ચોટીલાના ખોરાણા ગામે રાજકોટના બૂટલેગરે દમણથી મોકલાવેલો રૂા.7.43 લાખનો દારૂ ઝડપાયો

  રાજકોટમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પૂર્વે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો સક્રિય બન્યા છે. પોલીસના કડક ચેકિંગ છતાં કમાઇ લેવાં ઈરાદે બુટલેગરો અને દારૂૂના ધંધાર્થીઓ મેદાનમાં…

View More ચોટીલાના ખોરાણા ગામે રાજકોટના બૂટલેગરે દમણથી મોકલાવેલો રૂા.7.43 લાખનો દારૂ ઝડપાયો

ચોટીલામાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ

રાજકોટથી પરિવાર સાથે ચોટીલા સંબંધીના ઘરે ગયેલો પાંચ વર્ષનો માસુમ તાપણાની જાળે દાઝયો ચોટીલામાં રહેતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો…

View More ચોટીલામાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ

ચોટીલાના અકાળા ગામે મહિલાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું

ચોટીલા તાલુકાના અકાળા ગામે રહેતા ચતુરભાઈ ગોવિંદભાઈ વાઘરોડિયાના લગ્ન 18 વર્ષ પહેલા સાયલા તાલુકાના વખત પરના રૂૂપસિંગભાઈ રાસીંગભાઇની પુત્રી ક્રિષ્નાબેન સાથે થયા હતા. તેમાં લગ્નજીવનમાં…

View More ચોટીલાના અકાળા ગામે મહિલાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું

ચોટીલાના વાવડી ગામે લીઝ સાથે સરકારી જમીન પણ ખોદી નાખી

ચોટીલાનાં વાવડી ગામના સર્વે નંબર 83 પૈકી‘ વાળી જમીનમાં આવેલ લીઝની તપાસણી પ્રાત અધિકારી સહિતની ટીમો દ્વારા કરવામાં આવતા લીઝ હોલ્ડર એ અનેક ગેરરીતિઓ કરેલ…

View More ચોટીલાના વાવડી ગામે લીઝ સાથે સરકારી જમીન પણ ખોદી નાખી

ચોટીલાના આણંદપુર ઓપીમા કથળતી કાયદો, વ્યવસ્થાની રાવ સાથે ડે.કલેક્ટરને આવેદન

દારૂ, જુગાર, લુખ્ખાગીરી જેવી પ્રવૃત્તિ પોલીસની રહેમ તળે ફલલીફાલીના આક્ષેપભરી રજૂઆત ચોટીલા તાલુકાનાં આણંદપુર ઓપી વિસ્તારમાં કાયદો વ્યવસ્થા ની ખરાબ સ્થિતિ છે. દારૂૂ જુગાર અને…

View More ચોટીલાના આણંદપુર ઓપીમા કથળતી કાયદો, વ્યવસ્થાની રાવ સાથે ડે.કલેક્ટરને આવેદન

હિટ એન્ડ રન: ચોટીલા પાસે ડમ્પરચાલકે આધેડને ઉલાળતા મોત

રાજકોટ અમદાવાદ હાઈ-વે જાણે ગોજારો બન્યો હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં સાયલાના વખતપર ગામે…

View More હિટ એન્ડ રન: ચોટીલા પાસે ડમ્પરચાલકે આધેડને ઉલાળતા મોત

ચોટીલા નજીક 72 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

ચોટીલા નજીક બલદેવ હોટલના પાર્કિંગમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ટ્રકમાંથી પશુ આહારની આડમાં સંતાડેલી રૂૂ.72 લાખની કીમતનો 6,550.વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.…

View More ચોટીલા નજીક 72 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

ચોટીલા પંથકમાં પ્રેમી પંખીડાએ સજોડે વખ ઘોળ્યું

ખેરાણાના યુવકને નજીકના ગામની સગીરા સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ પાંગર્યો‘તો; પ્રેમિકાને રાત્રીના ગાડીમાં બેસાડી લઈ ગયા બાદ પગલુ ભર્યુ ચોટીલા પંથકમાં આવેલા ખેરાણા ગામે…

View More ચોટીલા પંથકમાં પ્રેમી પંખીડાએ સજોડે વખ ઘોળ્યું

ચોટીલામાં વન કર્મીએ સરકારી જમીન ઉપર ગોડાઉન ખડકી ભાડે આપી દીધું, અંતે સીલ

ચોટીલા પ્રાત અધિકારી દ્વારા ચોટીલા શહેરમાં પ્રાઇમ લોકેશન ઉપરની સરકારી જમીન ઉપર વન વિભાગનાં કર્મચારી દ્વારા કરાયેલ ગે. કા દબાણ તેના ઉપર થયેલ બાંધકામ અને…

View More ચોટીલામાં વન કર્મીએ સરકારી જમીન ઉપર ગોડાઉન ખડકી ભાડે આપી દીધું, અંતે સીલ

મુળીના ભેટ ગામે ગેરકાયદે કોલસા ખનન પર દરોડા, રૂા.2.87 કરોડનો મુદ્દામાલ જપ્ત

ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મુળી તાલુકાના ભેટ ગામમાં સરકારી સર્વે નંબર 35 વાળી જમીન પર આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ દરોડા…

View More મુળીના ભેટ ગામે ગેરકાયદે કોલસા ખનન પર દરોડા, રૂા.2.87 કરોડનો મુદ્દામાલ જપ્ત