ભાવનગરના ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કારખાનામાંથી અલગ અલગ દિવસે 670 કિલો વજનના લોખંડના સર્કલ અને ટુકડાની ચોરી થતા કારખાનાના માલિકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ પોલીસ…
View More ભાવનગરની ચિત્રા GIDCમાં કારખાનામાંથી લોખંડની ચોરીbhavnagar news
ભાવનગર જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીના આઉટસોર્સ કર્મીઓની હડતાળ
ઓપરેટરો કામગીરીથી અળગા રહેતા દસ્તાવેજમાં લાંબી કતારો લાગી ભાવનગર જિલ્લાના સબ રજીસ્ટ્રાર કચેરીના આઉટસોર્સ ઓપરેટરો દ્વારા આ વર્ષે છેલ્લા 4 મહિનાથી પગાર ન ચૂકવાતા અંતે…
View More ભાવનગર જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીના આઉટસોર્સ કર્મીઓની હડતાળભાવનગરના મહિલા કોન્સ્ટેબલે વનરક્ષકમાં ફરજ બજાવતા પતિ વિરુધ્ધ નોંધાવી ફરીયાદ
અમદાવાદ ખાતે પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે ભાવનગર ખાતે રહેતા પતિ, સાસુ સહિતના સાત જેટલા સાસરિયા વિરૂૂદ્ધ દહેજ બાબતે માનસિક, શારિરીક ત્રાસ, માર મારવો…
View More ભાવનગરના મહિલા કોન્સ્ટેબલે વનરક્ષકમાં ફરજ બજાવતા પતિ વિરુધ્ધ નોંધાવી ફરીયાદભાવનગરમાં વ્યાજે લીધેલા નાણાની ઉઘરાણીમાં હીરાઘસુ યુવાનની હત્યા
ભાવનગર શહેરના સાગવાડી વિસ્તારમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા યુવકનો બોરતળાવ પાસેની ખુલ્લી જગ્યામાં હત્યા કરાયેલી હાલતે મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે…
View More ભાવનગરમાં વ્યાજે લીધેલા નાણાની ઉઘરાણીમાં હીરાઘસુ યુવાનની હત્યામોડી રાત્રે રેન્જ આઇજીનું સ્ટિંગ: નિયમ તોડી લાંચની ઓફર કરી
ભાવનગર રેન્જ હેઠળના ત્રણ જિલ્લાઓમાં ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લામાં બે દિવસ દરમિયાન તમામ જિલ્લામાં કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણેય જિલ્લા ખાતે કુલ…
View More મોડી રાત્રે રેન્જ આઇજીનું સ્ટિંગ: નિયમ તોડી લાંચની ઓફર કરીભાવનગરમાં વર્ક્યો વ્યાજંકવાદ, પઠાણી ઉઘરાણી સાથે કરાયો હુમલો
ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજે લીધેલ રકમ ચૂકવી આપી હોવા છતાં વધુ રકમની માંગણી કરી ત્રણ શખ્સે હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી…
View More ભાવનગરમાં વર્ક્યો વ્યાજંકવાદ, પઠાણી ઉઘરાણી સાથે કરાયો હુમલોભાવનગરમાં ચાલુ કારે સ્ટિયરિંગ મૂકી બોનેટ પર બેસી સિગારેટ ફૂંકતા ચાલકનો વીડિયો વાઇરલ
ભાવનગરના એક યુવાને પોતાની કારનો દરવાજો ખોલીને ચાલતી ગાડીએ દરવાજા પર બેસીને સિગારેટના કસ ફૂંક્યા હતા. સાથે સોશિયલ મીડિયામાં રીલ્સ મૂકી નઅમારી જેવું તમારાથી નો…
View More ભાવનગરમાં ચાલુ કારે સ્ટિયરિંગ મૂકી બોનેટ પર બેસી સિગારેટ ફૂંકતા ચાલકનો વીડિયો વાઇરલભૂંડ કરડી જતાં યુવાન માથા પછાડીને મોતને ભેટયો
બે મહિના પહેલા ભૂંડે બચકુ ભર્યા બાદ હડકવા ઉપડયો, સારવાર પણ કારગત નીકળી નહીં, ઘોઘાના ગરીપરા ગામની ભયાનક ઘટના દેશના કોઈ અંતરિયાળ વિસ્તાર નહીં, પરંતુ…
View More ભૂંડ કરડી જતાં યુવાન માથા પછાડીને મોતને ભેટયોભાવનગર પોલીસબેડાના 91 પોલીસ જવાનોની સામૂહિક બદલી થતા ખળભળાટ
ફરજમાં બેદરકારી બદલ પોલીસ જવાનો સામે જીલ્લા પોલીસવડા આકરા પાણીએ ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનેક પોલીસ જવાનો ફરજમાં બેદરકારી દાખવી…
View More ભાવનગર પોલીસબેડાના 91 પોલીસ જવાનોની સામૂહિક બદલી થતા ખળભળાટભાવનગરમાં ભિક્ષુક યુવાનની તેમના ત્રણ મિત્રોએ દારૂ પીવડાવી હત્યા કરી’ તી
ભાવનગરની તળાજા પોલીસ ને ઉંચડી ગામના ભિક્ષુક યુવાનની હત્યા નો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.સાથે દારૂૂ પીવા માટે એકઠા થયેલા ખદરપર ના એક અને અહીંના…
View More ભાવનગરમાં ભિક્ષુક યુવાનની તેમના ત્રણ મિત્રોએ દારૂ પીવડાવી હત્યા કરી’ તી