ભાણેજ પુત્રીને ભગાડી જતાં સાળા-બનેવીના પરિવાર વચ્ચે વેરઝેરનાં બીજ રોપાયા’તા; હુમલામાં વચ્ચે પડેલા મૃતકના સાસુને ઈજા બગસરા તાલુકાના સાપર ગામે ભાણેજ પુત્રીને ભગાડી જતાં સાળા…
View More બગસરાના સાપર ગામે સંતાનોના પ્રેમ સંબંધનો કરૂણ અંજામ: સગા ભાઈના હાથે બહેનની હત્યાBagasara news
બગસરાના માણેકવાડા પાસે પતિના બાઈક પરથી પટકાતા વૃધ્ધાનું મોત
જૂનાગઢમાં નવા બનતા મકાને આંટો મારી દંપતી બગસરા પરત ફરતું હતું ત્યારે ઘટી ઘટના બગસરામાં રહેતું દંપતિ જૂનાગઢમાં નવા બનતા મકાને આંટો મારી પરત ફરતું…
View More બગસરાના માણેકવાડા પાસે પતિના બાઈક પરથી પટકાતા વૃધ્ધાનું મોતબગસરા ભાજપ પ્રમુખે પરિણીતાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ
સુરતની યુવતી સાથે તાલાલાના બોરવાવ ગામે રીસોર્ટમાં દુષ્કર્મ આચર્યુ, ફોટો-વીડિયો ઉતારી ધમકાવ્યાનો આક્ષેપ ગીર સોમનાથના તાલાલામાં અમરેલી ભાજપ નેતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, બગસરા…
View More બગસરા ભાજપ પ્રમુખે પરિણીતાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇબગસરાના હામાપુર ગામે સિંહોનો આતંક, પાંચ ગાય-શ્ર્વાનનું મારણ
રાત્રિના અવાર-નવાર ગામમાં સિંહો ઘૂસી જતા હોવાથી લોકોમા ફફડાટ બગસરાના હામાપુર ગામે રાત્રિ દરમિયાન સિંહો દ્વારા એકી સાથે પાંચ ગાયો અને એક સ્વાનનું મારણ કરવામાં…
View More બગસરાના હામાપુર ગામે સિંહોનો આતંક, પાંચ ગાય-શ્ર્વાનનું મારણ‘તુ મારા કાકાની દીકરીને કેમ મેસેજ કરે છે? તેમ કહી યુવાન ઉપર બે મિત્રોનો હુમલો
બગસરામાં બનેલી ઘટના : મહેમાનને તેડવા જવાનું કહી યુવાનને અવાવરૂ સ્થળે લઈ જઈ માર માર્યાની ફરિયાદ બગસરામાં રહેતા યુવકને મિત્રએ ફોન કરી મહેમાનને લેવા જવાનું…
View More ‘તુ મારા કાકાની દીકરીને કેમ મેસેજ કરે છે? તેમ કહી યુવાન ઉપર બે મિત્રોનો હુમલોબગસરામાં 11 માસના પુત્રને ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારી, માતાએ પણ ઝેરી દવા પીધી
બગસરામાં માતાના હાથે 11 માસના સંતાનનું ઝેરી દવા પીવડાવી મોત નીપજવિયાની ફરિયાદ નોંધાવી હતી જેમાં માતાએ પોતાની ખેચની બીમારી થી કંટાળી દવા નો પાવડર બનાવીને…
View More બગસરામાં 11 માસના પુત્રને ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારી, માતાએ પણ ઝેરી દવા પીધીબગસરા કુંકાવાવ નાકા પાસે પાર્ક કરેલી વેગેનાર કાર ભડ ભડ સળગી
બગસરામાં કુકાવાવ નાકા પાસે પાર્ક કરેલી વેગેનાર કાર શોર્ટ સર્કિટ થતા અચાનક ગાડીમાં આગ લાગવાથી ભડ ભડ સળગી ઊઠી હતી, વાહન ચાલક પોતાની ગાડીને પાર્ક…
View More બગસરા કુંકાવાવ નાકા પાસે પાર્ક કરેલી વેગેનાર કાર ભડ ભડ સળગીબગસરાના મારૂતિનગરમાં પાણીની સમસ્યા હલ નહીં થતાં ચીફ ઓફિસર-પ્રમુખને ઘેરાવ
બગસરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ માં મારુતિ નગર શેરી નંબર 2 માં છેલ્લા પાંચ વર્ષથી પાણી અનિયમિત આવવાના લીધે અનેક વખત સદસ્યને રજૂઆત કરવામાં આવી…
View More બગસરાના મારૂતિનગરમાં પાણીની સમસ્યા હલ નહીં થતાં ચીફ ઓફિસર-પ્રમુખને ઘેરાવબગસરાના શાપરમાં વંડામાં બાંધેલા 32 ઘેટા-બકરાનું મારણ કરતા સિંહો
બગસરાના સાપર ગામે ગઈકાલે રાત્રિ દરમિયાન સિંહો દ્વારા શાપર ગામ ની અંદર આવેલા વિસ્તારમાં એક ભરવાડ ના વંડામાં ઘૂસીને એક સાથે 32 જેટલા ઘેટા બકરાનું…
View More બગસરાના શાપરમાં વંડામાં બાંધેલા 32 ઘેટા-બકરાનું મારણ કરતા સિંહોબગસરા ભાજપના હોદ્દેદારોની વરણીનું કોકડું ગુંચવાયું, જૂથબંધીની આશંકા
બગસરા શહેર ભાજપ પ્રમુખની વરણીને એક મહિના કરતા વધુ સમય વીતિ ગયો છે જા કે હજુ સુધી શહેર ભાજપ મહામંત્રી કે અન્ય હોદ્દાઓ માટે કોઈની…
View More બગસરા ભાજપના હોદ્દેદારોની વરણીનું કોકડું ગુંચવાયું, જૂથબંધીની આશંકા