બગસરાના લુધિયા ગામે ઇલે. શોક સર્કિટથી ઘઉંના પાકમાં આગ ભભૂકી ઉઠી

    પરેશ આજુગીયાના 10 વિધામાં પાક તૈયાર થયેલા ઘઉંમાં આગ લાગતા બળીને ખાખ થઈ ગાયા આસપાસથી ખેડૂતો દોડી આવ્યાને પાણી છાંટીને આગ બુઝાવવાનો પ્રયાસ…

View More બગસરાના લુધિયા ગામે ઇલે. શોક સર્કિટથી ઘઉંના પાકમાં આગ ભભૂકી ઉઠી

બગસરામાં બે જૂથ વચ્ચે ધિંગાણું, યુવાનને છરી ઝીંકી આંતરડા કાઢી નાખ્યા

બગસરામાં જેતપુર રોડ પર આવેલા હુડકો વિસ્તારમાં બે વર્ષ જૂના ઝઘડાનું મનદુ:ખ રાખી બે પક્ષો વચ્ચે છરી, પાઈપ અને લાકડાના ધોકા વડે સામસામે હુમલો થયાની…

View More બગસરામાં બે જૂથ વચ્ચે ધિંગાણું, યુવાનને છરી ઝીંકી આંતરડા કાઢી નાખ્યા

બગસરા ખાતે શનિવારથી મોરારિબાપુના મુખે માનસ મેઘાણી રામકથાનો થશે પ્રારંભ

મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરૂૂદથી નવાજેલા તેવા સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર અને સ્વાતંત્ર્ય-સેનાની ઝવેરચંદ મેઘાણીની પુણ્યસ્મૃતિમાં એમના વડવાઓના વતન બગસરા (જિ. અમરેલી) ખાતે…

View More બગસરા ખાતે શનિવારથી મોરારિબાપુના મુખે માનસ મેઘાણી રામકથાનો થશે પ્રારંભ

સાવરકુંડલા, બગસરા, ધારી, ખાંભા પંથકમાં માવઠું

સૌરાષ્ટ્રમાં ગઇકાલે અચાનક પલ્ટો આવ્યા બાદ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થાય છે. ત્યારે ગઇકાલે ધારી, ખાંભા, સાવરકુંડલા, બગસરામાં કમોસમી વરસાદ પડતા…

View More સાવરકુંડલા, બગસરા, ધારી, ખાંભા પંથકમાં માવઠું

બગસરામાં ટ્રકની ડીઝલ ભરવાની ટેન્કમાં ગેસ વેલ્ડિંગ કરતા બ્લાસ્ટ, બે લોકોને ઇજા

બગસરા શહેરના જેતપુર રોડ ઉપર. મઢુલી પાનની પાસે આવેલ ચામુંડા ગેસ વેલ્ડીંગ નામની દુકાનમાં કામ કરતા હોય તે દરમિયાન અચાનક ડિઝલ ટ્રેક માં બ્લાસ્ટ થતા…

View More બગસરામાં ટ્રકની ડીઝલ ભરવાની ટેન્કમાં ગેસ વેલ્ડિંગ કરતા બ્લાસ્ટ, બે લોકોને ઇજા

બગસરાના મુંજિયાસરમાં પાલક પિતાની હત્યા કરવાનો મામલો, આરોપીનું રીક્ધસ્ટ્રક્શન કરાયું

બગસરાના મોટા મુંજીયાસર ગામે 2 દિવસ પહેલા રમણભાઈ કટારાની હત્યા સાવકા પુત્ર સુરેશ મસારે કરી હતી. કોર્ટમાં સુરેશ મસારને હાજર કરતા કોર્ટ એ બે દિવસના…

View More બગસરાના મુંજિયાસરમાં પાલક પિતાની હત્યા કરવાનો મામલો, આરોપીનું રીક્ધસ્ટ્રક્શન કરાયું

બગસરામાં વીજ કાપથી લોકોને હાલાકી: ધંધા રોજગાર ઠપ, ઇમર્જન્સી સેવાઓને અસર

અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય: વેપારીઓ અને સંસ્થાઓમાં નારાજગી બગસરામાં પીજીવીસીએલ લાઈટ કાપને લઈને દ્વારા છેલ્લા બે વર્ષથી વધુ સમય ગાળામાં ધંધા રોજગારમાં ભારે અસર…

View More બગસરામાં વીજ કાપથી લોકોને હાલાકી: ધંધા રોજગાર ઠપ, ઇમર્જન્સી સેવાઓને અસર

બગસરા મામલતદાર કચેરીમાં મતદારયાદીના નામ કમી બાબતે અરજદારોનો ધસારો

ખોટી રીતે અરજીઓ થયેલ હોય તેની તપાસ કરવા માંગણી કોઇ એક વ્યક્તિ દ્વારા અરજીઓ કરવામાં આવી બગસરા તાલુકાની મતદાર યાદી માંથી 1135 નામ કમી કરવા…

View More બગસરા મામલતદાર કચેરીમાં મતદારયાદીના નામ કમી બાબતે અરજદારોનો ધસારો

બગસરામાં બુટલેગરો બેફામ, શેરીએ ગલીએ પાઉચમાં વેંચાતો દેશી દારૂ

બગસરામાં આજ કાલ શેરીએ ગલીયે દેશી દારૂૂ વેચાઈ રહેલ છે.જેના લીધે હવે પ્યાસીઓને દીવ જવાની જરૂૂર નથી શહેરમાં ઠેક ઠેકાણે દેશી દારૂૂનું ધૂમ વેચાણ ચાલી…

View More બગસરામાં બુટલેગરો બેફામ, શેરીએ ગલીએ પાઉચમાં વેંચાતો દેશી દારૂ

બગસરા પીજીવીસીએલ દ્વારા થાંભલા પર ગેરકાયદેસર જાહેરાતમાં બોર્ડનું કૌભાંડ

બગસરા પીજીવીસીએલ દ્વારા ગેરકાયદેસર રીતે પીજીવીસીએલના થાંભલા પર જાહેરાતના બોર્ડ જોવા મળ્યા છે મળતી વિગત મુજબ બગસરા પીજીવીસીએલ એ તો માજા મૂકી છે જાહેરાત ના…

View More બગસરા પીજીવીસીએલ દ્વારા થાંભલા પર ગેરકાયદેસર જાહેરાતમાં બોર્ડનું કૌભાંડ