ક્રિસમસ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને તેમની ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓ આપી અને પ્રાર્થના કરી કે ઈસુ ખ્રિસ્તના ઉપદેશો શાંતિ અને સમૃદ્ધિના માર્ગને પ્રકાશિત કરે. તેમણે…
View More ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાનChristmas
ક્રિસમસમાં ફરવાનું મોંઘું, વિમાની ભાડામાં તોતિંગ વધારો
રાજકોટથી ગોવા-મુંબઈ-બેંગલોર-દિલ્હી-ચંદીગઢ સહિતની ફ્લાઈટોના ભાડામાં અસાધારણ વધારો ઝીકી દેતી એરલાઈન્સ કંપનીઓ ક્રિસમસ અને થર્ટીફર્સ્ટની ઉજવણી માટે અનેક રાજકોટવાસીઓ દ્વારા હરવા-ફરવાના આયોજનો કરાયા છે ત્યારે દેશના…
View More ક્રિસમસમાં ફરવાનું મોંઘું, વિમાની ભાડામાં તોતિંગ વધારોક્રિસમસ પહેલાં વેનિસમાં સાન્ટાક્લોઝની કેનાલ પરેડ
યૂરોપના પ્રખ્યાત શહેર વેનિસમાં ક્રિસમસની ઉજવણીની શાનદાર શરૂઆત કરવામા આવી છે. ખ્યાતનામ ગોંડોલા બોટમાં અસંખ્ય લોકો સાન્ટાકલોઝના પહેરવેશમાં લોકોને ક્રિસમસ ગિફટ આપવા નીકળ્યા હતા. જે…
View More ક્રિસમસ પહેલાં વેનિસમાં સાન્ટાક્લોઝની કેનાલ પરેડનાતાલ પૂર્વે બિશપ હાઉસ ઝળહળ્યું
આગામી તા.25ના રોજ નાતાલ પર્વની ઉજવણી માટે રાજકોટના જૂની કોર્ટ પાસે આવેલા બિશપ હાઉસમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને અત્યારથી જ બિશપ…
View More નાતાલ પૂર્વે બિશપ હાઉસ ઝળહળ્યુંવિશ્ર્વભરમાં પ્રેમ, શાંતિ, કરૂણાનો સંદેશ ફેલાવતા સાન્ટાક્લોઝ
નાતાલનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે વિશ્ર્વભરમાં પ્રેમ, કરૂણા અને શાંતિનો સંદેશ આપનાર સાન્ટાકલોઝ છવાયેલા નજરે પડે છે. તસવીરોમાં જર્મનીના ન્યુસ્ટાડર એનડેર વેઇનસ્ટ્રાસ નજીક…
View More વિશ્ર્વભરમાં પ્રેમ, શાંતિ, કરૂણાનો સંદેશ ફેલાવતા સાન્ટાક્લોઝ