બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાના બનાવો સતત સામે આવી રહ્યા છે. તાજેતરની ઘટના નરસિંગડી જિલ્લામાં બની છે, જ્યાં કરિયાણાના વેપારી મણિ ચક્રવર્તીની હત્યા…
View More બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવાનની હત્યા, દુકાનમાં ઘૂસી કરિયાણાના વેપારી પર કર્યો જીવલેણ હુમલોBangladesh NEWS
બાંગ્લાદેશના મુસ્તફિઝુરને KKRમાંથી કાઢી મુકો: BCCIનો આદેશ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને IPL માંથી બાકાત રાખવાનો મોટો નિર્ણય લીધો છે. બોર્ડે ફ્રેન્ચાઇઝ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)ને…
View More બાંગ્લાદેશના મુસ્તફિઝુરને KKRમાંથી કાઢી મુકો: BCCIનો આદેશબાંગ્લાદેશની યુનુસ સરકારે હિંદુઓના અધિકારો છીનવ્યા: 4 તહેવારોની રજા રદ
2026માં સરસ્વતી પૂજા, જન્માષ્ટમી સહિતની રજાઓ નહીં મળે બાંગ્લાદેશમાં વચગાળાની મોહમ્મદ યુનુસ સરકાર દ્વારા વર્ષ 2026 માટે સત્તાવાર રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ…
View More બાંગ્લાદેશની યુનુસ સરકારે હિંદુઓના અધિકારો છીનવ્યા: 4 તહેવારોની રજા રદબાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકને જીવતો સળગાવવાનો પ્રયાસ, ચાકુથી હુમલો કરી પેટ્રોલ છાંટયું
બાંગ્લાદેશમાં હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક હિન્દુ યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. શરિયતપુરના તિલોઈમાં ઉગ્રવાદીઓના ટોળાએ ખોકન…
View More બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકને જીવતો સળગાવવાનો પ્રયાસ, ચાકુથી હુમલો કરી પેટ્રોલ છાંટયુંબાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદાનું નિધન: પડોશી દેશનું રાજકારણ કરવટ બદલશે
બાંગ્લાદેશનાં પહેલાં મહિલા વડા પ્રધાન બેગમ ખાલિદા ઝિયાનું ગઇકાલે 80 વર્ષની વયે નિધન થયું એ સાથે જ એશિયાનાં એક મહાન મહિલા નેતાએ કાયમી વિદાય લીધી.…
View More બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદાનું નિધન: પડોશી દેશનું રાજકારણ કરવટ બદલશેબાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવાનની હત્યા, સાથી સ્ટાફે ગોળી મારી
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવાનની હત્યા કરવામાં આવી છે. મયમનસિંહ જિલ્લાના ભાલુકા ઉપજિલ્લામાં એક ગારમેન્ટ ફેક્ટરીની અંદર સુરક્ષા ફરજ પર તૈનાત હિન્દુ સમુદાયના અંસાર…
View More બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવાનની હત્યા, સાથી સ્ટાફે ગોળી મારીબાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન, ગઈકાલે જ ચૂંટણી માટે કર્યું હતું નામાંકન
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાનું આંજે સવારે લાંબી બીમારી બાદ અવસાન થયું. ખાલિદાએ સંસદીય ચૂંટણી…
View More બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન, ગઈકાલે જ ચૂંટણી માટે કર્યું હતું નામાંકનબાંગ્લાદેશની ચૂંટણીમાં ઝૂકાવશે હિંદુ લઘુમતીઓની નવી પાર્ટી
આવામી લીગ તરફનું વલણ છોડવા પક્ષપ્રમુખની ભારતને અપીલ લઘુમતી ખાસ કરીને હિન્દુઓ પર વધતા અત્યાચારો વચ્ચે, 12 ફેબ્રુઆરી, 2026 ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા…
View More બાંગ્લાદેશની ચૂંટણીમાં ઝૂકાવશે હિંદુ લઘુમતીઓની નવી પાર્ટીબાંગ્લાદેશના ફરિદપુરમાં રોકસ્ટાર જેમ્સના કોન્સર્ટ પર ઈસ્લામિક ટોળાનો હુમલો: 25ને ઈજા
ગુરૂ ઓફ રોક તરીકે જાણીતા ગાયકનો કાર્યક્રમ બળજબરીથી બંધ કરાવ્યો બાંગ્લાદેશમાં કોન્સર્ટ હિંસક બન્યો કારણ કે ઇસ્લામિક ટોળાએ સ્ટેજ પર હુમલો કર્યો, ડઝનેક લોકો ઘાયલ…
View More બાંગ્લાદેશના ફરિદપુરમાં રોકસ્ટાર જેમ્સના કોન્સર્ટ પર ઈસ્લામિક ટોળાનો હુમલો: 25ને ઈજાદેખાવો, નિવેદનોથી હિન્દુઓની હત્યાઓ નહીં રોકાય, બાંગ્લાદેશને ચમત્કાર બતાવવો જરૂરી
આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી છે. ફરી હિંદુઓને નિશાન બનાવીને હુમલા શરૂૂ થયા છે અને 10 દિવસના ગાળામાં જ બીજા હિંદુ યુવકની હત્યા…
View More દેખાવો, નિવેદનોથી હિન્દુઓની હત્યાઓ નહીં રોકાય, બાંગ્લાદેશને ચમત્કાર બતાવવો જરૂરી