ભાવનગર શહેરમાં મહાપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાના દાવા વચ્ચે શહેરના દરેક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહેવા પામ્યો છે. શહેરના કુંભારવાડામાં ખૂંટિયાઓનુ ઘીંગાણું જામ્યું હતું.…
View More ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત: લોકોને પરેશાનીbhavnagar
ભાવનગરમાં પીએસઆઇ સહિત ચાર પોલીસ કર્મી વિરુદ્ધ તેના જ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
રસ્તામાં પોલીસની ગાડીને સાઈડ આપવા મુદ્દે ખુંટવડા પોલીસ પર યુવકે હુમલો કર્યો હોવાના બનાવની ફરિયાદ બાદ હવે ખુંટવડાના યુવકે ખુંટવડા પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મચારીઓ…
View More ભાવનગરમાં પીએસઆઇ સહિત ચાર પોલીસ કર્મી વિરુદ્ધ તેના જ પોલીસ મથકમાં ગુનો નોંધાયોજયરાજ આહિરની ધરપકડ બાદ પણ રવિવારે ભાવનગરમાં કોળી સમાજનું ન્યાય સંમેલન
જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આયોજન, શહેરભરમાં 200 બેનરો લાગ્યા, સમાજના ધારાસભ્યો- સાંસદોને આમંત્રણ બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા પ્રકરણમાં માયા આહીરના પુત્ર…
View More જયરાજ આહિરની ધરપકડ બાદ પણ રવિવારે ભાવનગરમાં કોળી સમાજનું ન્યાય સંમેલનપુત્રની ધરપકડ બાદ માયાભાઇ આહીરે કહ્યું… બધું બરાબર, જય દ્વારકાઘીશ !
ભાવનગરના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના પ્રકરણે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. આ કેસમાં SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની…
View More પુત્રની ધરપકડ બાદ માયાભાઇ આહીરે કહ્યું… બધું બરાબર, જય દ્વારકાઘીશ !બગદાણાના ચકચારી નવનીત બાલધિયા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજની ધરપકડ, SITની મોટી કાર્યવાહી
નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. આ કેસમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન દ્વારા આજે જયરાજ આહીરની ધરપકડ કરી છે. પ્રાપ્ત…
View More બગદાણાના ચકચારી નવનીત બાલધિયા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજની ધરપકડ, SITની મોટી કાર્યવાહીભાવનગરના કોન્સ્ટેબલે ચાલુ ફરજે ઝેરી દવા પીધી, સારવાર દરમિયાન દમ તોડ્યો
ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહીલે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો. ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં…
View More ભાવનગરના કોન્સ્ટેબલે ચાલુ ફરજે ઝેરી દવા પીધી, સારવાર દરમિયાન દમ તોડ્યોમૂળ ભાવનગરની મહિલા કોન્સ્ટેબલનો ભરૂચ હેડકવાર્ટરમાં ફાંસો ખાઇ આપઘાત
ભરુચ શહેરના પોલીસ તંત્રમાં ત્યારે ચકચાર મચી ગઈ જ્યારે એક યુવાન મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાના જ ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો. આ દુ:ખદ ઘટના…
View More મૂળ ભાવનગરની મહિલા કોન્સ્ટેબલનો ભરૂચ હેડકવાર્ટરમાં ફાંસો ખાઇ આપઘાતભાવનગરની મહિલા કોન્સ્ટેબલ પર લગ્નની લાલચે શખ્સનું દુષ્કર્મ
ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાએ શિહોરના શખ્સ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ…
View More ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ પર લગ્નની લાલચે શખ્સનું દુષ્કર્મભાવનગર બંધ ફ્લેટમાંથી રૂા.9.50 લાખ મતાની ચોરી, બે મહિલા સહિત ત્રણ ઝડપાયા
ભાવનગર શહેરના માલેકવાડી સર્કલમાં આવેલ ફ્લેટમાં રહેતા વેપારીના બંધ મકાનમાં “રોકડ અને સોનાના દાગીના મળી “રૂૂ.સાડા નવ લાખની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાય છે. દરમિયાન…
View More ભાવનગર બંધ ફ્લેટમાંથી રૂા.9.50 લાખ મતાની ચોરી, બે મહિલા સહિત ત્રણ ઝડપાયાભાવનગરમાં ટ્રકચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત
ભાવનગરના જાગીવાડની ટાંકી નજીક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ…
View More ભાવનગરમાં ટ્રકચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત