ખજૂરી હડમતીયા ગામમાં મૃત ખેડૂતોના નામે ફોર્મ ભરીને સહાય મેળવવાના પ્રયાસનો ભાંડાફોડ થયો છે અને ગ્રામ પંચાયતના વીસીઈ સામે પોલીસમાં ગુનો નોધવામાં આવ્યો છે. આ…
View More ભેંસાણના ખજૂરી હડમતિયાના કૃષિ સહાય કૌભાંડના આરોપીનો ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસbhesan
ભેસાણનો વેપારી આંતરરાજ્ય સાયબર ગઠિયો નીકળ્યો
વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમના ગુનાઓ દેશ ભરમાં વધી રહ્યા છે .ત્યારે જૂનાગઢ જિલ્લા એસઓજી (SOG) એ એક એવા મોટા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેના…
View More ભેસાણનો વેપારી આંતરરાજ્ય સાયબર ગઠિયો નીકળ્યોભેસાણ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનને ધારાસભ્યના પ્રતિનિધિ દ્વારા અપાઈ ધાકધમકી
ભેસાણ તાલુકા પંચાયતની કચેરી 25 સપ્ટેમ્બરે રાજકીય તણાવનું કેન્દ્ર બની હતી, જ્યાં તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન મુકેશ ઉર્ફે દિપક સતાસીયા અને ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે ઓળખાવતા…
View More ભેસાણ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનને ધારાસભ્યના પ્રતિનિધિ દ્વારા અપાઈ ધાકધમકીભેંસાણના ભાટ ગામમાં ઘેટા-બકરાને બચાવવા જતા માલધારી પર દીપડાનો હુમલો
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ભાટ ગામે ફરી એકવાર દીપડાનો આતંક જોવા મળ્યો છે. ઘેટાં-બકરાં પર હુમલો કરવા આવેલા દીપડાએ પશુઓને બચાવવા ગયેલા માલધારી પર પણ…
View More ભેંસાણના ભાટ ગામમાં ઘેટા-બકરાને બચાવવા જતા માલધારી પર દીપડાનો હુમલોભેસાણના માલીડા ગામે યુવકને આપઘાત માટે મજબૂર કરનાર પત્ની, સાળો અને સાસુ ઝડપાયા
જૂનાગઢના ભેસાણ તાલુકાના માલીડા ગામમાં પત્ની અને સાસરીયાના માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લેનાર 35 વર્ષીય યુવક જયેશ ઉર્ફે જયલો પંચાસરાના કેસમાં ભેસાણ પોલીસે મૃતકની…
View More ભેસાણના માલીડા ગામે યુવકને આપઘાત માટે મજબૂર કરનાર પત્ની, સાળો અને સાસુ ઝડપાયાભેસાણમાં સરખડિયા હનુમાન મંદિરનાં મહંતે સેવકના નામે જમીન ખરીદી, ખાતે કરવા કહ્યું તો ખંડણી માંગી
ભેસાણ તાલુકાના સરખડીયા હનુમાનજી મંદિરના મહંત હરિદાસજી ગુરૂ રાઘવદાસજી (ઉ. 63) એ ત્રણ ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મંદિરના મહંતે સેવકના નામે જમીન ખરીદી…
View More ભેસાણમાં સરખડિયા હનુમાન મંદિરનાં મહંતે સેવકના નામે જમીન ખરીદી, ખાતે કરવા કહ્યું તો ખંડણી માંગીભેસાણના શૈક્ષણિક સંકુલના 25 છાત્રો સાથે દુષ્કર્મ
ભોગ બનેલા વિદ્યાર્થીઓએ વાલીને ફરિયાદ કરતા ભાંડો ફૂટયો, પ્રિન્સિપાલ અને શિક્ષક પોલીસ સકંજામાં જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલા એક ખાનગી શૈક્ષણિક સંકુલમાં શિક્ષણ જગતને શર્મસાર…
View More ભેસાણના શૈક્ષણિક સંકુલના 25 છાત્રો સાથે દુષ્કર્મભેંસાણમાં છેડતીના કેસમાં સરઘસ કાઢવાના પ્રકરણમાં પીઆઇ સોનારાની બાકીની સજા માફ કરતા રાજ્યપાલ
ત્રણ પોલીસમેન એક વર્ષની સજા પૂરી કરી હતી, સોનારાએ ત્રણમાંથી દોઠેક વર્ષ સજા ભોગવ્યા બાદ જેલ મુકતનો હુકમ ભેસાણમાં છેડતીના કેસમાં એક ગૃહસ્થને માર મારીને…
View More ભેંસાણમાં છેડતીના કેસમાં સરઘસ કાઢવાના પ્રકરણમાં પીઆઇ સોનારાની બાકીની સજા માફ કરતા રાજ્યપાલભેસાણના મોરવાડા પાસે કાર પલ્ટી ખાતા સાસુ-વહુના મોત, ત્રણ ઈજાગ્રસ્ત
ભેસાણનાં મોરવાડા પાસે દીકરાથી કાર પલ્ટી ખાતા તેની માતા, દાદીનું મોત નિપજ્યું હતું અને ચાલક સહિત 3 વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં…
View More ભેસાણના મોરવાડા પાસે કાર પલ્ટી ખાતા સાસુ-વહુના મોત, ત્રણ ઈજાગ્રસ્તભેંસાણના વિશળ હડમતિયાના ખેતરમાં મધમાખીએ ડંખ મારતા ખેડૂતનું મોત
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ગામમા ઝેરી મધમાખીઓના ઝુંડે ખેત મજૂરી કરતા વૃદ્ધ પર હુમલો કર્યાની ઘટના બની હતી. જેમાં એક 75 વર્ષીય વૃદ્ધ…
View More ભેંસાણના વિશળ હડમતિયાના ખેતરમાં મધમાખીએ ડંખ મારતા ખેડૂતનું મોત