ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં વધુ એક પગલું ભરતા કોંગ્રેસ પ્રમુખે તાત્કાલિક અસરથી ભરૂૂચ શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે સલીમ એ. અમદાવાદીની નિમણૂકને…
View More કોંગ્રેસનો યુ ટર્ન, ભરૂચમાં સલીમ ગુજરાતી પ્રમુખ પદેCongress
પેટાચૂંટણીમાં પરાજય બાદ શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું
નૈતિક જવાબદારી સ્વીકારી, શૈલેષ પરમારને ચાર્જ સોંપાયો ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ…
View More પેટાચૂંટણીમાં પરાજય બાદ શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામુંવિસાવદર-કડીમાં કોંગ્રેસ-ભાજપની સાંઠગાંઠ
પેટાચૂંટણીમાં વિજય બાદ અરવિંદ કેજરીવાલ ફૂલ ફોર્મમા ગુજરાતમાં યોજાયેલી તાજેતરની પેટાચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટી (અઅઙ)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ…
View More વિસાવદર-કડીમાં કોંગ્રેસ-ભાજપની સાંઠગાંઠવિસાવદરની બેઠક ગુમાવવાથી ભાજપને આંચકો પણ કોંગ્રેસ માટે હવે અસ્તિત્વનો સવાલ
ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આવી ગયાં અને બંને બેઠકોનાં પરિણામ 2022ની વિધાનસભા ચૂંટણી જેવાં જ આવ્યાં છે. 2022ની ચૂંટણીમાં કડી વિધાનસભા…
View More વિસાવદરની બેઠક ગુમાવવાથી ભાજપને આંચકો પણ કોંગ્રેસ માટે હવે અસ્તિત્વનો સવાલ2024ની ચૂંટણી, ભાજપે 1493 અને કોંગ્રેસે 620 કરોડ વાપર્યા
ભાજપને 6268 અને કોંગ્રેસને 592.48 કરોડનું દાન મળ્યું, ADRનો રિપોર્ટ જાહેર ભારતીય લોકશાહીના સૌથી મોટા મહાપર્વ, 2024ની લોકસભા ચૂંટણી અને ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના નાણાકીય…
View More 2024ની ચૂંટણી, ભાજપે 1493 અને કોંગ્રેસે 620 કરોડ વાપર્યાઇઝરાયેલ-ઇરાન મુદ્દે ભારતની ચુપકીદી રાજદ્વારી ભૂલ: સોનીયા ગાંધી
ભારત પોરતાની નૈતિક અને વ્યુહાત્મક વિદેશનીતિમાં પણ ઉણું ઉતર્યું: 1994માં ઇરાને કાશ્મીર મુદ્દે યુએન હ્યુમન કમિશનમાં ઠરાવ અટકાવવામાં મદદ કરી હતી કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ…
View More ઇઝરાયેલ-ઇરાન મુદ્દે ભારતની ચુપકીદી રાજદ્વારી ભૂલ: સોનીયા ગાંધીટ્રાફિક સિગ્નલોના ધાંધિયાથી વાહનચાલકો પરેશાન
શહેર કોંગ્રેસે મ્યુની. કમિશનરને એક આવેદનપત્ર આપી જણાવેલ છે કે રાજકોટ શહેર મેગા સીટીની હરણફાળ તરફ આગળ ધપી રહ્યું છે. ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ…
View More ટ્રાફિક સિગ્નલોના ધાંધિયાથી વાહનચાલકો પરેશાનભારત-પાક. સંઘર્ષમાં મધ્યસ્થીના મામલે કોંગ્રેસે ખોટાડા ટ્રમ્પ પર નહીં, મોદી પર ભરોસો કરવો જોઇએ
કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાનના પીઠ્ઠઓએ કરેલા આતંકવાદી હુમલાને પગલે ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાનની હાલત બગાડી નાખેલી. તેનાથી ડરીને પાકિસ્તાને ભારતને આજીજી…
View More ભારત-પાક. સંઘર્ષમાં મધ્યસ્થીના મામલે કોંગ્રેસે ખોટાડા ટ્રમ્પ પર નહીં, મોદી પર ભરોસો કરવો જોઇએકોંગ્રેસ બાદ ભાજપના ઉમેદવારનું સ્ટિંગ કર્યાનો ‘આપ’નો દાવો
વિસાવદરમાં ‘આપ’ના નેતાને કોંગ્રેસે બે લાખ આપ્યાના દાવા બાદ જૂનાગઢ પંથકમાં ભાજપના ઉમેદવારે વિદેશી દારૂ ઉતાર્યાના આક્ષેપથી ખળભળાટ, કાલે મતદાન વિસાવદરની ચુંટણીનાં મતદાન માટે ગણત્રીનાં…
View More કોંગ્રેસ બાદ ભાજપના ઉમેદવારનું સ્ટિંગ કર્યાનો ‘આપ’નો દાવોપ્લેન ક્રેશની દુર્ઘટનાના પગલે કોંગ્રેસના તમામ કાર્યક્રમો અઠવાડિયા માટે સ્થગિત
મૃતકોને ભાવભરી શ્રધ્ધાંજલી પાઠવી: રાજકોટના વિકાસમાં વિજય રૂપાણીનું યોગદાન મહત્વનું: અતુલ રાજાણી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલે બનેલી ગુજરાત આખા માટે કાયમી કલંકિત અને…
View More પ્લેન ક્રેશની દુર્ઘટનાના પગલે કોંગ્રેસના તમામ કાર્યક્રમો અઠવાડિયા માટે સ્થગિત