ચીનની સરકારે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. ત્રીસ વર્ષ પછી પહેલી વાર કોન્ડોમ તેમજ અન્ય ગર્ભનિરોધક ઉત્પાદનો પર 13 ટકા વેલ્યુ એડેડ ટેક્સ લગાવવાનું નક્કી…
View More ચીનમાં 30 વર્ષ પછી કોન્ડોમ, અન્ય ગર્ભનિરોધક ઉત્પાદનો પર 13 ટકા બેટChina
ચીનમાં મોટી દુર્ઘટના: 11 રેલવે કર્મચારીઓને ટ્રેને કચડી નાખ્યા
ચીનના દક્ષિણી પ્રાંત યુનાનમાં ગુરૂવારે સવારે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 11 લોકોના મોત થયા હતા અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા…
View More ચીનમાં મોટી દુર્ઘટના: 11 રેલવે કર્મચારીઓને ટ્રેને કચડી નાખ્યાચીની જહાજો અરબી સમુદ્રમાં પહોંચતા ભારતનું મિસાઇલ ટેસ્ટિંગ મોકૂફ
ચીની જાસૂસી જહાજ શી યાન-6 ના કારણે ભારતને એક મોટું મિસાઇલ પરીક્ષણ મુલતવી રાખવાની ફરજ પડી છે. ચીન હિંદ મહાસાગર અને બંગાળની ખાડીમાં ભારતનો પીછો…
View More ચીની જહાજો અરબી સમુદ્રમાં પહોંચતા ભારતનું મિસાઇલ ટેસ્ટિંગ મોકૂફચીનના રિઅલ એસ્ટેટમાં મંદી: મકાનોની કિંમતમાં ઘટાડો
રિઅલ એસ્ટેટનો દેશના અથતંત્રમાં ત્રીજા ભાગનો ફાળો: બેંકિંગક્ષેત્રને પણ અસર ચીનનું રિયલ એસ્ટેટ કટોકટી વધુ ઘેરી બની રહી છે. છેલ્લા ચાર વર્ષથી ચીનની સરકાર તેને…
View More ચીનના રિઅલ એસ્ટેટમાં મંદી: મકાનોની કિંમતમાં ઘટાડો6 વર્ષ બાદ આજે ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે થઇ મુલાકાત, સમયની મર્યાદાને કારણે એરપોર્ટ પર મળ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે 6 વર્ષ બાદ મુલાકાત થઇ હતી. ટ્રમ્પ અને જિનપિંગ આજે (30 ઓક્ટોબર) દક્ષિણ કોરિયાના…
View More 6 વર્ષ બાદ આજે ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે થઇ મુલાકાત, સમયની મર્યાદાને કારણે એરપોર્ટ પર મળ્યાચીનની કમાલ, પાણીની નીચે જ બનાવી દીધું દુનિયાનું પ્રથમ ડેટા સેન્ટર
ચીને વિશ્વના પ્રથમ મોટા પાણીની અંદર ડેટા સેન્ટર (UDC) ના બાંધકામનો પ્રથમ તબક્કો પૂર્ણ કરીને વધુ એક તકનીકી સફળતા હાંસલ કરી છે. શાંઘાઈના લિંગાંગ સ્પેશિયલ…
View More ચીનની કમાલ, પાણીની નીચે જ બનાવી દીધું દુનિયાનું પ્રથમ ડેટા સેન્ટરફરી હિન્દી-ચીની ભાઇ-ભાઇ? સીધી ફ્લાઇટ બાદ વાત-ચીતનો દોર આગળ ધપ્યો
ભારતે સંબંધો સામાન્ય થવાની શરૂઆત ગણાવી ભારત અને ચીને સરહદ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી છે . સમાચાર એજન્સી રોઇટર્સે બુધવારે ચીનના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને…
View More ફરી હિન્દી-ચીની ભાઇ-ભાઇ? સીધી ફ્લાઇટ બાદ વાત-ચીતનો દોર આગળ ધપ્યોચીનના એરબેઝ મજબૂત બનતાં ભારત પર ખતરો વધ્યો
ભારતના ચીન સાથેના સંબંધો સારા થયા હોવાના કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના દાવા વચ્ચે એક ચોંકાવનારો મીડિયા રિપોર્ટ બહાર આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે, ચીને તિબેટમાં…
View More ચીનના એરબેઝ મજબૂત બનતાં ભારત પર ખતરો વધ્યોદોસ્તીનો નવો અધ્યાય; ભારત, ચીન વચ્ચે સીધી ફલાઇટ્સ શરૂ
અમેરિકા સાથે તણાવ વચ્ચે પાંચ વર્ષ બાદ હવાઇ સેવાનો પ્રારંભ ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂૂ થવાને બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય થવાના…
View More દોસ્તીનો નવો અધ્યાય; ભારત, ચીન વચ્ચે સીધી ફલાઇટ્સ શરૂદક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના ફાઇટર જેટ અને હેલિકોપ્ટર ક્રેશ થતાં ભારે હાહાકાર
સમુદ્રમાં પ્રભુત્વ મેળવવા અમેરિકાના પ્રયાસોને ઝટકો સમુદ્રની વચ્ચોવચ દુનિયાના સૌથી શક્તિશાળી યુદ્ધજહાજ અને તેના અડધા કલાકમાં બે એરક્રાફ્ટ ગાયબ થઈ ગયા? 26 ઓક્ટોબરે યુએસએસ નિમિત્ઝ…
View More દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના ફાઇટર જેટ અને હેલિકોપ્ટર ક્રેશ થતાં ભારે હાહાકાર