બોટાદના સરવામાં હડકાયા ભૂંડે પ્રૌઢ ઉપર હુમલો કરી બચકાં ભર્યાં, શ્રમિકોએ પતાવી દીધું

બોટાદના સરવા ગામે રહેતા પ્રૌઢા વાડી વિસ્તારમા હતા ત્યારે હડકાયા ભુંડે પ્રૌઢા પર હુમલો કરી બચકા ભર્યા હતા. પ્રૌઢાએ બુમાબુમ કરતા ધસી આવેલા શ્રમીકોએ હડકાયા…

View More બોટાદના સરવામાં હડકાયા ભૂંડે પ્રૌઢ ઉપર હુમલો કરી બચકાં ભર્યાં, શ્રમિકોએ પતાવી દીધું

બોટાદના વિઠલાપુર GIDCમાં ગળું કાપી યુવાનની ઘાતકી હત્યા

વિઠલાપુર જીઆઇડીસીમાં આવેલ જાપાનીઝ પાર્કની પાછળ પતરાની ઓરડીઓમાં રહેતા બે મજૂર શખ્સોમાં કોઈ કારણસર ઝઘડો થતાં એક શખ્સ દ્વારા બીજા શખ્સને ગળા પર તીક્ષણ હથિયાર…

View More બોટાદના વિઠલાપુર GIDCમાં ગળું કાપી યુવાનની ઘાતકી હત્યા

બોટાદમાં ATSનું ઓપરેશન, હથિયાર સાથે 3 ઝડપાયા

હત્યા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલ નામચીન શખ્સ સહિત ત્રણને એટીએસ ઉઠાવી ગઇ: પૂછપરછમાં હથિયાર સપ્લાયનું મોટું રેકેટ ખૂલે તેવી શકયતા બોટાદમા એટીએસની ટીમે ગુપ્ત ઓપરેશન…

View More બોટાદમાં ATSનું ઓપરેશન, હથિયાર સાથે 3 ઝડપાયા

બોટાદના ડોક્ટર હાઉસમાં મોડી રાત્રે આગ ભભૂકી, 8-10 બાઇક બળીને ખાખ

બોટાદના ડોક્ટર હાઉસ બિલ્ડીંગના નિચે આવેલ ઓટો ગેરેજની દુકાનમાં મોડીરાત્રીના અચાનક આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી.બોટાદ શહેરમાં ગઢડા રોડપર આવેલ ડોક્ટર હાઉસ બિલ્ડીંગ…

View More બોટાદના ડોક્ટર હાઉસમાં મોડી રાત્રે આગ ભભૂકી, 8-10 બાઇક બળીને ખાખ

બોટાદમાં પથ્થરબાજોનો આતંક, પરિવાર ભયભીત

ગુજરાત મિરર, બોટાદમાં પાળીયાદ રોડ પર રહેતા કોન્ટ્રાક્ટરના ઘરે ગત મોડીરાત્રીના ચાર શખશોએ ફરીવાર પથ્થરમારો કરી હુમલો કરવામાં આવતા પરીવાર ભયના ઓથાર હેઠળ જીવે છે.…

View More બોટાદમાં પથ્થરબાજોનો આતંક, પરિવાર ભયભીત

બોટાદમાં પ્રેમીની હત્યાના પાંચ દિવસ બાદ પ્રેમિકાએ જીવન ટૂંકાવ્યું

યુવાનની પ્રેમસંબંધ મામલે બે શખ્સોએ હત્યા કરી હતી, ગુમસુમ રહેતી યુવતીએ ગળેફાંસો ખાઇ લીધો બોટાદ શહેરના ઢાકણીયા રોડ પર પાંચ દિવસ પહેલા પ્રેમ સંબંધમાં બે…

View More બોટાદમાં પ્રેમીની હત્યાના પાંચ દિવસ બાદ પ્રેમિકાએ જીવન ટૂંકાવ્યું

બોટાદના અડતાળા ગામે યુવતીએ લગ્નના 19 દિવસ પહેલાં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

બોટાદ જિલ્લાના ગઢડા(સ્વામીના) તાલુકાના અડતાળા ગામમાં રહેતી 19 વર્ષીય યુવતીએ લગ્નના 19 દિવસ પહેલાં જ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતાં પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે.…

View More બોટાદના અડતાળા ગામે યુવતીએ લગ્નના 19 દિવસ પહેલાં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

રાણપુર તાલુકાના નાગનેશ ગામે દીકરીને રીસેપ્શનમાં લેવા પિતાએ હેલિકોપ્ટર મોકલ્યું

દીકરી વહાલનો દરિયો એ કહેવત ને બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાના નાગનેશ ગામે સાર્થક થતી જોવા મળી હતી. પટેલ પરિવારની દીકરીના પિતાએ ધંધુકાના રંગપુરથી અંદાજીત 50…

View More રાણપુર તાલુકાના નાગનેશ ગામે દીકરીને રીસેપ્શનમાં લેવા પિતાએ હેલિકોપ્ટર મોકલ્યું

બોટાદમાં સ્કૂટરની ડીકી તોડી 3.85 લાખના દાગીનાની ચોરી

બોટાદ શહેરમાં રજપૂત ચોરા વિસ્તારમાં આવેલા જૂના સ્વામિનારાયણ મંદિરની બાજુમાં દર્શનાર્થીએ પોતાનું એકટીવા પાર્ક કરીને દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ઘરે પહોંચી ડેકીમાં…

View More બોટાદમાં સ્કૂટરની ડીકી તોડી 3.85 લાખના દાગીનાની ચોરી

બોટાદમાં તુલસીનગરના યુવાનની સરાજાહેર છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા

બોટાદ શહેરમાં મારામારી અને ચોરી-લુંટની ઘટનાઓ વધતી જાય છે ત્યારે ગઇકાલે તુલસીનગર-1માં એક યુવાન પર સરાજાહેર છરીના પાંચથી છ ઘા ઝીંકી હુમલો કરાયો હતો. આ…

View More બોટાદમાં તુલસીનગરના યુવાનની સરાજાહેર છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા