દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશી દારૂૂના ઉત્પાદન માટે કુખ્યાત બનેલા બરડા ડુંગર વિસ્તારમાં ગઈકાલે શુક્રવારે સ્થાનિક પી.આઈ. કે.બી. રાજવી તેમજ તેમની ટીમ દ્વારા દરોડા અંગેની કાર્યવાહી…
View More ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડાBhanvad news
ભાણવડના રાણપર ગામેથી દારૂનો જથ્થો ઝડપાયો
ભાણવડ પંથકમાં એલ.સી.બી.ની ટીમ દ્વારા મંગળવારે વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન દેશી દારૂૂનો તોતિંગ જથ્થો ઝડપાયો હતો. જેમાં પોલીસે દારૂૂ સાથે બોલેરો, બાઇક, સહિત કુલ રૂૂપિયા…
View More ભાણવડના રાણપર ગામેથી દારૂનો જથ્થો ઝડપાયોભાણવડમાં વાડી પાસે રમતા બાળકો પર પથ્થરના ઘા મારતા શખ્સ સામે ગુન્હો
ભાણવડના લક્ષ્મીનગર સોસાયટી વિસ્તારમાં આવેલા પટેલ સમાજની સામે સોમવારે સાંજના સમયે કેટલાક બાળકો રમી રહ્યા હતા. આ વચ્ચે સમાજ વાડીની સામે રહેતા ધીરુ તુલસીદાસ પરમારે…
View More ભાણવડમાં વાડી પાસે રમતા બાળકો પર પથ્થરના ઘા મારતા શખ્સ સામે ગુન્હોભાણવડના ઢેબર ગામે બે બાળકો સાથે ટ્રેકટર કૂવામાં ખાબકયુ, એકનું મોત
ભાણવડ પંથકમાં ગઈકાલે શુક્રવારે સર્જાયેલી કરુણાંતિકામાં શેરીએ રમી રહેલા બાળકોથી ટ્રેક્ટર અકસ્માતે ચાલુ થઈ જતા બે બાળકો પૈકી એક બાળકનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. આ…
View More ભાણવડના ઢેબર ગામે બે બાળકો સાથે ટ્રેકટર કૂવામાં ખાબકયુ, એકનું મોતભાણવડ પંથકની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે રાવ
ભાણવડ તાલુકાના સાજડીયારી ગામે હાલ રહેતી અને અરજણભાઈ ચાવડાની 28 વર્ષની પરિણીત પુત્રી શાંતીબેન દેવાભાઈ કોડીયાતરને તેણીના લગ્ન જીવનના છએક માસ બાદથી જ છેલ્લા આશરે…
View More ભાણવડ પંથકની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે રાવભાણવડમાં કમોસમી વરસાદ પડતા થયા સાપોના દર્શન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહ દરમિયાન વરસી ગયેલા વ્યાપક વરસાદ વચ્ચે ભાણવડ તાલુકામાં પણ વ્યાપક પ્રમાણમાં કમોસમી વરસાદ સતત ચારેક દિવસ વરસી ચૂક્યો છે. ત્યારે…
View More ભાણવડમાં કમોસમી વરસાદ પડતા થયા સાપોના દર્શનભાણવડમાં બાઈક સ્ટન્ટ કરતા શખ્સની અટકાયત
ભાણવડ વિસ્તારમાં એક શખ્સ દ્વારા બાઈક મારફતે સ્ટંટ કરવામાં આવ્યો હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આને અનુલક્ષીને ભાણવડના પી.આઈ. કે.બી. રાજવીના માર્ગદર્શન…
View More ભાણવડમાં બાઈક સ્ટન્ટ કરતા શખ્સની અટકાયતભાણવડનો દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
ડીવાયએસપી સ્ટાફની કામગીરી ખંભાળિયા વિભાગના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના સુપરવિઝન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં લાલશાહીથી દર્શાવેલા નાસતા ફરતા આરોપી સંદર્ભે સધન કાર્યવાહી કરવામાં…
View More ભાણવડનો દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયોભાણવડના સઇ દેવળિયામાં ડ્રોનથી ગાંજાનું વાવેતર ઝડપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ડ્રોન સર્વેલન્સની મદદથી સઈ દેવળીયા ગામે ગાંજાની ખેતી કરતા બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા…
View More ભાણવડના સઇ દેવળિયામાં ડ્રોનથી ગાંજાનું વાવેતર ઝડપાયુંભાણવડમાં યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા શખ્સને ઝડપી લેતી પોલીસ
ભાણવડમાં પંચવટી વિસ્તારમાં રહેતા ધવલભાઈ નાજાભાઈ વીંઝવા નામના 30 વર્ષના યુવાન સાથે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી કરી અને તેમના પર છરી વડે હુમલો…
View More ભાણવડમાં યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા શખ્સને ઝડપી લેતી પોલીસ