રાપરના ભીમદેવકા અને ફૂલપરાના 116 ખેડૂતને જાણ કર્યા વગર બારોમાર તેમની 800 એકર જમીન સોલાર પ્લાન્ટ બનાવવા બારોબાર વેચવાનાં કૌભાંડનાં પ્રકરણમાં ગાગોદર પોલીસ મથકે આરોપીઓ…
View More રાપરના ભીમદેવકા અને ફૂલપરાના 116 ખેડૂતની 800 એકર જમીન બારોબાર વેંચવાના કૌભાંડમાં ગુનો નોંધાયોCrime registered
જૂનાગઢના ગુજસીટોકના આરોપી ધીરેન કારિયાની પત્ની-પુત્ર સામે ગુનો નોંધાયો
પોલીસ તપાસમાં 1008 સીમકાર્ડ મળી આવ્યા, વોટસએપ પર ઉપયોગ થયાના ટેક્નિકલ પુરાવા પણ મળ્યા, બે આરોપી ઝડપાયા જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાત કંન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ…
View More જૂનાગઢના ગુજસીટોકના આરોપી ધીરેન કારિયાની પત્ની-પુત્ર સામે ગુનો નોંધાયોસુરેન્દ્રનગરના ગેડિયા ગામે થયેલા પિતા-પુત્રના એન્કાઉન્ટર મામલે પીએસઆઇ સહિત સાત સામે ગુનો નોંધાયો
ગુજરાતના પોલીસબેડામાં હડકંપ મચ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના બજાણા પોલીસ મથકમાં PSI સહિત 7 પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના…
View More સુરેન્દ્રનગરના ગેડિયા ગામે થયેલા પિતા-પુત્રના એન્કાઉન્ટર મામલે પીએસઆઇ સહિત સાત સામે ગુનો નોંધાયોકર્નલ સોફિયા અંગે બફાટ કરનાર મંત્રી સામે ગુનો નોંધાયો
કર્નલ સોફિયા વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ મંત્રી વિજય શાહ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્દેશ બાદ ઇન્દોરના માનપુર પોલીસ સ્ટેશનમાં તેમના…
View More કર્નલ સોફિયા અંગે બફાટ કરનાર મંત્રી સામે ગુનો નોંધાયોSMC પોલીસ સ્ટેશનના પ્રારંભ સાથે જ પ્રથમ ગુનો નોંધાયો
પ00થી વધુ ગુના આચરનાર સંગઠીત ટોળકી સામે ગુજસીટોક ગુજરાત રાજયના પોલીસવડાના સીધા માર્ગદર્શન હેઠળની સ્ટેટ મોનીટરીંગ સેલ પાસે પોલીસ મથક નહીં હોવાથી કાયદાકીય કાર્યવાહીમા થોડો…
View More SMC પોલીસ સ્ટેશનના પ્રારંભ સાથે જ પ્રથમ ગુનો નોંધાયોવડ-વાજડીના મહંત યોગી ધરમનાથના આશ્રમમાંથી કબજે કરેલ ગાંજા અંગે ચાર માસ બાદ ગુનો નોંધાયો
રાજકોટના મહિલા કોલેજ અંડર બ્રિજમાં ચાર માસ પૂર્વે આંતક મચાવનાર કહેવાતા મહંત યોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞોશ નવીનચંદ્ર ધામેલિયાના વાગુદળ જવાના રસ્તે વડ-વાજડી ગામની સીમમાં આવેલા…
View More વડ-વાજડીના મહંત યોગી ધરમનાથના આશ્રમમાંથી કબજે કરેલ ગાંજા અંગે ચાર માસ બાદ ગુનો નોંધાયો