ભાણવડનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો

ગુજરાત મિરર, જામ ખંભાળિયા તા.17-ભાણવડના શિવનગર વિસ્તારમાં રહેતા અને કોમ્પ્યુટર સર્વિસની દુકાન ધરાવતા નિલેશ વિનોદરાય ધોકિયા નામના 35 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂૂની નાની મોટી…

View More ભાણવડનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો

ભાણવડ નજીક રોંગ સાઈડમાં આવતી કારની ઠોકરે બાઈક સવાર ઇજાગ્રસ્ત

ભાણવડથી આશરે 20 કિલોમીટર દૂર કૃષ્ણગઢ ગામ પાસેથી બુલેટ મોટર સાયકલ પર બેસીને જઈ રહેલા પોરબંદર તાલુકાના ઉટડા ગામના રહીશ અશોકભાઈ રમેશભાઈ મોકરીયા નામના 30…

View More ભાણવડ નજીક રોંગ સાઈડમાં આવતી કારની ઠોકરે બાઈક સવાર ઇજાગ્રસ્ત

ભાણવડના ગુંદાનો યુવાન દારૂના જથ્થા સાથે ઝડપાયો, સપ્લાયરની શોધખોળ

ખંભાળિયા વિસ્તારના ડીવાયએસપી વી.પી. માનસેતાની ટીમ દ્વારા ગઈકાલે ગુંદા ગામના શખ્સને વિદેશી દારૂૂની નાની-મોટી 89 બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં સપ્લાયરની શોધખોળ…

View More ભાણવડના ગુંદાનો યુવાન દારૂના જથ્થા સાથે ઝડપાયો, સપ્લાયરની શોધખોળ

ભાણવડના શીવા ગામે દવાના રિએક્શનથી તરૂણનું મૃત્યુ

ભાણવડ તાલુકાના શીવા ગામે રહેતા આલા એભાભાઈ કનારા નામના 16 વર્ષના યુવાનને ત્રણેક દિવસથી ઝાડા-ઉલટીની બીમારી હોય, જેથી સારવાર અર્થે તેમને ભાણવડ ખાતે આવેલી એક…

View More ભાણવડના શીવા ગામે દવાના રિએક્શનથી તરૂણનું મૃત્યુ

ભાણવડની પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ દ્વારા એક માસમાં 151 સરિસૃપોના કરાયા રેસ્ક્યુ

ભાણવડ વિસ્તારમાં આવેલી જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં વિવિધ પ્રકારના 151 જેટલા સાપ, અજગર વિગેરે સરિસૃપોના રેસ્ક્યુ કરવામાં…

View More ભાણવડની પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ દ્વારા એક માસમાં 151 સરિસૃપોના કરાયા રેસ્ક્યુ

ભાણવડના મોટા કાલાવડમાં કારમાં ઘૂસ્યો અજગર

ભાણવડ તાબેના મોટા કાલાવડ ગામે ગઈકાલે રાત્રિના સમયે એક મોટરકારના માલિકે પોતાની કારનો દરવાજો ખોલતા જ કારના ડેશબોર્ડ પર નવેક ફૂટ જેટલો લાંબો અજગર જોવા…

View More ભાણવડના મોટા કાલાવડમાં કારમાં ઘૂસ્યો અજગર

ભાણવડના પરિણીતા દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સજા

ભાણવડ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતિય પરિવારની પરિણીત મહિલાના પતિ તેની સાથે ન હોય, તેમની એકલતાનો ગેરલાભ લઈ, અને તેમના સંતાનોને મારી નાખવાની…

View More ભાણવડના પરિણીતા દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સજા

ભાણવડમાં અસામાજિક તત્ત્વોના મકાનમાંથી વીજચોરી ઝડપાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામાજિક પ્રવૃત્તિઓ કરી અને ભય ફેલાવતા શખ્સો સામે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં…

View More ભાણવડમાં અસામાજિક તત્ત્વોના મકાનમાંથી વીજચોરી ઝડપાઈ

ભાણવડમાં અઢી દાયકા પૂર્વે થયેલ લૂંટ પ્રકરણના ઇનામી આરોપી ઝડપાયા

ભાણવડ નજીકના ત્રણ પાટીયા વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપમાં આજથી આશરે 27 વર્ષ પૂર્વે રાત્રીના સમયે કેટલાક શખ્સોએ હથિયાર તેમજ પથ્થર વડે અહીં રહેલા પેટ્રોલ…

View More ભાણવડમાં અઢી દાયકા પૂર્વે થયેલ લૂંટ પ્રકરણના ઇનામી આરોપી ઝડપાયા

ભાણવડમાં અનુભવાતા ભૂકંપના આંચકા સંદર્ભે જિલ્લા કલેકટર દ્વારા પ્રજાજોગ સંદેશ

ભાણવડ વિસ્તારમાં છેલ્લા આશરે ચારેક દિવસથી અવારનવાર ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ભાણવડ તથા આસપાસના આશરે 15 કિલોમીટર જેટલી રેન્જમાં લોકોને ભૂકંપના હળવા આંચકાનો…

View More ભાણવડમાં અનુભવાતા ભૂકંપના આંચકા સંદર્ભે જિલ્લા કલેકટર દ્વારા પ્રજાજોગ સંદેશ