બ્રિટનમાં કોવિડ-19 મહામારી દરમિયાન સરકારની કામગીરી અંગે થયેલી તપાસનો રિપોર્ટ ગુરુવારે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તત્કાલીન વડાપ્રધાન બોરિસ જોન્સનના નેતૃત્વ પર ગંભીર સવાલો ઉઠાવવામાં…
View More બોરિસ જોન્સનની બેદરકારીથી કોરોના બ્રિટનમાં 2300 લોકોને ભરખી ગયોcorona
કોરોના સ્થિર, એક બાળક સહિત વધુ 6 દર્દી, કુલ આંકડો 200ને પાર
અત્યાર સુધીમાં 156 દર્દી સાજા થયા, હોમઆઈસોલેટ થયેલ 45 દર્દી સારવારમાં શહેરમાં કોરોનાએ સ્થિરતા પકડી હોય તેમ હવે દરરોજ 5 થી 6 કેસ આવી રહ્યા…
View More કોરોના સ્થિર, એક બાળક સહિત વધુ 6 દર્દી, કુલ આંકડો 200ને પારકોરોના વાયરસના નવા વેરિયન્ટ નિમ્બસની એન્ટ્રી: ‘હુ’ દ્વારા એલર્ટ
કોરોના વાઇરસના કેસ ફરી વધી રહ્યા છે, જેમાં હવે કોવિડનો એક નવો સબ-વેરિયન્ટ અમેરિકામાં જોવા મળી રહ્યો છે. આ વેરિયન્ટના લક્ષણો અસરગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી…
View More કોરોના વાયરસના નવા વેરિયન્ટ નિમ્બસની એન્ટ્રી: ‘હુ’ દ્વારા એલર્ટરાજકોટમાં કોરોનાએ બીજો ભોગ લીધો, વધુ 8 કેસ
ખાટકીવાસના વૃધ્ધાએ દમ તોડયો, બે બાળકો સહિત આઠને કોરોના વળગ્યો, કુલ આંકડો 200 નજીક કાળમુખા કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો હોય તેમ રાજકોટ સહિત રાજ્યભરમાં અજગર…
View More રાજકોટમાં કોરોનાએ બીજો ભોગ લીધો, વધુ 8 કેસશહેરમાં વધુ પાંચ કોરોનાના કેસ નોંધાયા, ગ્રામ્યમાં રાહત
જામનગર શહેર માં કોરોના ના કેસ માં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. જો કે તેની ગતિ છેલ્લા બે દિવસ થી નબળી પડી હતી…
View More શહેરમાં વધુ પાંચ કોરોનાના કેસ નોંધાયા, ગ્રામ્યમાં રાહતકોરોનામાં ફરી ઉછાળો, આજે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા
આજ સુધીમાં 187 કેસ નોંધાયા, 133 દર્દી સાજા થયા, 54 હાલ સારવાર હેઠળ રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો…
View More કોરોનામાં ફરી ઉછાળો, આજે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયાકોરોનાના વળતા પાણી, વધુ 3 પોઝિટિવ દર્દીઓ નોંધાયા
જામનગર શહેર માં કોરોના ના દરરોજ કેસ નોંધાઇ રહ્યા છે. જો કે ગતિ આજે નબળી પડી હતી અને ત્રણ કેસ નોંધાયા હતા . જ્યારે ગ્રામ્ય…
View More કોરોનાના વળતા પાણી, વધુ 3 પોઝિટિવ દર્દીઓ નોંધાયાકોરોનામાં સતત વધારો: આજે વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા
શહેરમાં કોરોનાના કેસમાં ધીમીગતિએ વધારો જોવા મળી રહ્યો છે ગઈકાલ સુધી 9-10 દર્દીઓ આવ્યા બાદ આજે એક સાથે 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના લીધે…
View More કોરોનામાં સતત વધારો: આજે વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયાશહેર-ગ્રામ્યમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા
જામનગર શહેર જિલ્લામાં કોરોનાની સદી નોંધાઈ ચૂક્યા બાદ આજે કોરોનાનું સંક્રમણ વધ્યું છે, અને શહેરના નવ કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારના બે સહિત આજે સમગ્ર જિલ્લામાં…
View More શહેર-ગ્રામ્યમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયાધીમી ગતિએ વધતો કોરોના, 6 વર્ષની બાળકી સહિત 11 નવા કેસ
27 દિવસ બાદ આજે સૌથી વધુ કેસ નોંધાયા, કેસનો આંકડો 144 પર પહોંચ્યો રાજકોટ શહેરમાં કોરોનાના કેસ ડબલ ડીઝીટમાં આવ્યા બાદ 27 દિવસ બાદ આજે…
View More ધીમી ગતિએ વધતો કોરોના, 6 વર્ષની બાળકી સહિત 11 નવા કેસ