સૌથી વધુ બેઠકો મેળવવાનો દાવો પણ કર્યો મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 20 નવેમ્બરે યોજાશે જ્યારે ચૂંટણીનું પરિણામ 23 નવેમ્બરે આવશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિપાવલીના તહેવારોમાં ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.પીએમ નરેન્દ્ર મોદી 30 અને 31 તારીખે કેવડિયાની મુલાકાતે...
બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠક પર આગામી 13 નવેમ્બરે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. જેથી આજે છેલ્લા દિવસે ભાજપ...
વાવ વિધાનસભાની પેટા ચુંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થયું છે. આ બેઠક પર ઠાકોર વર્સીસ રાજપૂતની લડાઈ જામશે. આ બેઠક પર બંને પક્ષે છેલ્લા દિવસે ઉમેદવારોના નામ...
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા પેટાચૂંટણી માટેનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવે કરહાલ સીટ પર તેજ પ્રતાપ યાદવને પોતાના રાજકીય ‘ભારત’ તરીકે...
ટિકિટ ફાળવણીમાં જૂથવાદ ચરમ સીમાએ ઝારખંડમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલા જ ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના વધુ બે પૂર્વ ધારાસભ્યો ઝારખંડ...
ભાજપ ઇચ્છે તેને બંગલો ફાળવી દે, આતિશીનો જવાબ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના બંગલાનો વિવાદ અટકતો જણાતો નથી. મુખ્યમંત્રી આવાસમાં...
ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજયના પ્રદેશ અધ્યક્ષ્ા સી.આર.પાટીલના વડપણ હેઠળ છેલ્લા 4પ દિવસથી રાજયમાં સદસ્યતા અભિયાન-ર0ર4 ચાલી રહયુ છે જે...
ચૂંટણી અધિકારી તરીકે રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, સહ ચૂંટણી અધિકારી તરીકે ધવલ દવે-હિતેશ પટેલની નિમણૂક ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી સત્તાનો દબદબો ધરાવતી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ...
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે-સાથે ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી યોજાશે, આગામી 13મી નવેમ્બરે મતદાન યોજાશે અને 23મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. જેને...