ગૃહમંત્રી અમિત શાહે સરહદ સુરક્ષા દળોના જવાનોને શ્રદ્ધાંજલિ આપી; અહીં બધું જ છે સરહદ સુરક્ષા દળ 1 ડિસેમ્બરે તેનો સ્થાપના દિવસ ઉજવે છે, પરંતુ આ…
View More SIRની પ્રક્રિયાથી દેશમાંથી એક એક ઘૂસણખોરને કાઢી મૂકશું: અમિત શાહBhuj
નખત્રાણાના ઉગેડી-રતડિયા માર્ગ નજીક ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત, દંપતીનું મોત
તાલુકાના ઉગેડી રતડીયા માર્ગ પર ભુજ તરફ જતી ટ્રક અને માતાનામઢ તરફ જતી ઈકો કારનું અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સારવાર દંપતીનું ગંભીર ઈજાઓને કારણે…
View More નખત્રાણાના ઉગેડી-રતડિયા માર્ગ નજીક ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત, દંપતીનું મોતભુજની હોટેલમાંથી કાશ્મીરનો પરિવાર ઝડપાયો
સરહદી કચ્છ જિલ્લામાં દિલ્હી બ્લાસ્ટને પગલે હાઈ એલર્ટ જાહેર કરી ઠેર ઠેર નાકાબંધી સહીત વાહનચેકિંગની કામગીરી શરૂૂ કરી દેવામાં આવી હતી. એ દરમિયાન ભુજમાં આવેલી…
View More ભુજની હોટેલમાંથી કાશ્મીરનો પરિવાર ઝડપાયોસરકારી જમીન પર ધાર્મિક દબાણ હશે તો બુલડોઝર ફરશે : સંઘવી
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભારત-પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા, સામાજિક-આર્થિક સ્થિતિ અને રહેણીકરણી સહિતની વિવિધ બાબતોથી અવગત થવા તેમજ સરકાર આપને દ્વારના ધ્યેયમંત્રને ચરિતાર્થ…
View More સરકારી જમીન પર ધાર્મિક દબાણ હશે તો બુલડોઝર ફરશે : સંઘવીભુજમાં ભાગવત કથામાં ગયેલા પરિવારના મકાનમાંથી 13 તોલા સોનાના ઘરેણાની ચોરી
તસ્કરો સગીર હોવાની શંકા, ફૂટપ્રિન્ટ મળ્યા શહેરમાં ચાલી રહેલી કથાના મુંદરાના યજમાનને મુંદરા રોડ પર મેહુલ પાર્ક પાસે સહજાનંદ પાર્કમાં આપેલા ઉતારાના બાથરૂૂમની બારીની ગ્રીલ…
View More ભુજમાં ભાગવત કથામાં ગયેલા પરિવારના મકાનમાંથી 13 તોલા સોનાના ઘરેણાની ચોરીભુજ-નખત્રાણા હાઇવે પર કાર વૃક્ષ સાથે અથડાતા બેના મોત
કચ્છ જિલ્લાના નખત્રાણા અને ભુજને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં બે વ્યક્તિઓના કરુણ…
View More ભુજ-નખત્રાણા હાઇવે પર કાર વૃક્ષ સાથે અથડાતા બેના મોતSTની ઘોર બેદરકારી: ફ્રન્ટ સ્ક્રીન ગ્લાસ તૂટેલી બસને રૂટમાં દોડાવાઈ
એસ.ટીમાં મુસાફરોની સલામતીને અગ્રીમતા હોવી જોઈએ પરંતુ એસ.ટીનું રેઢિયાળ તંત્ર મુસાફરોના જાન જોખમમાં હોય તેવા કામ કરવામાં પણ ઢીલી નીતિ રાખતા હોવાનું પ્રકાશમાં આવેલ…
View More STની ઘોર બેદરકારી: ફ્રન્ટ સ્ક્રીન ગ્લાસ તૂટેલી બસને રૂટમાં દોડાવાઈભુજના લુડિયા બાયપાસ નજીક ઇકો કાર અને બસ વચ્ચે અકસ્માત, બેના મોત
ઇકોનો બુકડો થતાં બંન્ને મૃતદેહોને પતરા કાપી બહાર કઢાયા દિવાળીના સપરમા દિવસો શરૂૂ થઇ ચૂક્યા છે તે વચ્ચે લુડિયા બાયપાસ પર ઇકો કાર અને…
View More ભુજના લુડિયા બાયપાસ નજીક ઇકો કાર અને બસ વચ્ચે અકસ્માત, બેના મોતભુજના ચકર ગામે જુગાર ક્લબ ઉપર SMCનો દરોડો: 12 શકુની ઝડપાયા,18 ફરાર
ભુજના ચકર ગામે ચાલતી જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી જુગાર રમતા 12 શખ્સોની ધરપકડ કરી રૂૂ. 4.63 લાખની રોકડ સહીત રૂૂ.53.31…
View More ભુજના ચકર ગામે જુગાર ક્લબ ઉપર SMCનો દરોડો: 12 શકુની ઝડપાયા,18 ફરારભુજમાં એરફોર્સના એરમેન સાથે શેર બજારના નામે 10.40 લાખની ઠગાઇ
આઇપીઓ લાગેલ હોવાનું દેખાયું પણ રકમ વિડ્રો ન થતા શંકા ગઇ શહેરમાં આવેલા એરફોર્સમાં એરમેન તરીકે ફરજ બજાવતા જવાનને સાયબર ગઠીયાઓએ શેર માર્કેટમાં રોકાણ કરવાના…
View More ભુજમાં એરફોર્સના એરમેન સાથે શેર બજારના નામે 10.40 લાખની ઠગાઇ