રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ષ 2025ના કેલેન્ડરનું આજે ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. આ કેલેન્ડર સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષસ્ત્રસ્ત્ર થીમ પર તૈયાર કરવામાં…
View More રાજ્ય સરકારના વર્ષ 2025ના કેલેન્ડરનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચનChief Minister
અમને મજબૂર ન કરો, નહીં તો મુખ્યમંત્રી, ગૃહમંત્રીના ઘરમાં ઘૂસી જઈશું: શેખાવત
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ આજે ફરી એક વાર ક્ષત્રિયો એકમંતચ પર આવ્યા હતા. રુપાલા વિવાદ ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજની અવગણના અને ક્ષત્રિય કરણી સેનાના ગુજરાતના…
View More અમને મજબૂર ન કરો, નહીં તો મુખ્યમંત્રી, ગૃહમંત્રીના ઘરમાં ઘૂસી જઈશું: શેખાવતસદ્ભાવના વૃદ્ધાશ્રમના વડીલોને મળી ભોજન-પ્રસાદ લેતા મુખ્યમંત્રી
આશ્રમની કામગીરી અને વ્યવસ્થાની નિહાળી, ‘ગુજરાત મિરર’પરિવારના કમલનયન સોજીત્રાની વિશેષ ઉપસ્થિતિ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગઇકાલે સદ્ભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. ત્યારે આ વૃદ્ધાશ્રમના પ્રણેતા…
View More સદ્ભાવના વૃદ્ધાશ્રમના વડીલોને મળી ભોજન-પ્રસાદ લેતા મુખ્યમંત્રીવેરાવળના નગરસેવકોની મુખ્યમંત્રી સાથે યોજાયેલ મિટિંગ
ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ-સોમનાથ ખાતે યોજાયેલ ચિંતન શીબીરમાં જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયાની અધ્યક્ષતામાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના નગરસેવકોની મિટિંગ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ…
View More વેરાવળના નગરસેવકોની મુખ્યમંત્રી સાથે યોજાયેલ મિટિંગસુરેન્દ્રનગરના કરમડમાં વિદ્યાર્થી છાત્રાલયનો મુખ્યમંત્રીના હસ્તે શિલાન્યાસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાણપુર પાસે લીમડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેમજ તૃતીય સમૂહ…
View More સુરેન્દ્રનગરના કરમડમાં વિદ્યાર્થી છાત્રાલયનો મુખ્યમંત્રીના હસ્તે શિલાન્યાસગુરુનાનક જયંતીની ઉજવણીમાં સહભાગી થતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુ નાનક દેવની જન્મ જયંતી અવસરે ગઇકાલે ગુરુનાનક જયંતિ નિમિતે સાંજે 7 વાગ્યે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં આયોજિત ઉત્સવ અને સત્સંગમાં સહભાગી થયા…
View More ગુરુનાનક જયંતીની ઉજવણીમાં સહભાગી થતા મુખ્યમંત્રીખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી વચ્ચે તાકીદની બેઠક
ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો મામલોને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે બેઠક પૂર્ણ થઈ છે. જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલ…
View More ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી વચ્ચે તાકીદની બેઠકસરકારી અધિકારીઓ દ્વારા થતા વકીલોના અપમાન મુદ્દે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત મુખ્યમંત્રીને કરશે રાવ
પોલીસ અને વકીલો વચ્ચે હંમેશાંથી ચકમક થતી રહેતી હોય છે અને અનેકવાર જ્યારે વકીલોને તેમના અસીલ સાથે અથવા તેમના વતી પોલીસ સ્ટેશન જવાની ફરજ પડતી…
View More સરકારી અધિકારીઓ દ્વારા થતા વકીલોના અપમાન મુદ્દે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત મુખ્યમંત્રીને કરશે રાવગોંડલમાં ધારાસભ્ય આયોજિત તુલસી વિવાહમાં મુખ્યમંત્રી જાનૈયા બન્યા
ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિહ દ્વારા કરાયેલાં તુલશીવિવાહ નાં માંગલિક આયોજન માં હજારો લોકો ઉમટ્યાં હતા.સાંજે ચાર કલાકે વાછરા ગામ થી શાલીગ્રામ ભગવાન ની જાન…
View More ગોંડલમાં ધારાસભ્ય આયોજિત તુલસી વિવાહમાં મુખ્યમંત્રી જાનૈયા બન્યા