ભાવનગરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન એક રમૂજી અને ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે વિરોધ નોંધાવવા ગયેલી…
View More ભાવનગરમાં ભાજપ મહિલા મોરચાએ નારો લગાવ્યો, હાય રે… ભાજપ હાયbhavnagar
વિદેશ જતા પુત્રને એરપોર્ટ પર મુકી પરત ફરતા પરિવારને નડયો અકસ્માત: એકનું મોત
ભાવનગર જિલ્લાના તળાજા ધારડી ત્રાપજ નેશનલ હાઇવે પર યમદૂતોએ ડેરાતંબુ નાખ્યા છે.ત્રાપજ નજીક સાત ના મોત નિપજ્યા બાદ ધારડી નજીક બે યુવાનોના મૃત્યુ બાદ આજે…
View More વિદેશ જતા પુત્રને એરપોર્ટ પર મુકી પરત ફરતા પરિવારને નડયો અકસ્માત: એકનું મોતભાવનગરના વિરડી ગામે ખનીજ માફિયાઓના હાથે વૃધ્ધની હત્યા
ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વિરડી ગામે કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં બેફામ ચાલતી ગેરકાયદે ખનીજચોરી સામે અવાજ ઉઠાવવો…
View More ભાવનગરના વિરડી ગામે ખનીજ માફિયાઓના હાથે વૃધ્ધની હત્યાભાવનગર સીટી બસે અકસ્માત સર્જતા ટોળાએ ચાલકને ઢોર માર માર્યો
ભાવનગર શહેરના વડવા વાસણઘાટ વિસ્તારમાં સીટી બસના ચાલકે પૂરપાટ ઝડપે વાહન ચલાવી એક અસહાય ફેરિયાને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાના પગલે રોષે…
View More ભાવનગર સીટી બસે અકસ્માત સર્જતા ટોળાએ ચાલકને ઢોર માર માર્યો‘કષ્ટબિન’ અભિયાન યજ્ઞ સમાન, વિદ્યાર્થીઓ તેમની સમસ્યાની આહુતી આપે: મોરારિબાપુ
ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલના વિશેષ અભિગમ હેઠળ શરૂૂ કરાયેલા ’મિશન બાલમન’ પ્રોજેક્ટ અંતર્ગત…
View More ‘કષ્ટબિન’ અભિયાન યજ્ઞ સમાન, વિદ્યાર્થીઓ તેમની સમસ્યાની આહુતી આપે: મોરારિબાપુભાવનગરના ત્રાપજ અકસ્માતમાં જીવ ગુમાવનાર પુત્રના બેસણામાં જ માતાનું મોત
ભાવનગરના ત્રાપજ ગામ નજીક 6 ઓક્ટોબરના રોજ સવારે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં પ્રિતેશભાઈ બિપિનચંદ્ર ભાયાણી (ઉં.વ. 49)નું કરુણ મૃત્યુ થયું હતું. પુત્રના અકાળે થયેલા મૃત્યુના…
View More ભાવનગરના ત્રાપજ અકસ્માતમાં જીવ ગુમાવનાર પુત્રના બેસણામાં જ માતાનું મોતભાવનગરના તળાજાના ધારડી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત : બે યુવાનના મોત
ભાવનગરના ત્રાપજ નજીક મંગળવારની સવારે અકસ્માતમા એકીસાથે 7 વ્યક્તિ ભાવનગરના મોતને ભેટ્યા બાદ વધુ એક અકસ્માત સર્જાયો છે. ત્રાપજ અને મહુવા તાલુકાના દીધેરી ગામના બાઇક…
View More ભાવનગરના તળાજાના ધારડી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત : બે યુવાનના મોતભાવનગરમાં 7નો ભોગ લેનાર અકસ્માતની તપાસ માટે ‘સિટ’ની રચના
ભાવનગરથી અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પેટીયું રળવા જઇ રહેલા સાત કર્મચારીઓ માટે મંગળવારની સવાર કાળ બનીને આવી હતી. ત્રાપજ ગામ નજીક, શિવશક્તિ હોટલ સામે સર્વિસ રોડ…
View More ભાવનગરમાં 7નો ભોગ લેનાર અકસ્માતની તપાસ માટે ‘સિટ’ની રચનાભાવનગર નજીક ટ્રક પાછળ બોલેરો ઘુસી જતાં 7ના મોત
ભાવનગર-તળાજા હાઇવે પર આજે એક અત્યંત હૃદયદ્રાવક અને ગોજારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. તળાજા રોડ નજીક આવેલા ત્રાપજ ગામ પાસે એક પૂરઝડપે જઈ રહેલી બોલેરો…
View More ભાવનગર નજીક ટ્રક પાછળ બોલેરો ઘુસી જતાં 7ના મોતભાવનગરમાં ભળતી બ્રાન્ડના નામે ઠંડા પીણાંનું ઉત્પાદન કરતા એકમો પર દરોડા
નમૂના એફ.એસ.એલ.માં મોકલી 66 બોટલનો નાશ કરાયો ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચનાથી ભાવનગર એસ.ઓ.જી. (SOG) અને ફૂડ…
View More ભાવનગરમાં ભળતી બ્રાન્ડના નામે ઠંડા પીણાંનું ઉત્પાદન કરતા એકમો પર દરોડા