રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઇ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતીય…
View More પાલિકા-પંચાયતોની ભવ્ય જીતને વધાવતું શહેર ભાજપBJP
દ્વારકા જિલ્લામાં પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર
સલાયા પાલિકામાં ભાજપનો ધબડકો: તાલુકા પંચાયતની બે બેઠકમાં ભાજપ કોંગ્રેસની 50- 50 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે યોજાઈ ગયેલી ત્રણ નગરપાલિકા તેમજ બે તાલુકા પંચાયતની બેઠકની…
View More દ્વારકા જિલ્લામાં પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપરપાલિકા-પંચાયતોમાં પણ ભાજપનું રોલર ફર્યુ
માંગરોળમાં બસપા, સલાયામાં આમ આદમી પાર્ટી અને કુતિયાણામાં સમાજવાદી પાર્ટીનો ઉદય, અનેક સ્થળે મોટા અપસેટ મોટાભાગની નગરપાલિકા અને જૂનાગઢ મહાનગર પાલિકામાં ભાજપ વિજય ભણી, અમૂક…
View More પાલિકા-પંચાયતોમાં પણ ભાજપનું રોલર ફર્યુઆ તારીખે યોજાશે દિલ્હીના નવા CMનો શપથગ્રહણ સમારોહ, રામલીલા મેદાનમાં તૈયારીઓ શરૂ
દિલ્હીના મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ સાંજે 4.30 કલાકે યોજાશે. નવા સીએમ કેબિનેટ સભ્યો સાથે રામલીલા મેદાનમાં શપથ લેશે. આ માટેની તૈયારીઓ રામલીલા…
View More આ તારીખે યોજાશે દિલ્હીના નવા CMનો શપથગ્રહણ સમારોહ, રામલીલા મેદાનમાં તૈયારીઓ શરૂચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ટોર્ચર કરે છે : શક્તિસિંહ ગોહિલ
રાજકોટમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં ભાજપ પર આકરા પ્રહારો કરી કોંગ્રેસના તમામ ઉમેદવારોને હિંમત રાખી લડવાની અપીલ કરી ભાજપ દ્વારા 500 વાળી નોટો આપી મતદારોને…
View More ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ટોર્ચર કરે છે : શક્તિસિંહ ગોહિલદિલ્હીમાં ‘ટ્રિપલ એન્જિન’ સરકાર બનાવવા ભાજપના પ્રયાસો તેજ, AAPના ત્રણ કાઉન્સિલરો BJPમાં જોડાયા
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ત્રણ કાઉન્સિલરો આજે ભાજપમાં જોડાયા હતા. AAP છોડનારા કાઉન્સિલરોના નામ અનિતા બસોયા, નિખિલ છપરાના અને…
View More દિલ્હીમાં ‘ટ્રિપલ એન્જિન’ સરકાર બનાવવા ભાજપના પ્રયાસો તેજ, AAPના ત્રણ કાઉન્સિલરો BJPમાં જોડાયાભાજપની ભાગબટાઈનો ડખો બજારમાં આવ્યો: વિપક્ષ
ભ્રષ્ટાચારનું પાપ છાપરે ચડીને પોકારી: કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાના આક્ષેપો મહાનગરપાલિકાના મેયર પ્રયાગરાજ જઈને કુંભ સ્નાન કરી આવ્યા જે પ્રકરણ…
View More ભાજપની ભાગબટાઈનો ડખો બજારમાં આવ્યો: વિપક્ષગાંધી પરિવારના વફાદાર સ્વ.અહેમદ પટેલના પુત્રએ પણ કોંગ્રેસને કર્યા રામરામ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ પાર્ટી તેમજ ગાંધી પરિવાર સાથે હંમેશ માટે છેડો ફાડી નાખ્યો છે. ફૈઝલ પટેલ…
View More ગાંધી પરિવારના વફાદાર સ્વ.અહેમદ પટેલના પુત્રએ પણ કોંગ્રેસને કર્યા રામરામપટ્ટા ઉતરતા વાર નહીં લાગે, પૂંજા વંશની ચીમકી
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે પૂર્વે રાજકીય જુબાની જંગ તેજ થઇ ગઇ છે. જુનાગઢ મહાનગર પાલિકાના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના…
View More પટ્ટા ઉતરતા વાર નહીં લાગે, પૂંજા વંશની ચીમકીઆજે લોકસભાની ચૂંટણી થાય તો ભાજપની બલ્લે બલ્લે
ભાજપને એકલા હાથે 281 બેઠકો મળે, કોંગ્રેસ 78માં સમેટાઇ જાય: સરવેનું તારણ જો આજે લોકસભાની ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટી પોતાના દમ પર…
View More આજે લોકસભાની ચૂંટણી થાય તો ભાજપની બલ્લે બલ્લે