અમદાવાદ ખાતે પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે ભાવનગર ખાતે રહેતા પતિ, સાસુ સહિતના સાત જેટલા સાસરિયા વિરૂૂદ્ધ દહેજ બાબતે માનસિક, શારિરીક ત્રાસ, માર મારવો…
View More ભાવનગરના મહિલા કોન્સ્ટેબલે વનરક્ષકમાં ફરજ બજાવતા પતિ વિરુધ્ધ નોંધાવી ફરીયાદbhavnagar
ભાવનગરમાં વ્યાજે લીધેલા નાણાની ઉઘરાણીમાં હીરાઘસુ યુવાનની હત્યા
ભાવનગર શહેરના સાગવાડી વિસ્તારમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા યુવકનો બોરતળાવ પાસેની ખુલ્લી જગ્યામાં હત્યા કરાયેલી હાલતે મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે…
View More ભાવનગરમાં વ્યાજે લીધેલા નાણાની ઉઘરાણીમાં હીરાઘસુ યુવાનની હત્યામોડી રાત્રે રેન્જ આઇજીનું સ્ટિંગ: નિયમ તોડી લાંચની ઓફર કરી
ભાવનગર રેન્જ હેઠળના ત્રણ જિલ્લાઓમાં ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લામાં બે દિવસ દરમિયાન તમામ જિલ્લામાં કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણેય જિલ્લા ખાતે કુલ…
View More મોડી રાત્રે રેન્જ આઇજીનું સ્ટિંગ: નિયમ તોડી લાંચની ઓફર કરીભાવનગરમાં વર્ક્યો વ્યાજંકવાદ, પઠાણી ઉઘરાણી સાથે કરાયો હુમલો
ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજે લીધેલ રકમ ચૂકવી આપી હોવા છતાં વધુ રકમની માંગણી કરી ત્રણ શખ્સે હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી…
View More ભાવનગરમાં વર્ક્યો વ્યાજંકવાદ, પઠાણી ઉઘરાણી સાથે કરાયો હુમલોભાવનગર: પેટ્રોલ પુરાવતા યુવાન પર ત્રણનો હુમલો
રાજુલા તાલુકાના ચાંચબંદર ગામમાં રહેતો યુવાન નેસવડ ગામમાં આવેલ પેટ્રોલ પંપ ઉપર સ્કૂટરમાં પેટ્રોલ પુરાવવા ગયો ત્યારે પેટ્રોલ પુરવા બાબતે ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે…
View More ભાવનગર: પેટ્રોલ પુરાવતા યુવાન પર ત્રણનો હુમલોભાવનગરમાં ચાલુ કારે સ્ટિયરિંગ મૂકી બોનેટ પર બેસી સિગારેટ ફૂંકતા ચાલકનો વીડિયો વાઇરલ
ભાવનગરના એક યુવાને પોતાની કારનો દરવાજો ખોલીને ચાલતી ગાડીએ દરવાજા પર બેસીને સિગારેટના કસ ફૂંક્યા હતા. સાથે સોશિયલ મીડિયામાં રીલ્સ મૂકી નઅમારી જેવું તમારાથી નો…
View More ભાવનગરમાં ચાલુ કારે સ્ટિયરિંગ મૂકી બોનેટ પર બેસી સિગારેટ ફૂંકતા ચાલકનો વીડિયો વાઇરલભૂંડ કરડી જતાં યુવાન માથા પછાડીને મોતને ભેટયો
બે મહિના પહેલા ભૂંડે બચકુ ભર્યા બાદ હડકવા ઉપડયો, સારવાર પણ કારગત નીકળી નહીં, ઘોઘાના ગરીપરા ગામની ભયાનક ઘટના દેશના કોઈ અંતરિયાળ વિસ્તાર નહીં, પરંતુ…
View More ભૂંડ કરડી જતાં યુવાન માથા પછાડીને મોતને ભેટયોભાવનગર પોલીસબેડાના 91 પોલીસ જવાનોની સામૂહિક બદલી થતા ખળભળાટ
ફરજમાં બેદરકારી બદલ પોલીસ જવાનો સામે જીલ્લા પોલીસવડા આકરા પાણીએ ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનેક પોલીસ જવાનો ફરજમાં બેદરકારી દાખવી…
View More ભાવનગર પોલીસબેડાના 91 પોલીસ જવાનોની સામૂહિક બદલી થતા ખળભળાટભાવનગરમાં ભિક્ષુક યુવાનની તેમના ત્રણ મિત્રોએ દારૂ પીવડાવી હત્યા કરી’ તી
ભાવનગરની તળાજા પોલીસ ને ઉંચડી ગામના ભિક્ષુક યુવાનની હત્યા નો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.સાથે દારૂૂ પીવા માટે એકઠા થયેલા ખદરપર ના એક અને અહીંના…
View More ભાવનગરમાં ભિક્ષુક યુવાનની તેમના ત્રણ મિત્રોએ દારૂ પીવડાવી હત્યા કરી’ તીભાવનગરના ગુંદરણ ગામે બંધ મકાનમાં ધોળાદા’ડે ચોરી
સોના-ચાંદીના ઘરેણાં, રોકડ મળી રૂા.1.08 લાખની મતાની તસ્કરી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગુંદરણા ગામમાં રહેતા મહિલાના બંધ મકાનને તસ્કરોએ ધોળા દિવસે નિશાન બનાવી ઘરમાંથી સોના…
View More ભાવનગરના ગુંદરણ ગામે બંધ મકાનમાં ધોળાદા’ડે ચોરી