શહેરની અંદર થયેલા દબાણ ને દૂર કરવા તંત્ર ક્યારે જાગશે? બગસરા શહેરના બહારના રસ્તાઓ પર દબાણ હટાવ્યા ને ઘણો સમય વીતી ગયો હોવા છતાં શહેરની…
View More બગસરા શહેરની બહાર દબાણો દૂર કરાયાBagasara news
બગસરામાં ત્રણ નવી બસો આવતા ધારાસભ્યની લીલીઝંડી
બગસરામાં એસટી ડેપોમાં બગસરા અમદાવાદ 11:30 કલાકે સવારે ઉપડતી બસ અને વહેલી સવારે સાત કલાકે ઉપડતી બગસરા સુરત બસ તેમજ વહેલી સવારે અમદાવાદ ઉપડતી બસ…
View More બગસરામાં ત્રણ નવી બસો આવતા ધારાસભ્યની લીલીઝંડીબગસરામાં તરખાટ મચાવનાર તસ્કર ઝડપાયો
50 જેટલા ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ બાદ બજારમાં વરઘોડો બગસરા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરીના બનાવો વધવા લાગ્યા હોય આ બાબતે પોલીસના…
View More બગસરામાં તરખાટ મચાવનાર તસ્કર ઝડપાયોબગસરાના લુંઘિયા ગામ આસપાસના વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગને પકડવા માંગ
લુંઘિયા, ભંડેર અને મોણવેલ ગામના ખેડૂતોની મીટિંગ મળી બગસરા તાલુકાના લુંઘીયા ગામે ખૂબ મોટી સંખ્યામાં મિટિંગ મળી હતી જેમાં ગામની હદમાં રહી ત્રણ ગામના સીમાડામાં…
View More બગસરાના લુંઘિયા ગામ આસપાસના વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગને પકડવા માંગબગસરા પંથકમાં પાક નુકસાનીનો સરવે કરી સહાય પેકેજ આપવાની ઉગ્ર માંગ
બગસરા તાલુકામાં ક મોસમી વરસાદ માવઠું થતા બગસરા તાલુકાના ખેડૂતોમાં ઉગ્ર રોસ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં બગસરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા…
View More બગસરા પંથકમાં પાક નુકસાનીનો સરવે કરી સહાય પેકેજ આપવાની ઉગ્ર માંગબગસરામાં યોજાયેલા કૃષિ મેળામાં ખેડૂતોને જ પ્રવેશ નહી મળતા હોબાળો
બગસરા તાલુકા ખાતે યોજાયેલા કૃષિ મેળામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવવાનું હોવાની બાતમીના કારણે સમગ્ર કૃષિ મેળાને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો…
View More બગસરામાં યોજાયેલા કૃષિ મેળામાં ખેડૂતોને જ પ્રવેશ નહી મળતા હોબાળોબગસરાના મુંજિયાસરમાં છ શખ્સોનો ગરબી બંધ કરવાનું કહી છરી સાથે આતંક
બગસરાના મુંજીયાસરમાં છરી સાથે આવેલા શખ્સે ગરબી બંધ કરવાનું કહી રોફ જમાવ્યો હતો. ઉપરાંત લોકોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો તો યુવકને માર માર્યો હતો.બગસરાના મોટા…
View More બગસરાના મુંજિયાસરમાં છ શખ્સોનો ગરબી બંધ કરવાનું કહી છરી સાથે આતંકબગસરા તાલુકાના જામકા ગામે 16 વર્ષની સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનાના આરોપીને 25 વર્ષની સજા
પીઆઇ જે. એમ. કૈલા અને સરકારી વકીલ વિકાસ વડેરાની ધારદાર દલીલ: ધારીની સ્પેશ્યલ પોકસો કોર્ટનો દાખલા રૂપ ચુકાદો બગસરા તાલુકાનાં જામકા ગામથી સગીરાને આરોપી હળવદ…
View More બગસરા તાલુકાના જામકા ગામે 16 વર્ષની સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનાના આરોપીને 25 વર્ષની સજાબગસરા એસ.બી.આઇ. બ્રાન્ચમાં રાત્રે લાગી આગ
બગસરા બસ સ્ટેન્ડ નજીક આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં બુધવારે મોડી રાત્રે આગ લાગી હતી આજુબાજુના લોકોને ખ્યાલ આવતા પોલીસ તથા ફાયરને જાણ કરી…
View More બગસરા એસ.બી.આઇ. બ્રાન્ચમાં રાત્રે લાગી આગબગસરામાં ઘરે-ઘરે માંદગીના ખાટલાથી આરોગ્ય ટીમ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી
જિલ્લા આરોગ્ય ટીમ અને પાલિકા દ્વારા પાણીજન્ય રોગ અને મચ્છરના ઉપદ્રવને અટકાવવા ઘરે-ઘરે સરવે બગસરામાં હાલ રોગ ચાળાના અજગર ભરડામાં સપડાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ…
View More બગસરામાં ઘરે-ઘરે માંદગીના ખાટલાથી આરોગ્ય ટીમ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી