આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી અને પાણી સહિતની યોજનાઓનું તંત્રના સંકલનના અભાવે બાળમરણ: રણ વિસ્તારમાં 20-20 દિવસે થતું પાણી વિતરણ, શિક્ષકોના અભાવે બસ રણ શાળાઓનાં વ્હીલમાં પંચર:…
View More અગરિયા માટેની યોજનાઓમાં અધિકારીઓની ખોરી દાનતની ખારાશ ભળીcorruption
દુનિયાની પહેલી AI મંત્રી!! ભ્રષ્ટાચારને નાથવા આ દેશનો નવતર પ્રયોગ
આજે દરેક ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઝડપથી ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ હવે AIએ સરકાર અને રાજકારણમાં પણ પ્રવેશ કર્યો છે. ભ્રષ્ટાચારનો સામનો કરવા…
View More દુનિયાની પહેલી AI મંત્રી!! ભ્રષ્ટાચારને નાથવા આ દેશનો નવતર પ્રયોગધોરાજીમાં ભાંગેલા રસ્તાઓ પર થીગડા મારવામાં ભ્રષ્ટાચાર
ધોરાજી નગરપાલિકામાં સને. 2017 થી 2022 સુધી કોંગ્રેસ પક્ષનું શાસન હતું તે દરમ્યાન ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ ડામર તથા સિમેન્ટ રોડથી મઢવામાં આવેલ હતા.…
View More ધોરાજીમાં ભાંગેલા રસ્તાઓ પર થીગડા મારવામાં ભ્રષ્ટાચારગીરસોમનાથના તત્કાલીન કલેકટર સામે રૂા.4.75 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ
ગીર સોમનાથ ડિસ્ટ્રીક મીનરલ ફંડમાંથી ખરીદી કરીને તત્કાલીન જીલ્લા કલેકટરએ રૂૂ.4.75 કરોડનો પારદર્શક ભ્રષ્ટાચાર કર્યો હોવાનો સનસનીખેજ આક્ષેપો કરતા ચકચાર પ્રસરી છે. આ ભ્રષ્ટાચારની તપાસ…
View More ગીરસોમનાથના તત્કાલીન કલેકટર સામે રૂા.4.75 કરોડના ભ્રષ્ટાચારનો આરોપગાંધીનગર નશાબંધી વિભાગના ના. નિયામક સામે 1000 કરોડના ભ્રસ્ટાચારનો આક્ષેપ
ગુજરાતના ગાંધીનગર નશાબંધી વિભાગના નાયબ નિયામક કેતન દેસાઈ પર બનાસકાંઠાના ભાજપ નેતા મહેશ દવે દ્વારા રૂ. 1000 કરોડથી વધુના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે.…
View More ગાંધીનગર નશાબંધી વિભાગના ના. નિયામક સામે 1000 કરોડના ભ્રસ્ટાચારનો આક્ષેપભ્રષ્ટાચારનો ભય! સરકાર નાણાના બદલે શાળામાં ડાયરેકટ સ્પોર્ટ્સની કિટ જ અપાશે
રાજય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં સ્પોટ્સ કિટ આપશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય પરંતુ ખાટલે મોટી ખોટ છે. રાજયની મોટાભાગની…
View More ભ્રષ્ટાચારનો ભય! સરકાર નાણાના બદલે શાળામાં ડાયરેકટ સ્પોર્ટ્સની કિટ જ અપાશેભ્રષ્ટાચારમાં પડ્યા તો ખેર નથી, નવા સરપંચો-સભ્યોને સીએમની ચેતવણી
સાફ સફાઇ માટે ગ્રામ પંચાયતોને આપવામાં આવતી ગ્રાન્ટ બમણી કરી રાજ્યના નવનિયુક્ત સરપંચો અને સભ્યોના અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચાર અંગે ક્ડક ચેતવણી આપતા જણાવ્યું હતું…
View More ભ્રષ્ટાચારમાં પડ્યા તો ખેર નથી, નવા સરપંચો-સભ્યોને સીએમની ચેતવણીનકલી ફેકલ્ટી, ભૂતિયા દર્દી, બોગસ હાજરી; તબીબી શિક્ષણમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ
આરોગ્ય મંત્રાલય, NMCના વરિષ્ઠ અધિકારીઓ, UGCના ભૂતપૂર્વ અધ્યક્ષ સહિત અનેક સામે સીબીઆઇની એફઆઇઆર સીબીઆઈએ સોમવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, રાષ્ટ્રીય તબીબી આયોગ (NMC) ના…
View More નકલી ફેકલ્ટી, ભૂતિયા દર્દી, બોગસ હાજરી; તબીબી શિક્ષણમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશકેજરીવાલના ‘શીશમહલ’નો ભ્રષ્ટાચાર હવે રેખા ગુપ્તા સરકારમાં શિષ્ટાચાર બન્યો
અરવિંદ કેજરીવાલ મુખ્યપ્રધાન હતા ત્યારે ભાજપે કેજરીવાલના કહેવાતા ‘શીશમહલ’નો મુદ્દો ચગાવ્યો હતો. કેજરીવાલે પોતાના બંગલાને મહેલની જેમ સજાવવા માટે સરકારી તિજોરીમાંથી કરોડો રૂૂપિયાનું આંધણ કર્યું…
View More કેજરીવાલના ‘શીશમહલ’નો ભ્રષ્ટાચાર હવે રેખા ગુપ્તા સરકારમાં શિષ્ટાચાર બન્યોજસ્ટિસ વર્માનો કેશકાંડ ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર ચાલતો હોવાની ચાડી ખાય છે
ત્રણેક મહિના પહેલાં દિલ્હી હાઈ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાને આગ લાગી તેમાં લાખોની ચલણી નોટો બળીને રાખ થઈ ગઈ હોવાની ઘટનાએ…
View More જસ્ટિસ વર્માનો કેશકાંડ ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર ચાલતો હોવાની ચાડી ખાય છે