તસ્કરો સગીર હોવાની શંકા, ફૂટપ્રિન્ટ મળ્યા શહેરમાં ચાલી રહેલી કથાના મુંદરાના યજમાનને મુંદરા રોડ પર મેહુલ પાર્ક પાસે સહજાનંદ પાર્કમાં આપેલા ઉતારાના બાથરૂૂમની બારીની ગ્રીલ…
View More ભુજમાં ભાગવત કથામાં ગયેલા પરિવારના મકાનમાંથી 13 તોલા સોનાના ઘરેણાની ચોરીBhuj
ભુજ-નખત્રાણા હાઇવે પર કાર વૃક્ષ સાથે અથડાતા બેના મોત
કચ્છ જિલ્લાના નખત્રાણા અને ભુજને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં બે વ્યક્તિઓના કરુણ…
View More ભુજ-નખત્રાણા હાઇવે પર કાર વૃક્ષ સાથે અથડાતા બેના મોતSTની ઘોર બેદરકારી: ફ્રન્ટ સ્ક્રીન ગ્લાસ તૂટેલી બસને રૂટમાં દોડાવાઈ
એસ.ટીમાં મુસાફરોની સલામતીને અગ્રીમતા હોવી જોઈએ પરંતુ એસ.ટીનું રેઢિયાળ તંત્ર મુસાફરોના જાન જોખમમાં હોય તેવા કામ કરવામાં પણ ઢીલી નીતિ રાખતા હોવાનું પ્રકાશમાં આવેલ…
View More STની ઘોર બેદરકારી: ફ્રન્ટ સ્ક્રીન ગ્લાસ તૂટેલી બસને રૂટમાં દોડાવાઈભુજના લુડિયા બાયપાસ નજીક ઇકો કાર અને બસ વચ્ચે અકસ્માત, બેના મોત
ઇકોનો બુકડો થતાં બંન્ને મૃતદેહોને પતરા કાપી બહાર કઢાયા દિવાળીના સપરમા દિવસો શરૂૂ થઇ ચૂક્યા છે તે વચ્ચે લુડિયા બાયપાસ પર ઇકો કાર અને…
View More ભુજના લુડિયા બાયપાસ નજીક ઇકો કાર અને બસ વચ્ચે અકસ્માત, બેના મોતભુજના ચકર ગામે જુગાર ક્લબ ઉપર SMCનો દરોડો: 12 શકુની ઝડપાયા,18 ફરાર
ભુજના ચકર ગામે ચાલતી જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી જુગાર રમતા 12 શખ્સોની ધરપકડ કરી રૂૂ. 4.63 લાખની રોકડ સહીત રૂૂ.53.31…
View More ભુજના ચકર ગામે જુગાર ક્લબ ઉપર SMCનો દરોડો: 12 શકુની ઝડપાયા,18 ફરારભુજમાં એરફોર્સના એરમેન સાથે શેર બજારના નામે 10.40 લાખની ઠગાઇ
આઇપીઓ લાગેલ હોવાનું દેખાયું પણ રકમ વિડ્રો ન થતા શંકા ગઇ શહેરમાં આવેલા એરફોર્સમાં એરમેન તરીકે ફરજ બજાવતા જવાનને સાયબર ગઠીયાઓએ શેર માર્કેટમાં રોકાણ કરવાના…
View More ભુજમાં એરફોર્સના એરમેન સાથે શેર બજારના નામે 10.40 લાખની ઠગાઇભુજના નારણપરના ખેડૂત પાસેથી ત્રણ લાખની ખંડણી માંગનાર પત્રકારની ધરપકડ
પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ એમ બેવડી ભૂમિકાનો ગેરઉપયોગ કરી જમીન સંલગ્ન મામલામાં ત્રણ લાખ રૂૂપિયા પડાવવાનો કારસો રચનારા ભુજની રેવન્યુ કોલોનીમાં રહેતા પત્રકાર નવીનગિરિ દેવગિરિ…
View More ભુજના નારણપરના ખેડૂત પાસેથી ત્રણ લાખની ખંડણી માંગનાર પત્રકારની ધરપકડભુજના દંપતી સાથે રોકાણના બહાને પિતા- પુત્રની રૂપિયા 50.50 લાખની છેતરપિંડી
પૈસા માંગતા આરોપીએ ધમકી આપી, ચિંતામાં મુકાયેલા ફરિયાદીના પત્નીને બ્રેઇનસ્ટોક આવતા મોત નીપજયું ભુજમાં રેડિમેડ લેડીસ ગાર્મેન્ટની દુકાન ચલાવતા દંપતી સાથે તૈયાર કપડાંનું કારખાનું ચલાવતા…
View More ભુજના દંપતી સાથે રોકાણના બહાને પિતા- પુત્રની રૂપિયા 50.50 લાખની છેતરપિંડીભુજના મમુઆરામાં બોલાચાલી થતાં પિતરાઇ ભાઇઓના હાથે યુવાનની હત્યા
કચ્છમાં નજીવી બાબતે કોઈનું ઢીમ ઢાળી દેવાનું જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેમ છેલ્લા થોડા સમયથી હત્યાના બનાવો વધી ગયા છે, તે વચ્ચે તાલુકાના…
View More ભુજના મમુઆરામાં બોલાચાલી થતાં પિતરાઇ ભાઇઓના હાથે યુવાનની હત્યાભુુજમાં પાક ધિરાણ લોન રિન્યુ કરવામાં ઓનલાઈન રોકાણના બહાને રૂપિયા 1.45 કરોડની ઠગાઈ
શહેરમાં ગોલ્ડ લોન ઓક્શનમાં તથા પાક ધિરાણ લોન રિન્યૂ કરવામાં ઓનલાઈન રોકાણના બહાને રૂૂા. 1,45,08,000ની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ શહેર એ-ડિવિઝન પોલીસ મથકના ચોપડે નોંધાવાઈ…
View More ભુુજમાં પાક ધિરાણ લોન રિન્યુ કરવામાં ઓનલાઈન રોકાણના બહાને રૂપિયા 1.45 કરોડની ઠગાઈ