ચોટીલા પોલીસે પીપરાળીની સીમમાં દારૂૂના કટીંગની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં 10 લાખથી વધુના દારૂૂ સહિત રૂૂ. 15.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બીજી…
View More ચોટીલાના પીપરાળીની સીમમાં દારૂના કટીંગમાં પોલીસ ત્રાટકી, 15.78 લાખનો મુદ્દામાલ જપ્તchotila news
થાનગઢમાં 260 ગેરકાયદેસર દબાણો દૂર કરી ના. કલેકટરની ટીમે 210 કરોડની જમીન ખુલ્લી કરાવી
ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, થાનગઢ, ચોટીલા અને મૂળીના મામલતદારોની સંયુક્ત ટીમે થાનગઢમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. 21 જાન્યુઆરી, 2026ના રોજ મોડી રાત્રે…
View More થાનગઢમાં 260 ગેરકાયદેસર દબાણો દૂર કરી ના. કલેકટરની ટીમે 210 કરોડની જમીન ખુલ્લી કરાવીચોટીલામાં તળેટીના માર્ગ પર દબાણોનો સફાયો
પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિર તરફ જતાં મુખ્ય માર્ગ પર વહીવટી તંત્ર દ્વારા આજે વહેલી સવારથી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મામલતદાર…
View More ચોટીલામાં તળેટીના માર્ગ પર દબાણોનો સફાયોચોટીલામાં મશ્કરી-મશ્કરીમાં યુવાનને કૌટુંબિક ભાઇઓએ માર મારી છરી ઝીંકી
ચોટીલાનાં પોપટપરામા લગ્ન પ્રસંગ દરમ્યાન મશ્કરી કરવા મામલે કૌટુંબીક ભાઇઓ બાખડી પડયા હતા અને એક યુવાનને તેમનાં ભાઇઓએ માર મારી છરી ઝીકી દીધી હતી. જેથી…
View More ચોટીલામાં મશ્કરી-મશ્કરીમાં યુવાનને કૌટુંબિક ભાઇઓએ માર મારી છરી ઝીંકીચોટીલા હાઇવે ઉપર ટ્રાફિક જામ, અનેક વાહનો ફસાયા
પોષી પૂનમે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાયેલ જોવા મળી: એમ્બ્યુલન્સ વાનને વિરૂધ્ધ રસ્તે કાઢવાની ફરજ પડી આજે પોષી પૂનમ છે. ચામુંડાધામ ચોટીલામાં દર પૂનમના હજારો ભાવિકોની મેદની…
View More ચોટીલા હાઇવે ઉપર ટ્રાફિક જામ, અનેક વાહનો ફસાયાચોટીલામાં વધુ ત્રણ હોટેલ પર બુલડોઝર ફર્યુ, 19 કરોડની જમીન ખુલ્લી
ત્રણેય હોટલના માલિક રાજકોટના હોવાનું જાણવા મળ્યું, રાત્રે નાયબ કલેકટરની ટીમની કાર્યવાહી ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમે ચોટીલા તાલુકાના મોટી…
View More ચોટીલામાં વધુ ત્રણ હોટેલ પર બુલડોઝર ફર્યુ, 19 કરોડની જમીન ખુલ્લીચોટીલા હાઇવે પર હોટેલો-દુકાનો પર બુલડોઝર ફર્યા
રૂા.28 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવતા પ્રાંત અધિકારી, સ્ટાફ ક્વાર્ટર બનાવી લાંબા સમયથી દબાણો હતા ચોટીલા તાલુકાના ખેરડી ગામે નેશનલ હાઈવે 47 પર આવેલી ત્રણ…
View More ચોટીલા હાઇવે પર હોટેલો-દુકાનો પર બુલડોઝર ફર્યાચોટીલામાં કાલે આરોહણ-અવરોહણ સ્પર્ધા, યાત્રાળુઓને 4 કલાક પ્રવેશ બંધ
પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે 30મી ડિસેમ્બરના રોજ છઠ્ઠી રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રમત-ગમત વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર…
View More ચોટીલામાં કાલે આરોહણ-અવરોહણ સ્પર્ધા, યાત્રાળુઓને 4 કલાક પ્રવેશ બંધચોટીલા હાઇવેની હોટેલ જય માતાજીમાં આગ લાગતા અફરાતફરી
વહેલી સવારે યાત્રાધામ ચોટીલા હાઇવેની જય માતાજી હોટલમાં એકાએક આગ લાગતા અફડાતફડી મચી ગયેલ હતી. અને પાલિકાની ફાઇટર ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી…
View More ચોટીલા હાઇવેની હોટેલ જય માતાજીમાં આગ લાગતા અફરાતફરીચોટીલા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહા મંત્રીનું કારમાં અપહરણ કરી 4 શખ્સે માર માર્યો
કૌટુંબિક ભાણેજ વહુને બાઇકમાં બેસાડી નીકળ્યાની ભાણેજને વાત કર્યાની બોલાચાલીના સમાધાન માટે યુવકને બોલાવી હુમલો કર્યાનો આરોપ ચોટીલાનાં ખેરડી ગામે રહેતા અને ચોટીલા ભાજપ અનુ…
View More ચોટીલા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહા મંત્રીનું કારમાં અપહરણ કરી 4 શખ્સે માર માર્યો