ભાવનગર શહેરમાંથી નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની ગુજરાત રાજ્યની બીજા નંબરની ઐતિહાસિક રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા ભાવનગર પોલીસ…
View More ભાવનગરમાં એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે ‘દારૂ’ ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશbhavnagar news
ભાવનગરમાં કાલે સૌરાષ્ટ્રની સૌથી મોટી રથયાત્રા નીકળશે
50 ટ્રક, 2 જીપ, 20 ટ્રેકટર, 15 છકડા, 1 હાથી, 8 ઘોડા સાથે દુર્ગાવાહિની, અખાડા, મિનિ ટ્રેન, નાસિક ઢોલ અને ડી.જે. જોડાશે ભાવનગર શહેરમાં પરંપરા…
View More ભાવનગરમાં કાલે સૌરાષ્ટ્રની સૌથી મોટી રથયાત્રા નીકળશેભાવનગરમાં ચાર બુટલેગરોને પાસામાં ધકેલાયા
ભાવનગર શહેરમાં રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભાવનગર જિલ્લા કલેક્ટરે ઈંગ્લિશ દારૂૂના ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા ચાર બુટલેગરો સામે પાસા હેઠળ કાર્યવાહીનો…
View More ભાવનગરમાં ચાર બુટલેગરોને પાસામાં ધકેલાયાભાવનગરમાં ગુરૂવારે યોજાશે ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા
50 ટ્રક, 2 જીપ, 20 ટ્રેકટર, 15 છકડા, 1 હાથી, 8 ઘોડા સાથે અખાડા અને નાસિકના ઢોલ જોડાશે 3 ટન ચણાની પ્રસાદી તૈયાર, સવારે આઠ…
View More ભાવનગરમાં ગુરૂવારે યોજાશે ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રાભાવનગરમાં 20 ટકા વળતરની લોભામણી સ્કીમના કૌભાંડમાં 35.94 લાખનો મુદ્દામાલ કબજે
ભાવનગરના ફરિયાદકા ગામે 20 ટકા વળતરની લોભામણી સ્કીમ આપી કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરવાના ગુનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. વરતેજ પોલીસે રિમાન્ડ પર…
View More ભાવનગરમાં 20 ટકા વળતરની લોભામણી સ્કીમના કૌભાંડમાં 35.94 લાખનો મુદ્દામાલ કબજેભાવનગર સિવિલની ગંભીર બેદરકારી ખોટુ લોહી ચડાવતા ગર્ભવતી મહિલાનું મોત
કોર્ટે તબીબો અને જવાબદાર સ્ટાફ સામે ગુનો નોંધી ચાર્જશીટ દાખલ કરવા આદેશ કર્યો ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલા ગીતાબહેન સોલંકીને અ નેગેટિવને બદલે ઇ નેગેટિવ…
View More ભાવનગર સિવિલની ગંભીર બેદરકારી ખોટુ લોહી ચડાવતા ગર્ભવતી મહિલાનું મોતમહુવા શહેર ભાજપ ઉપપ્રમુખની નકલી દારૂની ફેકટરીના કેસમાં ધરપકડ
ભાવનગર જિલ્લાનામહુવાના ગુંદરણી ગામેથી ગત એપ્રિલ મહિનામાં પેરોલ ફ્લો સ્ક્વોડે ફેક્ટરી ઝડપી પાડી હતી, તે ચકચારી નકલી વિદેશી દારૂૂના કેસમાં હવે ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડ…
View More મહુવા શહેર ભાજપ ઉપપ્રમુખની નકલી દારૂની ફેકટરીના કેસમાં ધરપકડભાવનગરના થોરડી ગામે પૂરના પ્રવાહમાં તણાઈ ગયેલા આધેડનો મૃતદેહ મળ્યો
10 કલાકની સતત જહેમત બાદ NDRFની ટીમને સફળતા; પરિવારમાં શોકનો માહોલ ભાવનગર જિલ્લામાં ભારે પાણીના પ્રવાહમાં 3 લોકો તણાયા હતા જેમાં 2નો બચાવ થયો હતો,…
View More ભાવનગરના થોરડી ગામે પૂરના પ્રવાહમાં તણાઈ ગયેલા આધેડનો મૃતદેહ મળ્યોમહુવાના બાંભણિયામાં દીપડાએ 10 વર્ષના બાળકને ફાડી ખાધો
સમગ્ર ગામમાં ભયનો માહોલ, બાળક વાડીમાં લોહીલુહાણ હાલતમાં મૃત મળ્યો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામે દીપડાના હુમલાની વધુ એક જીવલેણ ઘટના સામે…
View More મહુવાના બાંભણિયામાં દીપડાએ 10 વર્ષના બાળકને ફાડી ખાધોભાવનગરમાંથી કફ સીરપના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં કફ સીરપની બોટલોનું ગેરકાયદેસર વેચાણ કરતા એક શખ્સને નીલમબાગ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,…
View More ભાવનગરમાંથી કફ સીરપના જથ્થા સાથે શખ્સ ઝડપાયો