જીવાપરનો પરિણીત યુવાન અને સગીરા છ દિવસ પૂર્વે ગુમ થયા બાદ સજોડે આપઘાત કરી લેતા ચકચાર ચોટીલાનાં જીવાપર ગામની સીમમાં પ્રેમાંધ પરણીત યુવાન અને સગીરાએ…
View More ચોટીલામાં એક સંતાનના પિતાનો સગીરા સાથે ગળેફાંસો ખાઇ આપઘાતchotila news
હિટ એન્ડ રન : ચોટીલામાં મજૂરી કામ કરી પરત ફરતા બાઇક ચાલક યુવાનનું મોત
ચોટીલામા રહેતો યુવાન મજુરી કામ કરી ઘરે પરત ફરી રહયો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે યુવકનાં બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની…
View More હિટ એન્ડ રન : ચોટીલામાં મજૂરી કામ કરી પરત ફરતા બાઇક ચાલક યુવાનનું મોતચોટીલા દર્શને જવા નીકળેલા ખંભાળિયાના આધેડનું રાજકોટ પહોંચતા હાર્ટ બેસી ગયું
ખંભાળીયામા રહેતા આધેડ ચોટીલા દર્શન કરવા નીકળ્યા હતા ત્યારે રાજકોટ પહોંચતાની સાથે બેભાન હાલતમા ઢળી પડયા હતા . આધેડને તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે…
View More ચોટીલા દર્શને જવા નીકળેલા ખંભાળિયાના આધેડનું રાજકોટ પહોંચતા હાર્ટ બેસી ગયુંફટાકડાનું વેચાણ તથા સ્ટોરેજ કરવા લાયસન્સ ફરજિયાત
ચોટીલા પ્રાત અધિકારીએ ફટાકડા વેચાણના હંગામી પરવાના માટે બેઠક યોજી દિવાળી તહેવારના દિવસો નજીક આવતા જ ફટાકડા નું વેચાણ અને સ્ટોરેજ કરતા વેપારીઓને કાયદા અને…
View More ફટાકડાનું વેચાણ તથા સ્ટોરેજ કરવા લાયસન્સ ફરજિયાતચોટીલાના કાબરણ ગામે એક પરિવાર ઉપર મેલી વિદ્યાનો આક્ષેપ મુકતા ધતિંગ લીલાનો પર્દાફાશ થયો
ગામડાઓમાં હજુપણ અંધશ્રદ્ધા અને ધતિંગો ચાલતા હોવાના કિસ્સાઓ બને છે. આવું ધતિંગ ચોટીલાનાં કાબરણ ગામે ચાલતું જેમા અંગત અદાવતમાં ખાર રાખી એક મહિલાએ ધુણીને મેલું…
View More ચોટીલાના કાબરણ ગામે એક પરિવાર ઉપર મેલી વિદ્યાનો આક્ષેપ મુકતા ધતિંગ લીલાનો પર્દાફાશ થયોચોટીલા સરકારી કોલેજમાં વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં 20 કોલેજોએ ભાગ લીધો
ભાઈઓમાં બોસમિયા કોલેજ જેતપુર, બહેનોમાં વીરબાઇ માં રાજકોટ પ્રથમ વિજેતા ચોટીલા ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આર્ટસ કોલેજ ચોટીલા દ્વારા…
View More ચોટીલા સરકારી કોલેજમાં વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં 20 કોલેજોએ ભાગ લીધોચોટીલા તાલુકામાં ત્રણ ગામોની ગ્રામસભા વિવાદના ઘેરામાં, હોબાળા સાથે વિરોધ!
આણંદપુરમાં તલાટી ગેરહાજર!, મોટી મોલડીમાં મોડા પહોંચ્યા, ધારૈઇમાં રેગ્યુલરની હાજરીમાં યોજવા માંગ ચોટીલા તાલુકાનાં બીજી ઓક્ટોબરનાં ગ્રામસભાનો કાર્યક્રમ યોજાયો હતો જેમા ત્રણ ગ્રામ પંચાયતમાં વિવાદ…
View More ચોટીલા તાલુકામાં ત્રણ ગામોની ગ્રામસભા વિવાદના ઘેરામાં, હોબાળા સાથે વિરોધ!ચોટીલાના મેવાસા ગામે દંપતી વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ વખ ઘોળ્યું
આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને સારવારમાં ખસેડાઈ ચોટીલાના નવા ગામ આણંદપરમાં રહેતી પરિણીતા મેવાસા ગામે હતી ત્યારે પતિ સાથે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થતાં ઝેરી દવા પી…
View More ચોટીલાના મેવાસા ગામે દંપતી વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ વખ ઘોળ્યુંચોટીલાના મોટી મોલડીમાં હલણના પ્રશ્ર્ને કાકા ઉપર ભત્રીજો ધારિયા વડે તૂટી પડયો
ચોટીલામાં વૃધ્ધે બીમારીથી કંટાળી જવલનશીલ પ્રવાહી પીધું ચોટીલાના મોટી મોલડી ગામે હલણના પ્રશ્ર્ને કાકા ઉપર ભત્રીજાએ ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને તાત્કાલીક…
View More ચોટીલાના મોટી મોલડીમાં હલણના પ્રશ્ર્ને કાકા ઉપર ભત્રીજો ધારિયા વડે તૂટી પડયોચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરે હવન અષ્ટમીના દર્શનાર્થે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું
બપોરના 2:30 કલાકે બીડું હોમવામાં આવેલ : ચામુંડા માતાજીનાં જયઘોષ સાથે ડુંગર ગુંજી ઉઠ્યો રાજ્યનાં પ્રસિદ્ધ યાત્રાધામ ચામુડા માતાજી ચોટીલા ખાતે મંગળવારના રોજ આસો નવરાત્રિની…
View More ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરે હવન અષ્ટમીના દર્શનાર્થે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું