ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ બાદ જિલ્લા પંચાયતે તપાસ શરૂ કરી હતી: સાત સરકારી કર્મચારી સહિત 17 શખ્સો સામે ફરિયાદ રાજ્યમાં બેથી વધુ સ્થળોએ બહાર આવેલાં મનરેગા…
View More બોટાદના લીંબોડા ગામે મનરેગામાં કૌભાંડ, 1.82 લાખની ઉચાપતBotad news
બોટાદના નાના સખપર ગામે જોખમી ચેકડેમ પરથી પસાર થવા લોકો મજબૂર
ઉગામેડી ગામે જવા 12 કિ.મી.નો ફોગટ ફેરા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના સખપર ગામમાં ચોમાસા દરમિયાન વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. કેરી નદી પર આવેલા મુખ્ય…
View More બોટાદના નાના સખપર ગામે જોખમી ચેકડેમ પરથી પસાર થવા લોકો મજબૂરAAP પાર્ટીએ દિગ્ગજ ધારાસભ્ય ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા, પક્ષ વિરોધી ગતિવિધિનો આરોપ
બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાને AAPમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાર્ટીએ પક્ષવિરોધી ગતિવિધિનો આરોપ લગાવ્યો છે. આ અંગે પ્રદેશ પ્રમુખ…
View More AAP પાર્ટીએ દિગ્ગજ ધારાસભ્ય ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા, પક્ષ વિરોધી ગતિવિધિનો આરોપબોટાદમાં વહેલી સવારે એડવોકેટની ઓફિસ સહિત ત્રણ દુકાનના તાળા તૂટ્યા
રોકડ રકમની ચોરી થઇ હોવાની શંકા બોટાદના ટાવર રોડ પર આવેલા ગિરિરાજ પ્લેક્ષ કોમ્પલેક્ષમાં ચોરોએ ત્રણ દુકાનોના તાળા તોડ્યા છે. મહાદેવ મીઠાઈ, મોગલ કૃપા અને…
View More બોટાદમાં વહેલી સવારે એડવોકેટની ઓફિસ સહિત ત્રણ દુકાનના તાળા તૂટ્યારાણપુરનાં અળવ ગામે વૃદ્ધ દંપતી પાસેથી લૂંટ કરનાર 4 આરોપીઓ ઝડપાયા : બે ફરાર
પોલીસે આરોપીઓ પાસે રૂા.1.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અળવ ગામની સીમમાં 7 જૂને થયેલી લૂંટના કેસમાં બોટાદ એલ.સી.બી. પોલીસે મોટી સફળતા…
View More રાણપુરનાં અળવ ગામે વૃદ્ધ દંપતી પાસેથી લૂંટ કરનાર 4 આરોપીઓ ઝડપાયા : બે ફરારબોટના ગેરકાયદે રજિસ્ટ્રેશન અને કોલ લાઈસન્સ દ્વારા 3 કરોડ જેટલું તોતિંગ કૌભાંડ
બે મુખ્ય સૂત્રધાર સહિત 11ની અટકાયત, સુનિયોજિત કાવતરું ઘડી કરાયેલા કૌભાંડનો દ્વારકા એસઓજી પોલીસ દ્વારા પર્દાફાસ દેશના પશ્ચિમના છેવાડાના એવા સંવેદનશીલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાં…
View More બોટના ગેરકાયદે રજિસ્ટ્રેશન અને કોલ લાઈસન્સ દ્વારા 3 કરોડ જેટલું તોતિંગ કૌભાંડગુજરાતમાં મેઘમહેર: છેલ્લા 24 કલાકમાં 220 તાલુકામાં વરસાદ, બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમ
રાજ્યમાં સાર્વત્રિક ચોમાસાની જમાવટ થઇ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 220 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડા તાલુકામાં ખાબકયો છે. ગઢડામાં…
View More ગુજરાતમાં મેઘમહેર: છેલ્લા 24 કલાકમાં 220 તાલુકામાં વરસાદ, બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમવ્યાજખોરે નાણાંની પઠાણી ઉઘરાણી કરતા બોટાદના યુવાનનો આપઘાતનો પ્રયાસ
દવાખાનાના કામકાજ માટે યુવાને નાણા વ્યાજે લીધા હતા બોટાદના યુવાને વ્યાજે લીધેલા રૂૂપિયાની પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરે બળજબરીપૂર્વક બાઈક અને મોબાઈલ ઝૂંટવી લેતાં યુવાને ફિનાઈલ…
View More વ્યાજખોરે નાણાંની પઠાણી ઉઘરાણી કરતા બોટાદના યુવાનનો આપઘાતનો પ્રયાસબોટાદમાંથી ઝામરાળાનો શખ્સ 1.31 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપાયો
બોટાદના અળવ ફાટક પાસેથી બોટાદ એલસીબી પોલીસે રૂૂા.1.31 લાખના એમ.ડી.ડ્રગ્સ સાથે ઝામરાળાના કારચાલકને ફિલ્મી ઢબે ઝડપી લઈ કુલ રૂૂા.2.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.…
View More બોટાદમાંથી ઝામરાળાનો શખ્સ 1.31 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપાયોરાણપુરમાંથી ખનીજ ચોરી કરતા રૂા.52.70 લાખના સાધનો કબજે
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કિનારા ગામે ભાદર નદી પટ્ટમાં એફ.એસ કચેરી રાજકોટ તથા બોટાદ જિલ્લા ખાણ ખનિજ કચેરીની સંયુક્ત આકસ્મિક તપાસ દરમ્યાન સાદીરેતી ખનિજના ખાણકામ…
View More રાણપુરમાંથી ખનીજ ચોરી કરતા રૂા.52.70 લાખના સાધનો કબજે