ગુજરાતમાં 3 દિવસ કોલ્ડ વેવની આગાહી

ઉતરભારતની હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રાજ્યભરમાં બર્ફીલા પવનો ફરી વળશે; લઘુતમ તાપમાન 3 સે. સુધી ઘટશે નવા વર્ષની શરૂૂઆત સાથે જ ગુજરાતમાં શિયાળાએ રૌદ્ર સ્વરૂૂપ…

View More ગુજરાતમાં 3 દિવસ કોલ્ડ વેવની આગાહી

ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીનો રાઉન્ડ, આબુમાં માઈનસ 3 ડિગ્રી

સૌરાષ્ટ્રમાં રાતોરાત તાપમાનમાં પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો, નલિયામાં 7, રાજકોટમાં 9.4 ડિગ્રીએ સુસવાટા મારતો પવન ફૂંકાયો આબુમાં એક રાતમાં તાપમાન 10 ડિગ્રી સે. ઘટી જતાં…

View More ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીનો રાઉન્ડ, આબુમાં માઈનસ 3 ડિગ્રી

8 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી, દિત્વાહ નબળું પડ્યું છતાં તામિલનાડુમાં વરસાદની આગાહી

ઉત્તર ભારત હાલમાં તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ચક્રવાત દિત્વાહ દક્ષિણ ભારતમાં વિનાશ વેરી રહ્યું છે. પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા ચાલુ છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે 8…

View More 8 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી, દિત્વાહ નબળું પડ્યું છતાં તામિલનાડુમાં વરસાદની આગાહી

કાલથી રાજયભરમાં વાદળો ઘેરાશે, પવનની ગતિ વધશે

  છેલ્લા બે દિવસથી ઠંડા પવનોના સુસવાટાના કારણે વાતાવરણમા ઠંડક જોવા મળી રહી છે ત્યારે આવતીકાલે તા. 8 થી 10 સુધી ગુજરાતમા વાદળો ઘેરાવાની આગાહી…

View More કાલથી રાજયભરમાં વાદળો ઘેરાશે, પવનની ગતિ વધશે

સૌરાષ્ટ્રમાં ફરી ઠંડા પવનના સુસવાટા

  સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી એક વખત સુસવાટા મારતા ઠંડા પવનોના કારણે તાપમાનનો પારો ગગડયો છે અને લોકો ગરમ કપડામાં વિંટળાયેલા જોવા મળી રહ્યા છે. હાલ સવારે…

View More સૌરાષ્ટ્રમાં ફરી ઠંડા પવનના સુસવાટા

બે દિવસ બાદ ફરીથી ઠંડીનો દોર, જાન્યુઆરીના અંતમાં ભુક્કા બોલાવશે

  જાન્યુઆરીના અંતિમ તબક્કામાં હવે ઠંડીને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે, હાલમાં રાજ્યમાં…

View More બે દિવસ બાદ ફરીથી ઠંડીનો દોર, જાન્યુઆરીના અંતમાં ભુક્કા બોલાવશે

ગુજરાતમાં પવનની દિશા ફરી નલિયામાં તાપમાન પુન: 6 ડિગ્રી

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે અનેક જીલ્લાઓનાં તાપમાનમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. તેમજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં જીલ્લાઓમાં ચાર ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે.…

View More ગુજરાતમાં પવનની દિશા ફરી નલિયામાં તાપમાન પુન: 6 ડિગ્રી

ગુજરાતમાં ઠંડીમાં રાહત, બર્ફીલા પવનોના કારણે સૌરાષ્ટ્ર ઠૂંઠવાયું

રાજકોટ 9.4 ડિગ્રી સાથે રાજયનું સૌથી ઠંડું શહેર, રાજયમાં તાપમાન ઊંચકાયું પણ પહાડી વિસ્તારોના પવનોથી કાતિલ ઠંડીનો અનુભવ સૌરાષ્ટ્રમા છેલ્લા કેટલાક દિવસથી ફૂંકાતા ઠંડા પવનોના…

View More ગુજરાતમાં ઠંડીમાં રાહત, બર્ફીલા પવનોના કારણે સૌરાષ્ટ્ર ઠૂંઠવાયું

સિઝનની સૌથી ઠંડી રાત્રી: નલિયામાં 3.40, રાજકોટમાં 7.30

શીત લહેરથી ગુજરાત ઠુંઠવાયું, સૌરાષ્ટ્ર-કચ્છ-મધ્ય ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 150 નીચે પહોંચ્યું ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે. ઉત્તર પૂર્વથી ઠંડા પવનો…

View More સિઝનની સૌથી ઠંડી રાત્રી: નલિયામાં 3.40, રાજકોટમાં 7.30

20 રાજ્યોમાં ધુમ્મસ છવાયું, દેશમાં ઠંડીથી 15 લોકોનાં મોત

કાશ્મીરમાં માઈનસ 8 ડિગ્રી તાપમાન, 12 ફ્લાઈટ્સ રદ, 150થી વધુ મોડી પડી, સેંકડો ટ્રેનોની અવરજવર પ્રભાવિત અતિશય ઠંડી વચ્ચે ઉત્તર ભારતમાં પણ ગાઢ ધુમ્મસ છવાઈ…

View More 20 રાજ્યોમાં ધુમ્મસ છવાયું, દેશમાં ઠંડીથી 15 લોકોનાં મોત