ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27મી ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ની પરીક્ષા શરૂૂ થઈ રહી છે જેમાં 65 કેન્દ્રોના 308 બિલ્ડિંગના 2,753 બ્લોક…
View More રાજકોટ જિલ્લામાં 65 કેન્દ્રોના 308 બિલ્ડિંગના 2753 બ્લોકમાં લેવાશે ધો.10-12ની પરીક્ષાBoard Exam
મોરબી જિલ્લામાં બોર્ડના કુલ 22844 પરીક્ષાર્થી
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા. 27/02/2025 ના રોજથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે.ત્યારે મોરબી જિલ્લા પરીક્ષા…
View More મોરબી જિલ્લામાં બોર્ડના કુલ 22844 પરીક્ષાર્થીબોર્ડના 173 પરીક્ષા કેન્દ્ર આસપાસ 100 મીટરમાં 144ની કલમ
તા.27/02/2025 થી તા.17/03/2025 સુધી ઘો.10 અને 12ની પરીક્ષા કેન્દ્રો આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાજકોટમાં આગામી તા.27/02/2025 થી તા.17/03/2025 સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ…
View More બોર્ડના 173 પરીક્ષા કેન્દ્ર આસપાસ 100 મીટરમાં 144ની કલમકાલથી CBSE ધો.10-12 બોર્ડની પરીક્ષા, CCTV પોલિસીમાં ફેરફાર
240 પરીક્ષાર્થી વચ્ચે એક CCTV મોનિટરિંગ ઓફિસર, પરિણામ સુધી રેકોર્ડિંગ સાચવવું પડશે રાજકોટ રિજિયનમાં 48 કેન્દ્રો, 4225 પરીક્ષાર્થીઓ, 2 એપ્રિલ સુધી ચાલશે પરીક્ષા કાલે…
View More કાલથી CBSE ધો.10-12 બોર્ડની પરીક્ષા, CCTV પોલિસીમાં ફેરફારધો.10-12ની પરીક્ષાને લઇને ગીર સોમનાથ જિલ્લામાં પ્રતિબંધાત્મક હુકમો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 તથા ધોરણ-12ની જાહેર પરીક્ષાઓ તા. 27/02/2025 થી તા. 17/03/2025 દરમ્યાન યોજાનાર છે. આ પરીક્ષા…
View More ધો.10-12ની પરીક્ષાને લઇને ગીર સોમનાથ જિલ્લામાં પ્રતિબંધાત્મક હુકમોરાજયમાં 113 કેદીઓ આપશે ધો.10 અને ધો.12ની પરીક્ષા
આ વર્ષે 17 કેદીઓ ઓછા નોંધાયા: રાજકોટમાંથી છ કેદીઓ આપશે પરિક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહ તથા…
View More રાજયમાં 113 કેદીઓ આપશે ધો.10 અને ધો.12ની પરીક્ષાધો.10-12 શાળાકીય વિષયોના ગુણ 21મી સુધીમાં બોર્ડને મોકલવા આદેશ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની શાળાકીય વિષયોની પરીક્ષા 31 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી લેવાઈ હતી. ત્યારબાદ હાલમાં ધો.12 સાયન્સની પ્રાયોગિક…
View More ધો.10-12 શાળાકીય વિષયોના ગુણ 21મી સુધીમાં બોર્ડને મોકલવા આદેશધો.10 અને ધો.12ના 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા આગામી ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે. જેને લઈને શિક્ષણ…
View More ધો.10 અને ધો.12ના 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશેગુજરાત બોર્ડમાં ધો.10 અને 12ના 14.31 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરાવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. રેગ્યુલર ફી બાદ લેટ ફી સાથે પણ મુદત આપવામા આવી…
View More ગુજરાત બોર્ડમાં ધો.10 અને 12ના 14.31 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશેધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની તારીખમાં ફેરફાર જાહેર કરતું બોર્ડ
ધોરણ 12ની પરીક્ષાની તારીખમાં ફેરફારના સમાચાર સામે આવ્યા છે. આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે. ધૂળેટીની રજા 13 માર્ચે…
View More ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની તારીખમાં ફેરફાર જાહેર કરતું બોર્ડ