સમ્રાટ ચૌધરી, વિજયસિંહા નાયબ મુખ્યમંત્રી: ભાજપના 14, જેડીયુના 8, હમ-એલજેપીના બબ્બે તથા આરએલએમના 1 સભ્યને સ્થાન: પીએમ મોદી, અમિત શાહ સહિત ભાજપના નેતાઓ અને એનડીએ…
View More બિહારમાં 10મી વખત મુખ્યમંત્રી બનતા નિતિશ, અન્ય ચહેરા બદલાયાChief Minister
જામનગરમાં ફ્લાય ઓવર બ્રિજ નીચેથી 40 ઝૂંપડાઓ હટાવાયા
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તથા સિટી પોલીસ દ્વારા ઝૂંપડા-પથારાનો માલ સામાન જપ્ત કરાયો જામનગર ના જુના રેલવે સ્ટેશન નજીક નવા બની રહેલા ફ્લાયઓવર ની નીચે સંખ્યાબંધ…
View More જામનગરમાં ફ્લાય ઓવર બ્રિજ નીચેથી 40 ઝૂંપડાઓ હટાવાયારાજયના નવ વન શહીદોને શ્રધ્ધાસુમન અર્પતા મુખ્યમંત્રી
ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર આજે રાષ્ટ્રીય વન શહીદ દિવસે ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ વનપાલ સ્મારક ખાતે જઈને વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. વન અને વન્યજીવોના…
View More રાજયના નવ વન શહીદોને શ્રધ્ધાસુમન અર્પતા મુખ્યમંત્રીક્રેડાઇ ગુજરાતની વાર્ષિક બોર્ડ મીટિંગ પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની મુલાકાત લીધી
કોન્ફેડરેશન ઓફ રીઅલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસિઅન ઓફ ઇન્ડિયા -ક્રેડાઈ ઇન્ડિયા સંલગ્ન ક્રેડાઈ ગાંધીનગરના યજમાન પદે તાજેતરમાં હોટેલ પથિકાશ્રમ નિલાયા ખાતે ક્રેડાઈ ગુજરાતની વાર્ષિક બોર્ડ મિટિંગ…
View More ક્રેડાઇ ગુજરાતની વાર્ષિક બોર્ડ મીટિંગ પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની મુલાકાત લીધીસોમનાથ કોરિડોરના વિરોધમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત
જમીન સામે વૈકલ્પિક જગ્યા આપવા માંગણી, મંદિરના સેક્રેટરીની કાર્યપદ્ધતિ સામે વ્યકત કરેલી નારાજગી શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમનાથ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા…
View More સોમનાથ કોરિડોરના વિરોધમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતપાણી પુરવઠા બોર્ડની કચેરીમાં મુખ્યમંત્રીની સરપ્રાઇઝ વિઝિટ
ગાંધીનગરના સહયોગ સંકુલમાં આવેલી જિલ્લા કક્ષાની કચેરીઓમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક તપાસ માટે આંટો માર્યો હતો. આ સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન તેઓ RERA, પાણી પુરવઠા અને…
View More પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં મુખ્યમંત્રીની સરપ્રાઇઝ વિઝિટમોરબીમાં જિલ્લાકક્ષાની નવી જેલને મંજૂરી આપતા મુખ્યમંત્રી
મોરબીથી ત્રણેક કિ.મી. દૂર અમરેલી ગામમાં જેલ માટે 32 એકર જમીનની ફાળવણી જિલ્લા કલેક્ટર દ્વારા કરાઇ 1954માં 84 કેદી સમાવવાની ક્ષમતાથી શરૂૂ કરાયેલી સબ જેલની…
View More મોરબીમાં જિલ્લાકક્ષાની નવી જેલને મંજૂરી આપતા મુખ્યમંત્રીઅધિકારીઓ જન પ્રતિનિધીઓની રજૂઆત સાંભળી કામ કરે: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. રાજ્યભરના તમામ જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિમાં ઉપસ્થિત રહેવાની મુખ્યમંત્રીની કાર્યપ્રણાલીની શરૂૂઆત…
View More અધિકારીઓ જન પ્રતિનિધીઓની રજૂઆત સાંભળી કામ કરે: મુખ્યમંત્રીબેંગ્લોરની ઘટનામાં BCCI અને મુખ્યમંત્રીએ હાથ ખંખેર્યા
આ ઇવેન્ટ સાથે બીસીસીઆઇને સીધો કોઇ સંબંધ નથી: સૈકિયા ભાગદોડ માટે ક્રિકેટ એસો. જવાબદાર, મહાકુંભમાં પણ આવી ઘટના બની હતી: સિદ્ધારમૈયા બેંગ્લુરુના ચિન્નાસ્વામી…
View More બેંગ્લોરની ઘટનામાં BCCI અને મુખ્યમંત્રીએ હાથ ખંખેર્યા35 હજારની ક્ષમતા સામે ત્રણ લાખ લોકો ઊમટ્યા: મુખ્યમંત્રી
બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા છે અને 30 થી વધુ લોકો ઘાયલ થયા છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ ઘટનાની મેજિસ્ટ્રેટ…
View More 35 હજારની ક્ષમતા સામે ત્રણ લાખ લોકો ઊમટ્યા: મુખ્યમંત્રી