બનાસકાંઠામાં સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી દેવા લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા એસીબીએ અચાનક સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખળભળાટ મચી જાય તેવી ટ્રેપ સફળ કરી છે. નાયબ કલેક્ટર…
View More મહિલા ડે.કલેક્ટર અને કચેરી અધિક્ષક 3 લાખનો તોડ કરતા ઝડપાયાbribe
જૂનાગઢ જિલ્લા પંચાયતના નાયબ ઇજનેરની લાંચ લેતા ફિલ્મ ઉતરી ગઇ
જૂનાગઢ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના કાર્યોમાં ભ્રષ્ટાચારનું કલંક લાગ્યું છે. જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગમાં નાયબ કાર્યપાલક ઈજનેર દર્શન સાવલિયા લાંચ લેતા હોય તેવો વીડિયો સામે…
View More જૂનાગઢ જિલ્લા પંચાયતના નાયબ ઇજનેરની લાંચ લેતા ફિલ્મ ઉતરી ગઇછાપી ગામના સરપંચનો પતિ 15 લાખની લાંચ લેતા ઝડપાયો
જીઆઇડીસીના પ્લોટ ઉપર પંચાયતનો દાવો કરી બાંધકામ તોડી નાખ્યું, 50 લાખ માગી 30 લાખમાં સમાધાન કર્યું બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી ગ્રામ પંચાયતના સરપંચના પતિ…
View More છાપી ગામના સરપંચનો પતિ 15 લાખની લાંચ લેતા ઝડપાયોવેરાવળમાં પોલીસકર્મી ચેક બાઉન્સ કેસ પરત ખેંચવા માટે લાંચ લેતા ઝડપાયો
એ.એસ.આઈ.એ રૂા. 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી વેરાવળમાં ટાવર ચોક પાસે આવેલ પોલીસ ચોકીમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા પોલીસ…
View More વેરાવળમાં પોલીસકર્મી ચેક બાઉન્સ કેસ પરત ખેંચવા માટે લાંચ લેતા ઝડપાયો1 હજારની લાંચ લેતા રંગે હાથ પકડાયેલ મહિલા કોન્સ્ટેબલના ઘરે એસીબીનું સર્ચ
ખોવાયેલ મોબાઈલ મૂળ માલિકને પરત આપવા માટે લાંચ માગી હતી, એસીબીનું યુનિવર્સિટી પોલીસ મથકમાં જ સફળ છટકું રાજકોટના એક વ્યક્તિનો ગુમ થયેલ મોબાઈલ મળી ગયા…
View More 1 હજારની લાંચ લેતા રંગે હાથ પકડાયેલ મહિલા કોન્સ્ટેબલના ઘરે એસીબીનું સર્ચવઢવાણ પીજીવીસીએલના નાયબ ઈજનેર 5 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
સુરેન્દ્રનગરના વઢવાણ પીજીવીસીએલના નાયબ ઈજનેર પાંચ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. ખેતરમાં નવા વીજ કનેક્શનની અરજી મંજુર કરવા બાબતે પાંચ હજારની લાંચ…
View More વઢવાણ પીજીવીસીએલના નાયબ ઈજનેર 5 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયામનપાના એસ.એસ.આઇ. અને સફાઈ કામદાર 22,500ની લાંચ લેતાં ઝડપાયા
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ની ઓફિસના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર અને અવેજી સફાઈ કામદાર મંગળવારે મોડી સાંજે જામનગર એસીબીના હાથે રૂૂપિયા 22,500 ની લાંચ લેતાં રંગે…
View More મનપાના એસ.એસ.આઇ. અને સફાઈ કામદાર 22,500ની લાંચ લેતાં ઝડપાયાઅમદાવાદમાં 20 લાખની લાંચ લેતા સરકારી વકીલ સહિત ત્રણ ઝડપાયા
જમીન તકરારમાં મનાઈ હુકમ માટે 50 લાખની લાંચના એડવાન્સ પેટે 20 લાખ લેતા એસીબીએ ઝડપી લીધા અમદાવાદની કઠલાલ સિવિલ કોર્ટના સરકારી વકીલ સહિત ત્રણને એસીબીએ…
View More અમદાવાદમાં 20 લાખની લાંચ લેતા સરકારી વકીલ સહિત ત્રણ ઝડપાયાવકફ બોર્ડના CEO વતી રૂા. બે કરોડની લાંચ માગી, ડે. કલેક્ટર સહિત પાંચ સામે ગુનો
વકફ બોર્ડના તત્કાલીન CEO એમ. એચ. ખુમાર વતી તેમના મળતિયાએ રૂૂ. 2 કરોડથી વધુની લાંચ માગવાનો કિસ્સો બહાર આવતા એસીબીએ રાજપીપળાના નાયબ કલેક્ટર વિજય ચૌહાણ…
View More વકફ બોર્ડના CEO વતી રૂા. બે કરોડની લાંચ માગી, ડે. કલેક્ટર સહિત પાંચ સામે ગુનોલાંચમાં પણ હપ્તા, રૂા.10 હજારની લાંચ લેતા નાયબ મામલતદાર ઝડપાયા
કલોલ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર રાકેશ કશનાભાઇ સુથારીયા આજે તેની ચેમ્બરમાં જ એક ખેડુત પાસેથી રૂા.10 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ ગયા હતા. સર્કલ…
View More લાંચમાં પણ હપ્તા, રૂા.10 હજારની લાંચ લેતા નાયબ મામલતદાર ઝડપાયા