ચોટીલાના મેવાસા ગામની ઘટના: બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડાઈ પણ જીવ ન બચ્યો ચોટીલા તાલુકાના મેવાસા ગામે રહેતા પરિવારની ચાર વર્ષની માસુમ બાળકી સંધ્યા ટાણે…
View More ચાર વર્ષની બાળકી રમતા રમતા ટ્રેકટરની ટ્રોલી પરથી પટકાતા મોતChotila
ચોટીલા પંથકમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ, અનેક ગામડાઓમાં અંધારપટ
ચોટીલા-જસદણ રોડ પર વૃક્ષ પડતા વાહન વ્યવહાર બંધ, ડીઝાસ્ટાર કામગીરી પર ઉઠતા સવાલ ચોટીલા પંથકમાં ગત સાંજે ના સુમારે એકાએક વાતાવરણમાં પલટો આવેલ હતો.જોરદાર પવન…
View More ચોટીલા પંથકમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ, અનેક ગામડાઓમાં અંધારપટચોટીલામાં મગજ ભમતા ઝેર પી લેનાર યુવાને દમ તોડયો
ચોટીલામાં આવેલા મફતીયાપરા વિસ્તારમાં રહેતા યુવાને મગજ ભમતા ઝેરી દવા પી લીધી હતી. યુવકનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…
View More ચોટીલામાં મગજ ભમતા ઝેર પી લેનાર યુવાને દમ તોડયોચોટીલા નજીકથી 66 લાખનો દારૂ ઝડપાયો
લુધિયાણાથી જામનગર જતો 5232 બોટલ ભરેલો ટ્રક ઝડપી લેતી એલસીબી સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ગત રાત્રીનાં પેટ્રોલીંગ દરમ્યાન લુધિયાણા થી ઇગ્લીશ…
View More ચોટીલા નજીકથી 66 લાખનો દારૂ ઝડપાયોદ્વારકા, ચોટીલા, વડનગર, કેવડિયા સહિત રાજ્યમાં નવા 7 મ્યુઝિયમ બનશે
લોથલમાં નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્સ બની રહ્યું છે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મ્યુઝિયમ કે વિવિધ થીમ સાથેના સંગ્રહાલયમાં નાગરિકોની વધતી રૂૂચિને ધ્યાનમાં રાખીને સરકાર આગામી…
View More દ્વારકા, ચોટીલા, વડનગર, કેવડિયા સહિત રાજ્યમાં નવા 7 મ્યુઝિયમ બનશેચોટીલાના મનરેગા કૌભાંડમાં દોઢ વર્ષ બાદ 12ની ધરપકડ, 8 હજુ ફરાર
2023માં ગુનો નોંધાયા બાદ અંતે પોલીસે આળસ મરડી, તટસ્થ તપાસ થાય તો જિલ્લા સુધી રેલો પહોંચવાની શકયતા ચોટીલા તાલુકાનાં પીપરાળી ગામે 2018/19થી 2022…
View More ચોટીલાના મનરેગા કૌભાંડમાં દોઢ વર્ષ બાદ 12ની ધરપકડ, 8 હજુ ફરારઅફીણના બંધાણીઓને લાઇસન્સ માટે સરકાર સામે મોરચો માંડવા હાકલ
ભાજપના જ ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણે અફીણના લાયસન્સ મુદ્દે વિવાદીત નિવેદન આપ્યું હતું. અફીણના બંધાણીઓને સરકાર સામે મોરચો માંડવા શામજી ચૌહાણે હાંકલ કરી હતી. તેમણે…
View More અફીણના બંધાણીઓને લાઇસન્સ માટે સરકાર સામે મોરચો માંડવા હાકલભાઈએ વાડીએ જવા મુદ્દે ઠપકો આપતા બહેનનો આપઘાતનો પ્રયાસ
ચોટીલા તાલુકાના ભીમગઢ ગામે મોટાભાઈ વાડીએ જવા મુદ્દે આપેલા ઠપકાથી માઠું લાગી આવતા બહેને ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાને બેશુદ્ધ હાલતમાં સારવાર…
View More ભાઈએ વાડીએ જવા મુદ્દે ઠપકો આપતા બહેનનો આપઘાતનો પ્રયાસચોટીલા-થાન રોડ પર કાર અકસ્માત કારમાંથી દારૂની બોટલ મળી આવી
ચોટીલા થાન રોડ પર બાપાસીતારામ ઓટલાથી આગળના ભાગે રાતોડી ધાર પાસે દર્શન સંજયભાઈ નારણીયા થાનગઢ વાળા તેમની કાર લઇ થાનગઢથી ચોટીલા તરફ જતા હતા. તે…
View More ચોટીલા-થાન રોડ પર કાર અકસ્માત કારમાંથી દારૂની બોટલ મળી આવીચોટીલાના કાળાસર નજીકથી રાજકોટનો બુટલેગર 1.36 લાખના દારૂ સાથે ઝડપાયો
દારૂના જથ્થા સહિત 5.43 લાખનો મુદ્દામાલ જપ્ત : ચોટીલાના શખ્સનું નામ ખુલ્યું ચોટીલા તાલુકાના કાળાસર ગામની સીમમાં કારમાંથી રૂૂ.1.36 લાખના દારૂૂના જથ્થા સાથે રાજકોટનો ખેપિયો…
View More ચોટીલાના કાળાસર નજીકથી રાજકોટનો બુટલેગર 1.36 લાખના દારૂ સાથે ઝડપાયો