દુનિયાભરમાં ગ્લોબલ વોર્મિગનું જોખમ સતત વધી રહ્યું છે. વાતાવરણ ઝડપથી બદલાઇ રહ્યું છે. ધરતી પરથી વૃક્ષો ઓછા થઇ રહ્યાં છે, અને તેની આપૂર્તિ કરવા માટે…
View More 20 લાખ નહીં, 20 હજાર જ વૃક્ષો વાવો, પાટીલની સુરત કોર્પોરેશનને ટકોરc r patil
પહેલગામનો બદલો નહીં લેવાય ત્યાં સુધી કોઇ સ્વાગત નહીં: પાટીલની પ્રતિજ્ઞા
ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જય સંશાધન મંત્રી સી.આર. પાટીલે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવાય નહીં ત્યાં સુધી કોઇપણ પ્રકારના જાહેર સન્માન નહીં સ્વીકારવાની પ્રતિજ્ઞા…
View More પહેલગામનો બદલો નહીં લેવાય ત્યાં સુધી કોઇ સ્વાગત નહીં: પાટીલની પ્રતિજ્ઞાજરા ઇતિહાસ જોઇ લો, તમારા દાદાએ નાકલીટી તાણીને સિમલા કરાર કર્યા હતા
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળસંસાધન પ્રધાન સી આર પાટીલે પાકિસ્તાની નેતા બિલાવલ ભુટ્ટોએ સિંધુમાંથી પાણી વહેશે અથવા લોહી વહેશે તેનો સણસણતો જવાબ આપ્યો…
View More જરા ઇતિહાસ જોઇ લો, તમારા દાદાએ નાકલીટી તાણીને સિમલા કરાર કર્યા હતાઆ કેવી સરકાર છે? સુરક્ષા પણ આપી શકતી નથી!
તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે? કેટલી ગાડીઓ હોય છે, આ ટેક્સ પે કરે છે તેનો જીવ જીવ નથી? સુરતમાં મૃતક શૈલેષ કળથિયાની અંતિમયાત્રા સમયે…
View More આ કેવી સરકાર છે? સુરક્ષા પણ આપી શકતી નથી!‘વાઘને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે,’ પાટીલનો ધારાસભ્ય પટેલ પર કટાક્ષ
નવસારીનાં કરાડી ગામે ઐતિહાસિક રાષ્ટ્રીય શાળાનાં શતાબ્દી મહોત્સવમાં આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ઐતિહાસિક સંસ્થાઓને આધુનિકતા સાથે જોડીને વિકાસના નવા આયામો રચવાની આપણી નેમ…
View More ‘વાઘને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે,’ પાટીલનો ધારાસભ્ય પટેલ પર કટાક્ષભાજપ સંગઠનના મામલે બે શક્તિશાળી નેતાઓ આમને-સામને
33 જિલ્લા અને 8 મહાનગરોના પ્રમુખોની નિમણૂકો ટલ્લે ચડી ગઇ, હવે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના બહાને મુદત પડી અકે જૂથે પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ જ બાકીની…
View More ભાજપ સંગઠનના મામલે બે શક્તિશાળી નેતાઓ આમને-સામનેમારા ઘરમાં પણ મારું ચાલતું નથી: પાટીલનો રમુજી એકરાર
સુરતના વેસુ શ્યામ મંદિરથી મહેંદીપુર બાલાજી મંદિર સુધીની જળ સંચય મહિલા દયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ કળશમાં જળ લઈ પદયાત્રામાં જોડાઈ . જલસંરક્ષણ…
View More મારા ઘરમાં પણ મારું ચાલતું નથી: પાટીલનો રમુજી એકરાર10 વર્ષથી સભ્ય હોય તેને જ ભાજપ સંગઠનમાં મળશે હોદ્દા
કોંગ્રેસમાંથી આવેલા નેતાઓનો કાંકરો નીકળી જશે, તાલુકા-વોર્ડ પ્રમુખ પદ માટે 40 વર્ષ અને જિલ્લામાં હોદ્દા માટે 60 વર્ષની મર્યાદા વિશ્વમાં સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતા…
View More 10 વર્ષથી સભ્ય હોય તેને જ ભાજપ સંગઠનમાં મળશે હોદ્દાસ્થાનિક ચૂંટણીઓ પાટીલના નેતૃત્વમાં જ લડાશે
ભાજપ પ્રદેશ અધ્યક્ષ બદલવાની અટકળો અને ચર્ચાઓ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. સમાચાર છે કે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી કમુરતા એટલે કે ઉત્તરાયણ પછી…
View More સ્થાનિક ચૂંટણીઓ પાટીલના નેતૃત્વમાં જ લડાશે