7 નવેમ્બરે મેળામાં 10 હજારથી વધુ પશુબલી ચડાવવા સામે બ્રેક વર્ધમાન પરિવારે કલકત્તા હાઈકોર્ટમાં કરેલા એક કેસમાં અભૂતપૂર્વ સફળતા મળી છે અને અદાલતે પોતાના…
View More બંગાળના બોલાકાલી મંદિરમાં માત્ર બે જ પશુઓની કતલ કરવાની હાઇકોર્ટની છૂટBengal
આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે અથડાશે ચક્રવાત મોંથા!! ટ્રેન-ફ્લાઈટ્સ રદ, ઓડિશા-બંગાળ, તમિલનાડુમાં ભારે વરસાદ
મોનથા વાવાઝોડાએ અત્યંત ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આંધ્ર પ્રદેશના કાકીનાડાના દરિયા કિનારે…
View More આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે અથડાશે ચક્રવાત મોંથા!! ટ્રેન-ફ્લાઈટ્સ રદ, ઓડિશા-બંગાળ, તમિલનાડુમાં ભારે વરસાદબંગાળમાં તૃણમુલ નેતા રઝાક ખાનની હત્યા
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ભાંગરમાં ગુરુવારે મોડી રાત્રે સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) નેતા રઝાક ખાનની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા હુમલાખોરોએ પહેલા…
View More બંગાળમાં તૃણમુલ નેતા રઝાક ખાનની હત્યાહવે બંગાળમાં મતદાર યાદી સુધારણાની તૈયારી: સમગ્ર દેશમાં બિહાર મોડેલ બનશે
પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા, ભારતીય ચૂંટણી પંચ (ECI) એ મતદાર યાદીના ખાસ સઘન સુધારણા (SIR) ની યોજના બનાવી છે. બિહારમાં મતદાર યાદી સુધારણા…
View More હવે બંગાળમાં મતદાર યાદી સુધારણાની તૈયારી: સમગ્ર દેશમાં બિહાર મોડેલ બનશેબંગાળમાં ભાજપ નેતાનો મૃતદેહ ફાંસીથી લટકતો મળ્યો
પશ્ચિમ બંગાળના આરામબાગના ગોઘાટમાં ભાજપના લઘુમતી સેલના પ્રમુખનો મૃતદેહ ઘરની બાલ્કનીમાં હાથ બાંધેલા મળી આવ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. માહિતી મળતાં…
View More બંગાળમાં ભાજપ નેતાનો મૃતદેહ ફાંસીથી લટકતો મળ્યોIPLનો ફાઇનલ અમદાવાદ ખસેડવા સામે રાજકીય બબાલ
બંગાળ સાથે ‘રમત’રમાયાનો ટીએમસીનો આરોપ IPL 2025ની ફાઇનલ હવે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમને બદલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીસીસીઆઈના આ નિર્ણય બાદ રાજકારણ ગરમાયું છે.…
View More IPLનો ફાઇનલ અમદાવાદ ખસેડવા સામે રાજકીય બબાલબંગાળ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ 61 વર્ષે કરશે લગ્ન
બંગાળ ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ આજે શુક્રવારે લગ્ન કરી શકે છે. અહેવાલો પ્રમાણે, દુલ્હનનું નામ રિંકુ મજુમદાર છે. રિંકુ મજુમદાર લાંબા સમયથી ભાજપ કાર્યકર…
View More બંગાળ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ 61 વર્ષે કરશે લગ્નવકફ કાયદાના વિરોધમાં હિંદુઓને સ્થળાંતર કરવાની ફરજ: બંગાળમાં આવું કયાં સુધી ચાલશે?
મુર્શિદાબાદમાં હિંસક ટોળા દ્વારા થયેલી હિંસા અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં નવા વકફ કાયદા સામે બંધારણીય વિરોધના બહાના હેઠળ હિંદુઓને…
View More વકફ કાયદાના વિરોધમાં હિંદુઓને સ્થળાંતર કરવાની ફરજ: બંગાળમાં આવું કયાં સુધી ચાલશે?વક્ફ કાયદા વિરૂદ્ધ બંગાળમાં હિંસક વિરોધ, ટોળાંએ પિતા-પુત્રની હત્યા કરી: કલમ 163 લાગુ, ઈન્ટરનેટ બંધ
આજે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ (સુધારા) કાયદાના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી. આજે મુર્શિદાબાદમાં બે લોકોના મોત થયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શમશેરગંજ…
View More વક્ફ કાયદા વિરૂદ્ધ બંગાળમાં હિંસક વિરોધ, ટોળાંએ પિતા-પુત્રની હત્યા કરી: કલમ 163 લાગુ, ઈન્ટરનેટ બંધબંગાળમાં વક્ફ કાયદા વિરુદ્ધ ફરી હિંસા!! ભડકે બળ્યું મુર્શીદાબાદ, પોલીસ પર પથ્થરમારો, અનેક ટ્રેનો રદ
ગઈ કાલે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદા સામેનો વિરોધ હિંસક બન્યો. આ દરમિયાન, પ્રદર્શનકારીઓએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો અને અનેક વાહનોને આગ ચાંપી…
View More બંગાળમાં વક્ફ કાયદા વિરુદ્ધ ફરી હિંસા!! ભડકે બળ્યું મુર્શીદાબાદ, પોલીસ પર પથ્થરમારો, અનેક ટ્રેનો રદ