સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમરેલીના સાવરકુંડલામાં ભાજપની આંતરિક નારાજગી સપાટી પર આવી છે. ભાજપના પૂર્વ સદસ્ય અને સક્રિય કાર્યકર સહિત બે…
View More સાવરકુંડલા ભાજપમાં ભડકો, બે નેતાઓએ રાજીનામા ધરી કોંગ્રેસમાંથી મેદાને ઉતર્યાBJP
જૂનાગઢ જિલ્લામાં ટિકિટ ફાળવણી બાદ ભાજપમાં અસંતોષ
પૂર્વ સભ્ય જોલીત બુસા કોંગ્રેસમાં જોડાયા, પૂર્વ ચેરમેન દંપતીએ પણ ભાજપને કર્યા રામરામ જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં…
View More જૂનાગઢ જિલ્લામાં ટિકિટ ફાળવણી બાદ ભાજપમાં અસંતોષજામનગરમાં માત્ર 14 રીપિટ, ભાજપે અનેક ‘માથા’ઓને કાપી નાખ્યા
મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડકને ટિકિટ નહીં આપતા ભારે આશ્ર્ચર્ય, નારાજગી ચરમસીમાએ જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ગઈકાલે જાહેર કરાયેલાં ઉમેદવારોની…
View More જામનગરમાં માત્ર 14 રીપિટ, ભાજપે અનેક ‘માથા’ઓને કાપી નાખ્યાભાવનગરમાં મેયર, ડેપ્યુટી મેયર, નેતા, દંડક સહિત ભાજપના અનેક દિગ્ગજો કપાયા
ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે તે પૂર્વે ગઈ કાલે મોડી રાત્રે ભાજપ દ્વારા 51 પૈકી 47 ઉમેદવારોના નામ…
View More ભાવનગરમાં મેયર, ડેપ્યુટી મેયર, નેતા, દંડક સહિત ભાજપના અનેક દિગ્ગજો કપાયાસુરેન્દ્રનગરના ‘આપ’ના 4 ઉમેદવારોના કેસરિયા
દિપક ચિહલા, શારદાબેન ભુસડિયા, ભાવિન મડિયા, નેન્સી શાહનો છેલ્લી ઘડીએ પક્ષપલટો ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું હતું. 4 જાહેર થયેલા ઉમેદવારો સહિત…
View More સુરેન્દ્રનગરના ‘આપ’ના 4 ઉમેદવારોના કેસરિયાઉપલેટા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું બ્યુગલ ફુંકાઇ ચુકયું છે. 26મી એપ્રિલે 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતમાં મતદાન યોજાશે ત્યારે ઉપલેટા…
View More ઉપલેટા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેરમોરબી મહાપાલિકાના ભાજપના મુરતિયા જાહેર, વાજતે ગાજતે ફોર્મ ભર્યા
મહાનગરપાલિકાના દરજ્જા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાશે, મોડી રાત્રે લિસ્ટ જાહેર થતાં કહી ખુશ કહી ગમ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે મોરબી મહાનગરપાલિકાની…
View More મોરબી મહાપાલિકાના ભાજપના મુરતિયા જાહેર, વાજતે ગાજતે ફોર્મ ભર્યા11 તાલુકા પંચાયતના 202 ઉમેદવારોનું ભાજપનું લિસ્ટ જાહેર
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ઉમેદવારીપત્રકો ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. ત્યારે સત્તાધારી પક્ષ ભાજપે રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતોના કુલ 202 ઉમેદવારોના લિસ્ટ જાહેર…
View More 11 તાલુકા પંચાયતના 202 ઉમેદવારોનું ભાજપનું લિસ્ટ જાહેરચૂંટણી, સરકારી કાર્યક્રમમાં વાહનના ભાડા વધારા પર બ્રેક
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. આવા સમયે તંત્ર દ્વારા ચૂંટણી અને સરકારી કાર્યક્રમમાં લઇ જવાતા વાહનોના ભાડા વધારા પર બ્રેક મારતા…
View More ચૂંટણી, સરકારી કાર્યક્રમમાં વાહનના ભાડા વધારા પર બ્રેકઆઈપીએસ નિનામાને માત્ર ત્રણ કલાકમાં બીજેપીએ આપી ટિકિટ
ગુજરાતના રાજકારણમાં ખાખી વર્દી અને રાજનીતિનો જૂનો નાતો રહ્યો છે. ફરી એકવાર એક આઈપીએસ અધિકારીએ વહીવટી સેવામાંથી નિવૃત્તિ લઈ રાજકીય મેદાનમાં ઝંપલાવ્યું છે. IPS મનોજ…
View More આઈપીએસ નિનામાને માત્ર ત્રણ કલાકમાં બીજેપીએ આપી ટિકિટ