સમગ્ર ગુજરાત રાજ્યમાં બાકી રહેતી નગરપાલિકાઓની ચૂંટણી અન્વયે ઘણા સમયથી રાહ જોવાઇ રહી છે ત્યારે પાડોશી રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા હવે ટૂંક સમયમાં નગરપાલિકાની…
View More વંથલીમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખનું કોંગ્રેસને બાયબાય: ‘આપ’નો પાલવ પકડતા રાજકારણ ગરમાયુંCongress
‘રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું…’, ભાજપે વીડિયો શેર કરીને લગાવ્યો આરોપ
ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આજે સંસદમાં સંવિધાન દિવસના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સમારોહની…
View More ‘રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું…’, ભાજપે વીડિયો શેર કરીને લગાવ્યો આરોપમહારાષ્ટ્રમાં હારનું ઠીકરું પવાર-ઉધ્ધવ ઉપર ફોડતી કોંગ્રેસ
પક્ષના નિરીક્ષક પરમેશ્ર્વરે ખરાબ દેખાવ માટે સાથી પક્ષોને જવાબદાર ઠેરવ્યા, અમુક ઇવીએમ હેક થયાનો પણ આક્ષેપ મહારાષ્ટ્ર ચૂંટણી અંગે કર્ણાટકના મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા…
View More મહારાષ્ટ્રમાં હારનું ઠીકરું પવાર-ઉધ્ધવ ઉપર ફોડતી કોંગ્રેસવાવમાં કાંઠે આવીને કોંગ્રેસ ડૂબી, ભાજપનો દિલધડક વિજય
પાટીલનું પાણી માપવાની વાત કરનાર ભાજપના બળવાખોર માવજી પટેલનું પણ પાણી મપાઈ ગયું 15 રાઉન્ડ સુધી લીડમાં રહેલી કોંગ્રેસ ભાભર તાલુકાના ઈવીએમ ખુલતા જ 2353…
View More વાવમાં કાંઠે આવીને કોંગ્રેસ ડૂબી, ભાજપનો દિલધડક વિજયબાળક બુદ્ધિ… 89 વાર હારલે-G
મહારાષ્ટ્રમાં ફરી એક વખત ભાજપ ગઠબંધન સામે કોંગ્રેસ ગઠબંધનનો પરાજય થતા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહીતના ભાજપના નેતાઓએ સોશિયલ મીડીયા ઉપર રાહુલ ગાંધીના મીમ્સ બનાવીને…
View More બાળક બુદ્ધિ… 89 વાર હારલે-Gમાળિયા (મીં)ના ખાખરેચીમાં વીજલાઇનનું કામ અટકાવી કોંગ્રેસનો વિરોધ
માળિયાના ખાખરેચી ગામેથી વીજ કંપનીની 765 કેવી વીજલાઇન પસાર થવા અંગે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે પોલીસના બંદોબસ્ત સાથે રાખી વીજ કંપનીના અધિકારીઓ દાદાગીરી કરતા…
View More માળિયા (મીં)ના ખાખરેચીમાં વીજલાઇનનું કામ અટકાવી કોંગ્રેસનો વિરોધઅમરેલી જિલ્લામાં હાઇવે છેલ્લા બે વર્ષથી બિસ્માર, કોંગ્રેસના બેનરો સાથે સૂત્રોચ્ચાર
અમરેલી જિલ્લામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ કાર્યકરોએ વડીયાથી બાટવા દેવળી સ્ટેટ હાઈવે પર રામધૂન બોલાવી હતી અને ભાજપ તેમજ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર…
View More અમરેલી જિલ્લામાં હાઇવે છેલ્લા બે વર્ષથી બિસ્માર, કોંગ્રેસના બેનરો સાથે સૂત્રોચ્ચાર‘મોદીજી, આ 5 કરોડ રૂપિયા કોના સેફ્માંથી નીકળ્યા?’ વિનોદ તાવડે મામલે રાહુલ ગાંધીએ કર્યો જોરદાર પ્રહાર
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ લાગ્યો છે. બહુજન વિકાસ આઘાડીએ આરોપ લગાવ્યો…
View More ‘મોદીજી, આ 5 કરોડ રૂપિયા કોના સેફ્માંથી નીકળ્યા?’ વિનોદ તાવડે મામલે રાહુલ ગાંધીએ કર્યો જોરદાર પ્રહારગુજરાતની ભાજપ સરકારમાં પોતાના જ નેતાઓ સુરક્ષિત નથી: કોંગ્રેસ
ગુજરાત વર્તમાન માહોલ પ્રમાણે કાયદો વ્યવસ્થા કથળી રહ્યાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રવકત તુષિત પાણેરીએ કર્યો હતો.તુષિત પાણેરીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત ની ભાજપ સરકાર મા…
View More ગુજરાતની ભાજપ સરકારમાં પોતાના જ નેતાઓ સુરક્ષિત નથી: કોંગ્રેસમનરેગામાં નેતાઓ અને અધિકારીઓ વચ્ચે મિલીભગત, ભાજપ સાંસદનો નવો ધડાકો
ભરૂચના સાંસદ મનસુખ વસાવા આખાબોલા નેતા તરીકેની છાપ ધરાવે છે. જેઓ અવનવા નિવેદનો તેમજ પત્રોના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે વધુ એક વખત સાંસદ મનસુખ…
View More મનરેગામાં નેતાઓ અને અધિકારીઓ વચ્ચે મિલીભગત, ભાજપ સાંસદનો નવો ધડાકો