લોકસભામાં બીજા દિવસે પણ પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે…
View More ‘પાકિસ્તાન આતંકવાદનું મૂળ છે અને તે કોંગ્રેસની ભૂલ છે…’ સંસદમાં અમિત શાહનું નિવેદનCongress
પહેલગામના આતંકીઓ પાકિસ્તાનના હોવાના પુરાવા માગી કોંગ્રેસે બુધ્ધિનું દેવાળું ફૂંકયુ છે
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને તેના પગલે ભારતીય લશ્કરે પાકિસ્તાનમાં ઘૂસીને કરેલા ઓપરેશન સિંદૂર અંગે સંસદમાં ચર્ચા શરૂૂ થઈ ગઈ છે. આ…
View More પહેલગામના આતંકીઓ પાકિસ્તાનના હોવાના પુરાવા માગી કોંગ્રેસે બુધ્ધિનું દેવાળું ફૂંકયુ છેગુજરાત કોંગ્રેસની જવાબદારી સુનિલ કાનુગોલુ અને સચિન રાવના શિરે ?
રાહુલ ગાંધીની આણંદ બેઠકમાં નિર્ણય થયાની અને ટૂંકસમયમાં જાહેરાત થવાની ચર્ચા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન એક મહત્વનો નિર્ણય લેવાયો છે. રાહુલ ગાંધી પોતાના બે…
View More ગુજરાત કોંગ્રેસની જવાબદારી સુનિલ કાનુગોલુ અને સચિન રાવના શિરે ?ટિકિટનો નિર્ણય પ્રદેશ નેતાઓ નહીં, શહેર-જિલ્લા પ્રમુખો કરશે: રાહુલ
આ બન્નેની સહમતી હશે તો જ કોંગ્રેસની ટિકિટ મળશે, આણંદની ચિંતન શિબિરમાં સ્પષ્ટ વાત જિલ્લા-તાલુકા સમિતિઓ મજબૂત કરવા રણનીતિ, દૂધ ઉત્પાદકો સાથે પણ કરશે બેઠક…
View More ટિકિટનો નિર્ણય પ્રદેશ નેતાઓ નહીં, શહેર-જિલ્લા પ્રમુખો કરશે: રાહુલપહેલાં ચકાચક રસ્તા પછી હેલ્મેટ; કોંગ્રેસને નવો મુદ્દો મળી ગયો
ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ બનાવવાના બદલે હેલ્મેટના નામે ઉઘરાણાં શરૂ થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી, સોશિયલ મીડિયામાં પણ મીમ્સનું ઘોડાપુર ગુજરાતમાં ફરી એક વખત ટુ-વ્હિલર વાહન…
View More પહેલાં ચકાચક રસ્તા પછી હેલ્મેટ; કોંગ્રેસને નવો મુદ્દો મળી ગયો‘નરેન્દ્ર મોદીમાં કોઈ દમ નથી, લોકોએ તેમને માથે ચડાવ્યા છે..’ રાહુલ ગાંધી
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસના ઓબીસી સંમેલનમાં રાહુલ ગાંધીએ ફરી એક વાર પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલે તેમના ભાષણ દરમિયાન પાર્ટીના સભ્યોને…
View More ‘નરેન્દ્ર મોદીમાં કોઈ દમ નથી, લોકોએ તેમને માથે ચડાવ્યા છે..’ રાહુલ ગાંધીખાડા-ફાયર સેફટી-કમ્પલીશનના પ્રશ્ર્નો અંગે કોંગ્રેસની રજૂઆત
ગેરન્ટી પીરિયડના કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરો, ફાયર સેફટીના સાધનો ખરીદવામાં સેટીંગ રાજકોટ શહેર કોંગ્રેસે આજે મ્યુનિ.કમિશનરને આવેદન આપી જણાવેલ કે રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 1 થી…
View More ખાડા-ફાયર સેફટી-કમ્પલીશનના પ્રશ્ર્નો અંગે કોંગ્રેસની રજૂઆતમોરબીમાં ગૃહમંત્રીને રજૂઆત કરે તે પહેલા કોંગ્રેસનાં અગ્રણીઓની અટકાયત
મોરબીમાં આજે એસપી કચેરીએ આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોરબી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની કથળતી હાલત વિશે રજુઆત કરવા પહોંચે એ પહેલાં જ પોલીસે જિલ્લા કોંગ્રેસ…
View More મોરબીમાં ગૃહમંત્રીને રજૂઆત કરે તે પહેલા કોંગ્રેસનાં અગ્રણીઓની અટકાયતસરકાર સામે લડવામાં ડર લાગતો હોય તે રજા લઇ લે: અમિત ચાવડા
ગુજરાત કોંગ્રેસના પ્રમુખનો ચાર્જ સંભાળતા જ ખોંખારો, સરકારી કૌભાંડો-લોકોના પ્રશ્ર્નોને લઇને આક્રમક લડાઇનું એલાન મૃતપ્રાય ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ પૂરવા હાઇકમાન્ડે મોરચો સંભાળ્યો છે, ત્યારે શક્તિસિંહ…
View More સરકાર સામે લડવામાં ડર લાગતો હોય તે રજા લઇ લે: અમિત ચાવડાઅમરેલી જિલ્લામાં ખેતી-પાકને નુકસાન બાબતે કોંગ્રેસ દ્વારા આંંદોલનની ચિમકી
અમરેલી જિલ્લામાં ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનના મુદ્દે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. શનિવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં…
View More અમરેલી જિલ્લામાં ખેતી-પાકને નુકસાન બાબતે કોંગ્રેસ દ્વારા આંંદોલનની ચિમકી