ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પરવડી ગામની સીમમાં આવેલ વાડીમાં દરોડો પાડી એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂૂની નાની મોટી 372 બોટલ સાથે એક શખ્સની ધરપકડ…
View More ભાવનગર નજીક કપાસના પાકની આડમાં છુપાપેલ વિદેશી દારૂ ઝડપાયોbhavnagar
ભાવનગરના તળાજા પંથકમાં દીપડા બાદ 48 કલાકમાં સિંહનો મૃતદેહ દરિયામાંથી મળ્યો
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં સિંહ દીપડા ને વન વિભાગના શેડ્યુલ-1ના પશુછે તેનું સતત વિચરણ વધી રહ્યું છે.ત્યારે 48 કલાકના સમયગાળા માજ દીપડાના શંકાસ્પદ મોત બાદ…
View More ભાવનગરના તળાજા પંથકમાં દીપડા બાદ 48 કલાકમાં સિંહનો મૃતદેહ દરિયામાંથી મળ્યોભાવનગરના હાથબ પાસે ડમ્પરે ઉલાળતા ફાકી ખાઇ પરત આવતા બે યુવાનનાં મોત
ઘોઘા પંથકના આજુબાજુના વિસ્તારોમાં જાણે કાળચક્ર સ્થિર થયું હોય તેમ વધુ એક અકસ્માતની ઘટના ઘટી છે. ઘોઘા તાબેના હાથબ ગામમાં ગત મોડી રાત્રિના ડમ્પર અને…
View More ભાવનગરના હાથબ પાસે ડમ્પરે ઉલાળતા ફાકી ખાઇ પરત આવતા બે યુવાનનાં મોતભાવનગરની લાલાટીમબા ગૌશાળા ખાતે બે સિંહનો હુમલો
તળાજાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધ દાટેલ મૃતદેહ મળ્યો ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં આજે સિંહ નો ગૌશાળા મા ગાય પર હુમલો અને માથાવડા ગામની ખુલ્લી જગ્યા…
View More ભાવનગરની લાલાટીમબા ગૌશાળા ખાતે બે સિંહનો હુમલોભાવનગરમાં કોમ્પ્લેક્સના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત
પરપ્રાંતીય યુવાનના મૃત્યુથી પરિવારમાં શોક ભાવનગરના વિરાણી સર્કલ પાસે આવેલ કોમ્પલેક્ષમાં બીજા માળેથી અકસ્માતે નીચે પટકાતા પરપ્રાંતીય યુવાનનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર મૂળ…
View More ભાવનગરમાં કોમ્પ્લેક્સના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોતભાવનગરના ત્રાપજ પાસે વધુ એક અકસ્માત : 19 ઘવાયા
ભાવનગર જિલ્લાના તળાજાના ત્રાપજ ગામ નજીક ગઇકાલે કાળચક્ર સ્થિર થયુંહતું.પરોઢના સૂર્યદેવ ધરતીપર સૂર્ય કિરણો પાડે તે પહેલાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ત્યાંજ સાંજ ઢળે તે…
View More ભાવનગરના ત્રાપજ પાસે વધુ એક અકસ્માત : 19 ઘવાયાસિહોરમાં બે સગીર ઉપર 9 શખ્સોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો ઉતાર્યો
ભાવનગર જિલ્લાના સિહોર ખાતે સામે આવેલી એક ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. આજના આધુનિક સમયમાં બાળકો મોબાઈલ અને એમાં પણ ખાસ સોશિયલ મીડિયાનો વધુ પડતા…
View More સિહોરમાં બે સગીર ઉપર 9 શખ્સોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો ઉતાર્યોભાવનગરની ભાગોળે ચાર પશુનો શિકાર કરતા વનરાજો
જય-વીરૂની જોડીએ શિયાળાની ઠંડીમાં પશુપાલકોની ટાઢ ઉડાદી દીધી ભાવનગરની ભાગોળે ભંડારિયા, ખોખરા, સાણોદર સહિતના પંથકમાં આવેલી ગિરિમાળાઓમાં છેલ્લા કેટલાક દિવસથી ફરીથી જય અને વીરૂૂ નામના…
View More ભાવનગરની ભાગોળે ચાર પશુનો શિકાર કરતા વનરાજોભાવનગરની ચિત્રા GIDCમાં કારખાનામાંથી લોખંડની ચોરી
ભાવનગરના ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કારખાનામાંથી અલગ અલગ દિવસે 670 કિલો વજનના લોખંડના સર્કલ અને ટુકડાની ચોરી થતા કારખાનાના માલિકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ પોલીસ…
View More ભાવનગરની ચિત્રા GIDCમાં કારખાનામાંથી લોખંડની ચોરીભાવનગર જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીના આઉટસોર્સ કર્મીઓની હડતાળ
ઓપરેટરો કામગીરીથી અળગા રહેતા દસ્તાવેજમાં લાંબી કતારો લાગી ભાવનગર જિલ્લાના સબ રજીસ્ટ્રાર કચેરીના આઉટસોર્સ ઓપરેટરો દ્વારા આ વર્ષે છેલ્લા 4 મહિનાથી પગાર ન ચૂકવાતા અંતે…
View More ભાવનગર જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીના આઉટસોર્સ કર્મીઓની હડતાળ