હાલ વરસાદી માહોલ વચ્ચે રાત્રિના સમયે ભાણવડ તાલુકાના ટીંબડી વાડી વિસ્તારમાં એક મગરે દેખા દેતા આ વિસ્તારના વાડી માલિકો દ્વારા ભાણવડના રેસ્ક્યુઅરને જાણ કરાઈ હતી.…
View More ભાણવડ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ટીંબડી ગામે દેખાયો મગરBhanvad news
ભાણવડના ચકચારી લાંચ કેસના આરોપીઓને ચાર વર્ષની કેદ
ટાઇટલ સર્ટી. આપવા સર્વેયરે લીધી હતી 10 હજારની લાંચ ભાણવડ વિસ્તારમાં રહેતા એક આસામીને વર્ષ 2014 માં પોતાના મકાનનું ટાઈટલ ક્લિયર સર્ટીફીકેટ મેળવવા માટે જરૂૂરિયાત…
View More ભાણવડના ચકચારી લાંચ કેસના આરોપીઓને ચાર વર્ષની કેદભાણવડ પંથકમાં પરપ્રાંતીય સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ
ભાણવડ વિસ્તારમાં બહેન-બનેવી સાથે આવેલી એક પરપ્રાંતિય સગીરાને તેમની સાથે અહીં કામ કરવાનું ગમતું ન હોવાથી તેની વતનમાં પરત જવા માટે કોઈને કહ્યા વગર ટ્રેન…
View More ભાણવડ પંથકમાં પરપ્રાંતીય સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદભાણવડ પંથકમાં યુવતીના અપહરણ અને દુષ્કર્મ સબબ વિધર્મી શખ્સ ઝડપાયો
ભાણવડ પંથકમાં રહેતી એક યુવતીનું અપહરણ થતા આ ગંભીર મુદ્દે પોલીસે તાકીદની કાર્યવાહી કરી, લાલપુરના રહીશ એવા વિધર્મી શખ્સને દબોચી લીધો હતો. આ સમગ્ર પ્રકરણની…
View More ભાણવડ પંથકમાં યુવતીના અપહરણ અને દુષ્કર્મ સબબ વિધર્મી શખ્સ ઝડપાયોભાણવડના બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂૂ, જુગાર સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાના વડપણ હેઠળ…
View More ભાણવડના બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકીભાણવડ પંથકમાં ગૌવંશની હત્યા સબબ ચાર શખ્સોની ધરપકડ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા એક ગાયની હત્યા નિપજાવવામાં આવતા પોલીસ દ્વારા કરવામાં આવેલી તાકીદની કાર્યવાહીમાં ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.…
View More ભાણવડ પંથકમાં ગૌવંશની હત્યા સબબ ચાર શખ્સોની ધરપકડભાણવડમાં વિદેશી દારૂૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. કે.બી. રાજવીની ટીમ દ્વારા ગુરુવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ભાણવડમાં આવેલા હાઈસ્કૂલ ખાતે રહેતા…
View More ભાણવડમાં વિદેશી દારૂૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયાભાણવડ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા: સપ્લાયરની શોધખોળ
ભાણવડ તાલુકાના કપુરડી ચેકપોસ્ટ વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. કે.બી. રાજવી તથા પી.એસ.આઈ. ખાંટની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ગીરીશભાઈ ગોજીયા તથા…
View More ભાણવડ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા: સપ્લાયરની શોધખોળવિમાન દુર્ઘટનામાં ભાણવડ ગામના હતભાગી માતા-પુત્રની સ્મશાન યાત્રા નીકળી
મોટી સંખ્યામાં ગ્રામજનો જ્ઞાતિજનો જોડાયા: અશ્રુઓનો દરિયો ઉભરાયો ગત તારીખ 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાન ટેકઓફ થયાના થોડી જ ક્ષણોમાં…
View More વિમાન દુર્ઘટનામાં ભાણવડ ગામના હતભાગી માતા-પુત્રની સ્મશાન યાત્રા નીકળીમાનસિક બીમારીથી કંટાળીને ભાણવડની મહિલાએ અગ્નિસ્નાન કર્યું
ભાણવડમાં સરકારી દવાખાના પાસે રહેતા દક્ષાબેન ઈલેશભાઈ ઘેડિયા નામના 43 વર્ષના કુંભાર મહિલા છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હોય, આ બીમારીથી કંટાળીને તેમણે…
View More માનસિક બીમારીથી કંટાળીને ભાણવડની મહિલાએ અગ્નિસ્નાન કર્યું