મુખ્યમંત્રીના હસ્તે ઇ-બસોનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મહાનગરને વિવિધ વિકાસ કામોની રૂૂપિયા 1848 કરોડની ભેટ આપવા સાથે પીએમઇ બસ સેવા અંતર્ગત નવી 30 ઇ-બસોનું લોકાર્પણ એક નવતર અભિગમ…

View More મુખ્યમંત્રીના હસ્તે ઇ-બસોનું લોકાર્પણ

ખાડાની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચે છે, નવા રોડ RCC જ બનશે: CM

પૈસા માગો એટલા મળશે પણ કામ ગુણવત્તાવાળુ હોવુ જોઇએ, મુખ્યમંત્રીએ સ્ટેજ પરથી કરી ટકોર રાજકોટ મ્યુનિસ્પિલ કોર્પોરેશનના રૂા.268 કરોડના વિકાસ કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા સંપન્ન મુખ્યમંત્રી…

View More ખાડાની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચે છે, નવા રોડ RCC જ બનશે: CM

સરકારી જમીન ફાળવણીમાં હવે નહીં થાય વિલંબ: મુખ્યમંત્રીએ વધારી જિલ્લા અધિકારીઓની સત્તામર્યાદા

  ::નિર્ણયથી શું લાભ થશે:: * સરકારી પ્રોજેક્ટ્સ તથા ઔદ્યોગિક સમાજિક હેતુ માટે સરકારી જમીન ફાળવણી વધુ ઝડપી થશે – રોજગારીને વેગ મળશે. * કલેક્ટર…

View More સરકારી જમીન ફાળવણીમાં હવે નહીં થાય વિલંબ: મુખ્યમંત્રીએ વધારી જિલ્લા અધિકારીઓની સત્તામર્યાદા

હું કાલે ધોરડો જઇ રહ્યો છું, તમે પણ આવશો ને? મુખ્યમંત્રીનું ટ્વિટ

કુદરતના સાનિધ્યને માણવાના અવસર સમાન કચ્છ રણોત્સવ 20 ફેબ્રુઆરી સુધી ચાલશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડોની આવતી કાલે મુલાકાતે જશે. ત્યારે ગુજરાતનાં ઈખ ભૂપેન્દ્ર…

View More હું કાલે ધોરડો જઇ રહ્યો છું, તમે પણ આવશો ને? મુખ્યમંત્રીનું ટ્વિટ

‘વંદે મારતમ્’ના જયઘોષ થકી ગરિમામય ભારત ભૂમિને કોટીકોટી વંદન

આ ગીતે દેશની ચેતનાને જગાવી એના સુદીર્ધ ગાયનકાળમાં જાણે કે રાષ્ટ્રભક્તિના પ્રાણવાયુ જેવી ઉર્જા ઉત્પન્ન કરી દેશનું સુકાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંભાળ્યુ ત્યારથી ‘વંદે મારતમ્’…

View More ‘વંદે મારતમ્’ના જયઘોષ થકી ગરિમામય ભારત ભૂમિને કોટીકોટી વંદન

મુખ્યમંત્રી ફરી દિલ્હી ભણી, અટકળો વેગવંતી

નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ પ્રથમ મુલાકાતથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણુક થઇ ગયા બાદ હવે મંત્રીમંડળમાં ગમે ત્યારે ફેરફારો થવાની…

View More મુખ્યમંત્રી ફરી દિલ્હી ભણી, અટકળો વેગવંતી

આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરો: મુખ્યમંત્રી

દુકાન બહાર ગર્વથી ‘હમ સ્વદેશી હૈ’નું બોર્ડ લગાવો: સી.આર. પાટીલ: આત્મનિર્ભર ભારત અંતર્ગત 90 દિવસમાં 1 હજારથી વધુ મેળા, 500 થી વધુ ભારત સંકલ્પ રથ,…

View More આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરો: મુખ્યમંત્રી

આઈપીએસ મેસ ખાતે ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિ શક્તિ મા અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ મા જગદંબાની આરતી ઉતારી હતી અને અને આઇપીએસ મેસ…

View More આઈપીએસ મેસ ખાતે ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ

અમિત શાહ-પાટીલ અને મુખ્યમંત્રીની બેઠકથી રાજકીય ગરમાવો

નવરાત્રિથી દિવાળી સુધીમાં “નવા જૂની” નો પાટીલનો સંકેત સાચો પડશે ? ઈખ-મંત્રીઓ સાથે ગૃહમંત્રીની ભોજન બેઠક કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ગુજરાતની ત્રણ…

View More અમિત શાહ-પાટીલ અને મુખ્યમંત્રીની બેઠકથી રાજકીય ગરમાવો

મુખ્યમંત્રીના હસ્તે 430 કરોડના કામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ

રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. 7 ના જામનગર આવી રહ્યાં છે. તેઓ રૂૂ. 430 કરોડ પ0 લાખના ખર્ચે ર1 કામોનું ખાત મુહૂર્ત અને…

View More મુખ્યમંત્રીના હસ્તે 430 કરોડના કામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ