ભાવનગરના નારી પાસે એક બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઈક ચાલક યુવાનનું ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત થયું હતું. જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગરના નારી…
View More ભાવનગરમાં ડિવાઇડર સાથે બાઇક અથડાતા યુવાનનું ઘટનાસ્થળે મોતbhavnagar news
ભાવનગરના તળાજા નજીકથી ઉંચડીના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
પગમાં ફ્રેકચર હતું, મોતનું સાચું કારણ જાણવા ફોરન્સિક પોસ્ટમોર્ટમ કરાયું ભાવનગર જિલ્લાના તળાજા થી શોભાવડ તરફ જતા નેશનલ હાઇવેના પુલ પાસે એક યુવકની લાશ પડી…
View More ભાવનગરના તળાજા નજીકથી ઉંચડીના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યોભાવનગરમાં બે પુત્રી સાથે અગ્નિસ્નાન કરનાર માતાનું મોત: બનાવમાં મૃત્યુઆંક 2 થયો
ભાવનગરના હાથબ ગામે ઘર કંકાસ અને સાસુ સસરા તેમજ દિયર દ્વારા આપવામાં આવતાં ત્રાસથી કંટાળી ચાર દિવસ પહેલા બે સગીર પુત્રીઓને ખોળામાં બેસાડી જ્વલનશીલ પ્રવાહી…
View More ભાવનગરમાં બે પુત્રી સાથે અગ્નિસ્નાન કરનાર માતાનું મોત: બનાવમાં મૃત્યુઆંક 2 થયોભાવનગરમાં ચાર વર્ષની બાળાનો દેહ અભડાવનાર શખ્સ બે દિ’ના રિમાન્ડ પર
પોકસો એકટના ગુનામાં પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો’તો ભાવનગર શહેર જિલ્લામાં ચકચાર જગાવનાર એક ચાર વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શખ્સ ને…
View More ભાવનગરમાં ચાર વર્ષની બાળાનો દેહ અભડાવનાર શખ્સ બે દિ’ના રિમાન્ડ પરભાવનગરના કાળા તળાવ પાસેથી દારૂ ભરેલી ટ્રક સાથે શખ્સ ઝડપાયો
એલસીબીની ટીમની કામગીરી, દારૂનો જથ્થો કોને આપવાનો હતો? પુછપરછ શરૂ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ભાલપંથકમાં આવેલ કાળા તળાવ ગામ પાસેથી ઇંગ્લિશ દારૂૂનો જથ્થો…
View More ભાવનગરના કાળા તળાવ પાસેથી દારૂ ભરેલી ટ્રક સાથે શખ્સ ઝડપાયોભાવનગરના હાથબમાં બે દીકરી પર જ્વલન પ્રવાહી છાંટી માતાનો આપઘાતનો પ્રયાસ
ભાવનગરના હાથબ ગામે એક માતાએ તેની બે દીકરી પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને દીવાસળી ચાંપી દીધી હતી. ત્યાર બાદ તેણે પણ સળગી મરવાનો પ્રયાસ કર્યો છે.…
View More ભાવનગરના હાથબમાં બે દીકરી પર જ્વલન પ્રવાહી છાંટી માતાનો આપઘાતનો પ્રયાસભાવનગરમાં દેશી બનાવટ ની પિસ્ટલ સાથે બે ઝડપાયા
ભાવનગર-રાજકોટ હાઈ-વે પરથી દેશી બનાવટની પિસ્ટલ તથા કાર્ટીસ સાથે બે શખ્સને ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ભાવનગર એલ.સી.બી., પેરોલ ફર્લો…
View More ભાવનગરમાં દેશી બનાવટ ની પિસ્ટલ સાથે બે ઝડપાયાઅલંગમાં 50 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત કરાવાઈ
ભાવનગર ના અલંગ મણાર ગામની સરકારી પડતર અને ગૌચરણ મળી આશરે બે હજાર વિઘામા છેલ્લા ત્રીસેક વર્ષથી થતા આવતા ગેર કાયદેસર બાંધકામ દૂર કરવાનો કડક…
View More અલંગમાં 50 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત કરાવાઈઅલંગના પાવલિયા વિસ્તારમાં 100 પાકા મકાન જમીન દોસ્ત થશે
ભાવનગર નજીકના અલંગ સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડ સંલગ્ન જે ધંધાઓ વિકસ્યા હતા,પાકા મકાનો બન્યા હતા જે ગૌચરણ અથવા તો સરકારી પડતર મા હોય તે તમામ…
View More અલંગના પાવલિયા વિસ્તારમાં 100 પાકા મકાન જમીન દોસ્ત થશેભાવનગરમાં ઇ-બાઇકના શોરૂમમાં આગ ભભૂકી, 50 બાઇક સળગી ગયા
ભાવનગર શહેરમાં ઇ -બાઈક શોરૂૂમમાં આગ લાગતા 50 ઇ -બાઇક સળગી ગઈ હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે ભારે જહેમત બાદ આગ ને કાબુ માં લીધી હતી.…
View More ભાવનગરમાં ઇ-બાઇકના શોરૂમમાં આગ ભભૂકી, 50 બાઇક સળગી ગયા