ભાવનગરની એસઓજી પોલીસે ગેસના બાટલા માંથી ગેસ ઓછો કરી ત્રણમાંથી પાંચ સિલિન્ડર ભરવાના કૌભાંડને ઝડપી લઇ ચાર શખ્સોને ઝડપી લીધા છે.પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એસ.ઓ.જી.ના...
ભાવનગર કુંભારવાડા નારી રોડ ટ્રકે એક યુવકને ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું કરુણ મોત નિપજ્યું હતુ. અકસ્માત અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરેશભાઇ હનુભાઇ મેર...
બે શખ્સોને પકડી સઘન પૂછપરછ કરતા બીજા છ ના નામ ખૂલતાં આખી ટોળકીને એલસીબીએ દબોચી લીધી ટોળકીના શખ્સો રીઢા ગુનેગાર, નવ મોબાઇલ કાર સહિત રૂા.6.20 લાખનો...
ભાવનગર શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે નારી ચોકડીથી સિદસર રોડ પરથી રૂૂા. 35,47,200ની કિંમતની 19356 વિદેશી દારૂૂની બોટલો મોટો જથ્થો ઝડપી લીધો છે. દારૂૂનો આ જથ્થો સંજયસિંહ...
ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીએ લગ્નના વચનો આપી રાજકોટની યુવતિનો વારંવાર રાજકોટ અને ભાવનગરમાં દેહ અભડાવ્યો હોવાની ફરીયાદ નોંધાવી હતી. ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ તેમજ સોલીટ વેસ્ટ મેનેજમેન્ટ...
ભાવનગરના તળાજા રોડ વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલકે દોઢ માસ પહેલા પોલીસમાં કરેલી અરજીની દાઝ રાખી બે અલગ અલગ કારમાં આવેલા પાંચ ઈસમોએ લોખંડનો પાઇપ અને છરી...
સોશિયલ મીડિયાની ઓળખાણ ભારે પડી: ધમકી આપ્યાની ફરિયાદ મુંબઈમાં રહેતી એક મહિલાને ભાવનગરના શખ્સ સાથે શક્ષતફિંલફિળ પર મિત્રતા કેળવ્યા બાદ રૂૂપિયા પાંચ લાખ આપ્યા પછી પરત...
પોલીસને મદદ કરનાર જ આરોપી: મસ્જિદમાં સીસીટીવીએ તમામ રહસ્ય ખોલી નાખ્યું ભાવનગર જિલ્લાના તળાજાના દીનદયાળ નગરમાં રહેતા અને છૂટક વ્યવસાય કરીને જીવન નિર્વાહ ચલાવતા મુસ્લિમ યુવકે...
સિહોરના પીપરલા ગામે હત્યાની ઘટનાથી પોલીસે કારણ અંગે તપાસ આદરી ભાવનગર જિલ્લામાં એક અઠવાડિયામાં હત્યાનો ત્રીજો બનાવ બનતા કાયદો વ્યવસ્થાને લઈ સવાલો ઉઠ્યા છે. સિહોર તાલુકાના...
માણેકવાડી વિસ્તારમાં કુરબાની કરેલ પશુઓના અંગના કોથળાઓ અસામાજિક તત્ત્વો ફેંકી જતા ધાર્મિક લાગણી દુભાઇ, પોલીસ ઘટના સ્થળે દોડી બકરી ઈદના તહેવાર નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા તેઓની...