ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કતપર, ખરેડ અને અલંગ તાબેના મણાર ગામમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા 13 શખ્સને રૂૂ.32 હજાર રોકડા સાથે ઝડપી લઇ…
View More ભાવનગરના કતપર લાઇટ હાઉસ, મણાર અને ખરેડમાં જુગાર રમતા 13 ઝડપાયાbhavnagar news
ભાવનગરમાં લગ્નપ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનમાંથી તસ્કરો ઘરેણાંની ચોરી કરી ગયા
ભાવનગર ના નારી માં રહેતા અને હીરાની ઓફિસમાં કામ સાથે સંકળાયેલ પરિવારજનો સુરત ખાતે લગ્ન પ્રસંગે ગયા બાદ તેના બંધ મકાનમાં કોઈ તસ્કરો ત્રાટકી…
View More ભાવનગરમાં લગ્નપ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનમાંથી તસ્કરો ઘરેણાંની ચોરી કરી ગયાભાવનગર નાયબ ખેતી નિયામકની ગેરકાયદે ખાતર ઉત્પાદન કરતા ત્રણ એકમ સામે કાર્યવાહી
ભાવનગર જિલ્લાના બે અને મહારાષ્ટ્રના પુણા શહેરના એક એકમનો સમાવેશ ભાવનગર શહેરના નાયબ ખેતી નિયામક વિસ્તરણ કચેરીના અધિકારીએ ગેરકાયદે રાસાયણિક ખાતરનું ઉત્પાદન અને વેચાણ કરતા…
View More ભાવનગર નાયબ ખેતી નિયામકની ગેરકાયદે ખાતર ઉત્પાદન કરતા ત્રણ એકમ સામે કાર્યવાહીભાવનગરના યાત્રાળુઓની બસને યુપીમાં નડ્યો અકસ્માત, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત
ભાવનગર જિલ્લાના શ્રદ્ધાળુઓને આજે ઉત્તર પ્રદેશમાં અકસ્માત નડ્યો હતો. લખનઉ-દિલ્હી હાઇવે પર બરેલી નજીક અકસ્માત થયો હતો. આઅકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયાં હતા.…
View More ભાવનગરના યાત્રાળુઓની બસને યુપીમાં નડ્યો અકસ્માત, 2નાં મોત, 3 ઈજાગ્રસ્તભાવનગરમાં રસ્તો ઓળંગતા વૃધ્ધનું બાઇકની અડફેટે મોત
ચિત્રા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળાનું પાણીના ટાંકામાં પડી જતાં મોત ભાવનગરના ઘોઘારોડ વિસ્તારમાં રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને બાઈક ચાલકે અડફેટે લેતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું.…
View More ભાવનગરમાં રસ્તો ઓળંગતા વૃધ્ધનું બાઇકની અડફેટે મોતગાંજાનું વાવેતર કરનાર શખ્સ લીલા અને સૂકા ગાંજાના જથ્થા સાથે ઝડપાયો
ભાવનગર જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે NO DRUGS IN BHAVNAGARઅભિયાન ચાલુ કરવામાં આવેલ છે વ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક પદાર્થનુ વેચાણ કરી લોકાના…
View More ગાંજાનું વાવેતર કરનાર શખ્સ લીલા અને સૂકા ગાંજાના જથ્થા સાથે ઝડપાયોભાવનગરના સણોસરામાં યુવાનનું કારમાં અપહરણ કરી બે શખ્સે ઢોરમાર માર્યો
ભાવનગર જિલ્લાના સણોસરા ગામમાં રહેતા યુવાનનું કારમાં અપહરણ કરી વિકળીયા ગામના વાડી વિસ્તારમાં લઈ જઈ બે શખ્સોએ ધોકા વડે ઢોર માર મારી પરત સણોસરા મૂકી…
View More ભાવનગરના સણોસરામાં યુવાનનું કારમાં અપહરણ કરી બે શખ્સે ઢોરમાર માર્યોભાવનગરમાંથી બે વાહનચોર ઝડપાયા
પોલીસે ત્રણ સ્કૂટર અને એક બાઈક મળી કુલ 2.30 લાખની કિંમતના વાહનો કબજે કર્યા ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચાર ચોરાવ વાહન સાથે બે શખ્સોને ઝડપી…
View More ભાવનગરમાંથી બે વાહનચોર ઝડપાયાભાવનગરમાં બનેવીની હત્યાના ગુનામાં બે આરોપીને આજીવન સજા ફટકારતી કોર્ટ
ભાવનગરમાં દસ વર્ષ પહેલા બનેલા હત્યાના બનાવ અંગે આ બનાવમાં સંડોવાયેલા બે આરોપીને કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. બનાવની વિગત એવી છે કે ભાવનગરના…
View More ભાવનગરમાં બનેવીની હત્યાના ગુનામાં બે આરોપીને આજીવન સજા ફટકારતી કોર્ટભાવનગરમાં 34 સ્થળે ITની તપાસ બાદ વધુ 12 સ્થળે સર્ચ ઓપરેશન
સતત ચોથા દિવસે તપાસમાં એક ઉદ્યોગપતિના બંગલામાંથી મળી આવ્યો સિક્રેટ રૂમ,2.25 કરોડની રોકડ અને દસ્તાવેજના પોટલા મળ્યા ભાવનગરમાં સતત ચોથા દિવસે પણ આવકવેરા વિભાગના દરોડાની…
View More ભાવનગરમાં 34 સ્થળે ITની તપાસ બાદ વધુ 12 સ્થળે સર્ચ ઓપરેશન