બગસરામાં ટ્રકની ડીઝલ ભરવાની ટેન્કમાં ગેસ વેલ્ડિંગ કરતા બ્લાસ્ટ, બે લોકોને ઇજા

બગસરા શહેરના જેતપુર રોડ ઉપર. મઢુલી પાનની પાસે આવેલ ચામુંડા ગેસ વેલ્ડીંગ નામની દુકાનમાં કામ કરતા હોય તે દરમિયાન અચાનક ડિઝલ ટ્રેક માં બ્લાસ્ટ થતા…

View More બગસરામાં ટ્રકની ડીઝલ ભરવાની ટેન્કમાં ગેસ વેલ્ડિંગ કરતા બ્લાસ્ટ, બે લોકોને ઇજા

બગસરાના મુંજિયાસરમાં પાલક પિતાની હત્યા કરવાનો મામલો, આરોપીનું રીક્ધસ્ટ્રક્શન કરાયું

બગસરાના મોટા મુંજીયાસર ગામે 2 દિવસ પહેલા રમણભાઈ કટારાની હત્યા સાવકા પુત્ર સુરેશ મસારે કરી હતી. કોર્ટમાં સુરેશ મસારને હાજર કરતા કોર્ટ એ બે દિવસના…

View More બગસરાના મુંજિયાસરમાં પાલક પિતાની હત્યા કરવાનો મામલો, આરોપીનું રીક્ધસ્ટ્રક્શન કરાયું

બગસરામાં વીજ કાપથી લોકોને હાલાકી: ધંધા રોજગાર ઠપ, ઇમર્જન્સી સેવાઓને અસર

અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય: વેપારીઓ અને સંસ્થાઓમાં નારાજગી બગસરામાં પીજીવીસીએલ લાઈટ કાપને લઈને દ્વારા છેલ્લા બે વર્ષથી વધુ સમય ગાળામાં ધંધા રોજગારમાં ભારે અસર…

View More બગસરામાં વીજ કાપથી લોકોને હાલાકી: ધંધા રોજગાર ઠપ, ઇમર્જન્સી સેવાઓને અસર

બગસરા મામલતદાર કચેરીમાં મતદારયાદીના નામ કમી બાબતે અરજદારોનો ધસારો

ખોટી રીતે અરજીઓ થયેલ હોય તેની તપાસ કરવા માંગણી કોઇ એક વ્યક્તિ દ્વારા અરજીઓ કરવામાં આવી બગસરા તાલુકાની મતદાર યાદી માંથી 1135 નામ કમી કરવા…

View More બગસરા મામલતદાર કચેરીમાં મતદારયાદીના નામ કમી બાબતે અરજદારોનો ધસારો

બગસરામાં બુટલેગરો બેફામ, શેરીએ ગલીએ પાઉચમાં વેંચાતો દેશી દારૂ

બગસરામાં આજ કાલ શેરીએ ગલીયે દેશી દારૂૂ વેચાઈ રહેલ છે.જેના લીધે હવે પ્યાસીઓને દીવ જવાની જરૂૂર નથી શહેરમાં ઠેક ઠેકાણે દેશી દારૂૂનું ધૂમ વેચાણ ચાલી…

View More બગસરામાં બુટલેગરો બેફામ, શેરીએ ગલીએ પાઉચમાં વેંચાતો દેશી દારૂ

બગસરા પીજીવીસીએલ દ્વારા થાંભલા પર ગેરકાયદેસર જાહેરાતમાં બોર્ડનું કૌભાંડ

બગસરા પીજીવીસીએલ દ્વારા ગેરકાયદેસર રીતે પીજીવીસીએલના થાંભલા પર જાહેરાતના બોર્ડ જોવા મળ્યા છે મળતી વિગત મુજબ બગસરા પીજીવીસીએલ એ તો માજા મૂકી છે જાહેરાત ના…

View More બગસરા પીજીવીસીએલ દ્વારા થાંભલા પર ગેરકાયદેસર જાહેરાતમાં બોર્ડનું કૌભાંડ

બગસરાના વેપારી સાથે કાર ખરીદીના બહાને રાજકોટનાં શખ્સની 4.60 લાખની ઠગાઈ

પોલીસમાં ગુનો નોંધાતા આરોપીની શોધખોળ બગસરાના વેપારીને કારના બહાને રાજકોટના શખ્સે 17.90 લાખ પડાવી લીધા હતા. અહીં વેપારીને 4.60 લાખ પરત ન આપી છેતપીંડી આચરી…

View More બગસરાના વેપારી સાથે કાર ખરીદીના બહાને રાજકોટનાં શખ્સની 4.60 લાખની ઠગાઈ

દબાણો સામે બગસરા જિલ્લા પંચાયતના સદસ્યની આત્મવિલોપનની ચીમકી

અમરેલી જિલ્લાના બગસરામાં જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જૂની હળીયાદ ગામના દબાણો દૂર કરવાની બાબતે લાંબા…

View More દબાણો સામે બગસરા જિલ્લા પંચાયતના સદસ્યની આત્મવિલોપનની ચીમકી

બગસરાથી અમરેલી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને બસ ન ફાળવતા કરાયું રસ્તારોકો આંદોલન

બગસરા ડેપોનો દિવસે ને દિવસે વહીવટ કથળતો જતો હોય તેવું લાગી રહ્યું છે. જયારે આજ રોજ અમરેલી ઉપ ડાઉન કરતા વિધાર્થીઓ તેમજ નોકરિયાત લોકોમાં જન…

View More બગસરાથી અમરેલી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને બસ ન ફાળવતા કરાયું રસ્તારોકો આંદોલન

બગસરામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ

બગસરા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનું કેન્દ્ર જેતપુર રોડ પર શરૂૂ કરેલ છે જેમાં ખેડૂતોને મગફળી માટે દરેક ખેડૂત પાસેથી ભરાઈને નામે 5000 રૂૂપિયા જેવી…

View More બગસરામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ