કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક હવે પૂર્ણ થઈ ગઈ છે. રાહુલ ગાંધી બેઠક પછી તરત જ ત્યાંથી નીકળી ગયા. ત્યારબાદ કે.સી. વેણુગોપાલ…
View More જનાદેશ સ્વિકારવાના બદલે વોટ ચોરી, ચૂંટણીમાં અનિયમિતતાઓનું નાડુ પકડી રાખતી કોંગ્રેસCongress
એવા લોકોના હાથમાં પાવર છે જે જમીની વાસ્તવિકતાથી દૂર છે
બિહારમાં રકાસ બાદ કોંગ્રેસના નેતૃત્વ સામે મુમતાઝ પટેલે ઉઠાવ્યા સવાલ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ પાર્ટીના દિગ્ગજ નેતા દિવંગત અહેમદ પટેલની પુત્રી મુમતાઝ…
View More એવા લોકોના હાથમાં પાવર છે જે જમીની વાસ્તવિકતાથી દૂર છેકારમા પરાજય માટે SIR, CEC જ્ઞાનેશ કુમારને જવાબદાર ઠરાવતી કોંગ્રેસ
કોંગ્રેસના નેતાઓએ બિહાર ચૂંટણીમાં તેમના નિરાશાજનક પ્રદર્શન પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે, જેમાં સાંસદ મણિકમ ટાગોરે ડ પર એક પોસ્ટમાં કહ્યું છે. નસ્ત્રજ્યારે તમે…
View More કારમા પરાજય માટે SIR, CEC જ્ઞાનેશ કુમારને જવાબદાર ઠરાવતી કોંગ્રેસબીજી ચૂંટણી, બીજી હાર: બિહારમાં કોંગ્રેસની ફજેતી પર ભાજપનો કટાક્ષ
ગુજરાત મિરર, નવીદિલ્હી,તા.14 બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) નિર્ણાયક વિજય તરફ આગળ વધી રહ્યું હોય તેમ ભાજપે શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર…
View More બીજી ચૂંટણી, બીજી હાર: બિહારમાં કોંગ્રેસની ફજેતી પર ભાજપનો કટાક્ષખેડૂતોના દેવા માફ નહીં થાય તો ગામેગામ આંદોલન: ચાવડા
દ્વારકા ખાતે કોંગ્રેસ આયોજીત ‘ખેડૂત આક્રોશ યાત્રા’નું સમાપન ગુજરાતના ખેડુતોના હક અને પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા 6 નવેમ્બરે સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાની…
View More ખેડૂતોના દેવા માફ નહીં થાય તો ગામેગામ આંદોલન: ચાવડારાહુલની મતદાતા અધિકાર યાત્રા 110 બેઠકોમાં ફરી, પરિણામ ઝીરો
બિહાર ચૂંટણી પરિણામો માત્ર કોંગ્રેસ માટે ગંભીર હાર જ નહીં પરંતુ રાહુલ ગાંધી માટે પણ મોટો ઝટકો છે, જેમણે આ વર્ષની શરૂૂઆતમાં મતદારોને ખાતરી કરાવવા…
View More રાહુલની મતદાતા અધિકાર યાત્રા 110 બેઠકોમાં ફરી, પરિણામ ઝીરોકોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઇનું પાર્ટીમાંથી રાજીનામુ
ગુજરાતમાં વિપક્ષ કોંગ્રેસની મુશ્કેલીઓનો અંત આવતો જણાતો નથી. ગુજરાતમાં ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના…
View More કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઇનું પાર્ટીમાંથી રાજીનામુબિહારમાં ચૂંટણી પૂરી થતાં જ પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ છોડી
બિહાર વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી ડો. શકીલ અહમદે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું…
View More બિહારમાં ચૂંટણી પૂરી થતાં જ પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ છોડીગુજરાત કોંગ્રેસના સહપ્રભારી તરીકે શ્રીનિવાસ અને દેવેન્દ્ર યાદવની નિમણૂક
કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝ મુજબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC) માં એક મોટો સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે.…
View More ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી તરીકે શ્રીનિવાસ અને દેવેન્દ્ર યાદવની નિમણૂકકુદરત રૂઠી… સરકાર જૂઠી, ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ-નહીં તો ભાજપ સાફ: કોંગ્રેસ
સોમનાથ મહાદેવના આશિર્વાદ લઇ કોંગ્રેસની 13 દિવસની કિસાન જનઆક્રોશ યાત્રાનો આરંભ ગુજરાતના સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતોના મગફળી, કપાસ અને…
View More કુદરત રૂઠી… સરકાર જૂઠી, ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ-નહીં તો ભાજપ સાફ: કોંગ્રેસ