ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. સર ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 35 વર્ષીય હાર્દિકભાઈ હરેશભાઈ કિલજીનું સારવાર દરમિયાન મોત…
View More ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક મોત: મૃત્યુઆંક 10એ પહોંચ્યો; 70થી વધુને અસરbhavnagar news
ભાવનગર નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક 10, હજૂ અમુક ગંભીર
ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂના સેવનથી સર્જાયેલા ગંભીર કાંડમાં મૃત્યુ આંક વધી રહ્યો છે. વધુ એક મોત નીપજતા ડુપ્લીકેટ ઝેરી દારૂૂ પીવાથી સત્તાવાર મૃત્યુ આંક…
View More ભાવનગર નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક 10, હજૂ અમુક ગંભીરભાવનગર નકલી દારૂકાંડમાં સત્તાવાર 5 બિનસત્તાવાર 9ના મોત, 40 સારવારમાં
ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂૂના સેવનથી સર્જાયેલા ગંભીર કાંડમાં હાહાકાર મચી ગયો છે. શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ડુપ્લીકેટ દારૂૂ પીવાના કારણે અનેક લોકોની તબિયત…
View More ભાવનગર નકલી દારૂકાંડમાં સત્તાવાર 5 બિનસત્તાવાર 9ના મોત, 40 સારવારમાંભાવનગરમાં નકલી દારૂ પીવાથી 4ના મોત, 20ને અસર
ઉજ્જૈનથી ડુપ્લીકેટ ‘રોયલ સ્ટેગ’ની 28 પેટીઓ મંગાવી વેચાણ કરાયા બાદ અનેક લોકો બીમાર પડતા પોલીસતંત્ર ઉંધા માથે તાબડતોબ 15 પેટી કબજે લેવાઇ, 13 પેટી શોધવા…
View More ભાવનગરમાં નકલી દારૂ પીવાથી 4ના મોત, 20ને અસરભાવનગરમાં લઠ્ઠાકાંડ??? નકલી દારૂ પીવાથી 3ના મોત, તપાસ SMCને સોંપાઈ
ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂ પીવાથી વધુ બે લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે ડુપ્લીકેટ દારૂ પીવાથી અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મોત…
View More ભાવનગરમાં લઠ્ઠાકાંડ??? નકલી દારૂ પીવાથી 3ના મોત, તપાસ SMCને સોંપાઈજુગારની રેડ પડતા ભાગેલા ત્રણ યુવાનો કૂવામાં ખાબકતા મોત
જુગારની બાજીના રુપિયા હાથમાંને એક વ્યક્તિને મોત મળ્યું છે. ભાવનગરના ઉખરલા ગામમાં મોડી રાત્રે ગંભીર ઘટના બની હતી. વાડી વિસ્તારમાં 11 લોકો જુગાર રમી રહ્યા…
View More જુગારની રેડ પડતા ભાગેલા ત્રણ યુવાનો કૂવામાં ખાબકતા મોતપમ્પ એન્ડ ડમ્પ કૌભાંડ, ભાવનગરમાં સેબીના દરોડા
ભાવનગરમાં આર્થિક અપરાધનું કેન્દ્ર બન્યું હોય તેમ સેબીની મુંબઈ ટીમે ઈવા-1 કોમ્પ્લેક્સમાં ઇકોનો બ્રોકિંગ સ્ટોક બ્રોકર ફર્મ પર દરોડા પાડ્યા. સવારે 10 વાગ્યે શરૂૂ થયેલી…
View More પમ્પ એન્ડ ડમ્પ કૌભાંડ, ભાવનગરમાં સેબીના દરોડાભાવનગર સ્વામિનારાયણ ગુરુકૂળના કે.પી. સ્વામીને રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી 5 કરોડ માંગ્યા
ભાવનગર શહેરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરુકૂળના કે.પી. સ્વામીને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂૂ. 5 કરોડની તોડબાજી કરવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે.…
View More ભાવનગર સ્વામિનારાયણ ગુરુકૂળના કે.પી. સ્વામીને રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી 5 કરોડ માંગ્યાભાવનગરના વાવડીમાં 50.97 લાખનો દારૂ ઝડપાયો
ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂૂ તથા જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા રેન્જ આઈજી આર.વી. અસારી તથા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આપવામાં…
View More ભાવનગરના વાવડીમાં 50.97 લાખનો દારૂ ઝડપાયોભાવનગરની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળો
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી નજીક આવેલી સરકારી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં મોડી રાત્રે અચાનક વાતાવરણ ઉત્તેજનાપૂર્ણ બની ગયું હતું. હોસ્ટેલમાં અપાતું હલકી ગુણવત્તાનું ભોજન, પીવાના પાણીની…
View More ભાવનગરની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળો