પાંચ સ્કૂલ સંચાલકો દ્વારા શિક્ષણ ફ્રીમાં ન ધરાતા એજ્યુમોલમાંથી વિદ્યાર્થીઓને વસ્તુઓ ફરજિયાત ખરીદી કરી પોતાને ખટાવવાના ખેલ જિલ્લા શિક્ષણાધિકારીના પરિપત્રનું પડીકું વાળીને વાળી દેતા…
View More શિક્ષણ શાસ્ત્રીઓએ વિદ્યાના નામે વેપલો ચાલુ કર્યો, કોંગ્રેસનો ભાંડાફોડCongress
બચુનગર ડિમોલિશનનો કોંગ્રેસ અને અસરગ્રસ્તોનો વિરોધ
જામનગરના બચુનગર વિસ્તારમાં કરવામાં આવનાર ડિમોલીશન સામે આજે કોંગ્રેસ ના કોર્પોરેટર અને બહોળી સંખ્યામાં અસરગ્રસ્તો મહાનગરપાલિકા કચેરીમાં રજૂઆત માટે પહોંચ્યા હતાં. જામનગર ની રંગમતિ નદીમાં…
View More બચુનગર ડિમોલિશનનો કોંગ્રેસ અને અસરગ્રસ્તોનો વિરોધમનમોહન સરકારમાં 6 વર્ષમાં પાક. સામે 6 સર્જિકલ સ્ટ્રાઇક કરાઇ હોવાનો કોંગ્રેસનો દાવો
જ્યારથી શશિ થરૂૂરે વિદેશમાં સર્જિકલ સ્ટ્રાઈક પર નિવેદન આપ્યું છે, ત્યારથી કોંગ્રેસના નેતાઓ પોતાના જ સાથી સાંસદ સામે આક્રમક બન્યા છે. કેટલાક તેમના પુસ્તકના…
View More મનમોહન સરકારમાં 6 વર્ષમાં પાક. સામે 6 સર્જિકલ સ્ટ્રાઇક કરાઇ હોવાનો કોંગ્રેસનો દાવોબાપુની ભૂમિ બીજો ગાલ નહીં ધરે, અમે જવાબ આપીશું: પનામામાં શશી થરૂરની ગર્જના
પનામામાં બહુપક્ષીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના સાંસદ શશી થરૂૂરે ફરી એકવાર આતંકવાદ સામે ભારતના મક્કમ વલણનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે આપણો દેશ…
View More બાપુની ભૂમિ બીજો ગાલ નહીં ધરે, અમે જવાબ આપીશું: પનામામાં શશી થરૂરની ગર્જનાવિદેશમાં પાક.ને બેનકાબ કરતાં થરૂર સામે નર્વસ કોંગ્રેસનું ઉઘાડું યુધ્ધ
કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમની સર્જિકલ સ્ટ્રાઈક ટિપ્પણી પર તેમના પર કરવામાં આવેલા પ્રહારો વચ્ચે, પાર્ટીના નેતા શશિ થરૂૂરે આજે કહ્યું કે નિયંત્રણ રેખા પાર ભારતીય…
View More વિદેશમાં પાક.ને બેનકાબ કરતાં થરૂર સામે નર્વસ કોંગ્રેસનું ઉઘાડું યુધ્ધરાજકોટમાં ટ્રાફિક સમસ્યા અને તેના ઉકેલ માટે સૂચનો મગાવતી કોંગ્રેસ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદી મુજબ રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂૂપ ધારણ કરી રહી છે. રાજકોટ શહેર મેગાસિટી ની હરણફાળ તરફ આગળ વધતું શહેર…
View More રાજકોટમાં ટ્રાફિક સમસ્યા અને તેના ઉકેલ માટે સૂચનો મગાવતી કોંગ્રેસગેમઝોન અગ્નિકાંડના મૃતકોને કોંગ્રેસની કરૂણાંજલિ
મૃતાત્માઓના મોક્ષાર્થે અને સરકારને સદ્બુદ્ધિ માટે ઘટનાસ્થળે હવન યોજાયો પીડિત પરિવારોને નોકરી, પૂરતી સહાય અને સમગ્ર કેસની ફેરતપાસની માગણી રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા, પીડબ્લ્યુડી, પોલીસ તંત્ર…
View More ગેમઝોન અગ્નિકાંડના મૃતકોને કોંગ્રેસની કરૂણાંજલિપેટા ચૂંટણી જાહેર થતા જ કોંગ્રેસ એકશનમાં, કડી-વિસાવદર માટે 4-4 પ્રભારી જાહેર
વિસાવદર માટે પૂંજા વંશ, ધાનાણી, ઇન્દ્રનિલ અને વશરામ સાગઠિયાની નિમણૂક ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. ચૂંટણી પંચે કડી અને…
View More પેટા ચૂંટણી જાહેર થતા જ કોંગ્રેસ એકશનમાં, કડી-વિસાવદર માટે 4-4 પ્રભારી જાહેરચિંતા ન કરો, બધા સારાવાના થશે : પાક. ગોળીબાર પીડીતોને રાહુલનો સધિયારો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં પહોંચ્યા હતા. તેઓ આ મહિનાની શરૂૂઆતમાં અહીં પાકિસ્તાન દ્વારા સરહદ પારથી કરવામાં આવેલા ગોળીબારના પીડિતોને…
View More ચિંતા ન કરો, બધા સારાવાના થશે : પાક. ગોળીબાર પીડીતોને રાહુલનો સધિયારોગેમઝોન અગ્નિકાંડની કાલે પ્રથમ વરસી
મૃતકોના વારસોને 31 લાખ વળતર આપવા કોંગ્રેસની માંગ દોષિતોને આકરી સજા અપાવવા માટે કાયદાકીય અને રાજકીય લડાઇ લડવાની જાહેરાત મોરબી અને વડોદરામાં વળતર ચૂકવાયું, રાજકોટના…
View More ગેમઝોન અગ્નિકાંડની કાલે પ્રથમ વરસી