બિહારના કટિહાર જિલ્લામાં કાર અને ટ્રેક્ટર વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં આઠ લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે, એમ પોલીસે મંગળવારે જણાવ્યું…
View More બિહારમાં કાર-ટ્રેક્ટર સાથે ટકરાતાં લગ્ન સમારોહમાંથી આવતાં 8નાં મોતbihar news
‘એક પણ આતંકવાદીને છોડવામાં નહીં આવે, કલ્પના બહારની સજા મળશે..; PM મોદીનો બિહારથી હુંકાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાતે છે. રાષ્ટ્રીય પંચાયત દિવસના અવસરે pm મોદીએ મધુબનીમાં એક કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં તેમણે પહલગામ આતંકી…
View More ‘એક પણ આતંકવાદીને છોડવામાં નહીં આવે, કલ્પના બહારની સજા મળશે..; PM મોદીનો બિહારથી હુંકારબિહારમાં ટોળાનો પોલીસ પર હુમલો: 4 કર્મીને ઇજા
મુઝફફરપુર જિલ્લામાં ત્રણ કિ.મી. રિવર્સ કાર ચલાવી ઇન્સ્પેકટરે બચાવ્યો જીવ બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં પોલીસ પર હુમલાની ઘટનાઓ રોકાઈ રહી નથી. તાજેતરની એક ઘટનામાં, બોચાહાન પોલીસ…
View More બિહારમાં ટોળાનો પોલીસ પર હુમલો: 4 કર્મીને ઇજાબિહારમાં આંધી-વરસાદનો કાળો કહેર, 24 કલાકમાં 20 જિલ્લામાં 61 લોકોનાં મોત
બિહારમાં છેલ્લા 24 કલાકમાં તોફાન, વરસાદ અને વીજળીના કારણે મોટાપાયે વિનાશ થયો છે. નાલંદા, સિવાન, સારણ, ભોજપુર, અરવાલ, ગયા, દરભંગા, જમુઈ અને સહરસા સહિત 20…
View More બિહારમાં આંધી-વરસાદનો કાળો કહેર, 24 કલાકમાં 20 જિલ્લામાં 61 લોકોનાં મોતબિહામાં જેડીયુ નેતાની હત્યા, આરોપી રફૂચક્કર: કેન્દ્રીય મંત્રી માંઝીની પૌત્રીને ગોળી ધરબી દેતો પતિ
બિહારમાં પારિવારીક વિવાદની બે અલગ અલગ ઘટનાઓમાં જેડીયુ ધારાસભ્યની ભત્રીજી અને પક્ષના મહામંત્રી અને કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીની પૌત્રીની હત્યા થઇ છે. પ્રથમ બનાવમાં ખાગરિયા…
View More બિહામાં જેડીયુ નેતાની હત્યા, આરોપી રફૂચક્કર: કેન્દ્રીય મંત્રી માંઝીની પૌત્રીને ગોળી ધરબી દેતો પતિભયંકર ગરમી વચ્ચે બિહારના 8 જિલ્લામાં વીજળીનો કહેર, 22 લોકોના મોત
બિહારના આઠ જિલ્લાઓમાં વીજળી પડવાથી 22 લોકોના મોત થયા. બુધવારે જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં ૧૩ લોકોના મોત થયા હોવાનો અહેવાલ હતો, પરંતુ ગુરુવાર સુધીમાં…
View More ભયંકર ગરમી વચ્ચે બિહારના 8 જિલ્લામાં વીજળીનો કહેર, 22 લોકોના મોતCM નીતિશ કુમાર ફરી વિવાદમાં! રાષ્ટ્રગાન વચ્ચે વિચિત્ર પ્રકારની હરકતો કરવાં લાગ્યા, જુઓ વિડીયો
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જ્યાં તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. રાષ્ટ્રગીત દરમિયાન,…
View More CM નીતિશ કુમાર ફરી વિવાદમાં! રાષ્ટ્રગાન વચ્ચે વિચિત્ર પ્રકારની હરકતો કરવાં લાગ્યા, જુઓ વિડીયોમહાશિવરાત્રીની શોભાયાત્રામાં લવજેહાદની ઝાંખીથી હોબાળો
બિહારના મુંગેરમાં બજરંગ દળ દ્વારા આયોજિત મહા શિવરાત્રિ શોભાયાત્રામાં નસ્ત્રલવ જેહાદસ્ત્રસ્ત્ર ની થીમ આધારિત એક ઝાંખીએ ભારે રાજકીય વિવાદ સર્જ્યો છે. ભવ્ય શોભાયાત્રા, જેમાં 50…
View More મહાશિવરાત્રીની શોભાયાત્રામાં લવજેહાદની ઝાંખીથી હોબાળોબિહારમાં નીતિશ કેબિનેટનું તાબડતોબ વિસ્તરણ
આ વર્ષના અંત સુધીમાં બિહારમાં ચૂંટણી છે અને એ માટે તૈયારીઓ થઇ રહી છે. રાજ્યમાં બજેટ સત્ર પહેલા નીતીશ સરકારનું કેબિનેટ વિસ્તરણ થવા જઈ રહ્યું…
View More બિહારમાં નીતિશ કેબિનેટનું તાબડતોબ વિસ્તરણમહાકુંભથી પરત ફરી રહેલા પરીવારને બિહારમાં નડ્યો અકસ્માત, કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં 6 લોકોના મોત
બિહારના અરાહમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. કારમાં સવાર તામમ લોકો દરેક મહાકુંભ સ્નાન…
View More મહાકુંભથી પરત ફરી રહેલા પરીવારને બિહારમાં નડ્યો અકસ્માત, કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં 6 લોકોના મોત