અમિતાભ પિતા હરિવંશરાય બચ્ચનની યાદમાં અયોધ્યામાં બનાવશે ધર્મશાળા

હિન્દી ફિલ્મ ઉદ્યોગના મહાનાયક અમિતાભ બચ્ચને કેટલાક સમય પહેલા અયોધ્યામાં પ્રોપર્ટી (જમીન) ખરીદી હતી. હવે ખબર આવી છે કે આ જમીન પર અમિતાભ બચ્ચન ધરમશાળા…

View More અમિતાભ પિતા હરિવંશરાય બચ્ચનની યાદમાં અયોધ્યામાં બનાવશે ધર્મશાળા

ઝાપટામાં પણ અયોધ્યા રામ મંદિરમાં પાણી ઘુસી ગયું, દર્શન બંધ કરાયા

થોડા વરસાદ પછી અયોધ્યાના રામ મંદિરમાં ફરી એકવાર પાણી ઘૂસી ગયું છે. ધોધમાર વરસાદને કારણે રામ દરબાર તરફ જતા પગથિયાં ધોધમાં ફેરવાઈ ગયા, અને દર્શન…

View More ઝાપટામાં પણ અયોધ્યા રામ મંદિરમાં પાણી ઘુસી ગયું, દર્શન બંધ કરાયા

અયોધ્યામાં દરરોજ છથી આઠ લાખની ચોરી થયાનો ધડાકો

અયોધ્યા રામ મંદિરમાં પ્રસાદની ચોરી અંગે મુખ્ય વિગતો બહાર આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેંક દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (જઈંઝ) ને આપવામાં આવેલી માહિતીના આધારે…

View More અયોધ્યામાં દરરોજ છથી આઠ લાખની ચોરી થયાનો ધડાકો

રામમંદિર દાનચોરી: અનિલ મિશ્રા, ગોપાલ રાવની પૂછપરછ

રામ મંદિર પ્રસાદ ચોરી કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના ત્રણ સભ્યો ગુરુવારે બપોરે ફરીથી અયોધ્યા પહોંચ્યા અને તપાસ ફરી શરૂૂ કરી.…

View More રામમંદિર દાનચોરી: અનિલ મિશ્રા, ગોપાલ રાવની પૂછપરછ

હે રામ…. અયોધ્યામાં 125 કર્મચારીની ભરતીમાં પણ કટકી

દાનચોરી કેસના આરોપી અવિનાશ શુકલની પૂછપરછમાં નવો ધડાકો અયોધ્યા રામ મંદિર સાથે જોડાયેલા ચઢાવા ચોરીના કેસની તપાસ દરમિયાન મંદિરમાં નોકરી આપવાના બદલામાં લાંચ લેવાના ગંભીર…

View More હે રામ…. અયોધ્યામાં 125 કર્મચારીની ભરતીમાં પણ કટકી

રામ મંદિરમાં 20 હજાર કરોડનું કૌભાંડ, હાઇપ્રોફાઇલ લોકોની સંડોવણી

50 કિલો સોના અને હીરાના હારનો કોઇ રેકોર્ડ જ નથી, રામગોપાલ યાદવની સનસનાટી ટ્રસ્ટી અનિલ મિશ્રા જ મુખ્ય કાવતરાખોર, દાનપેટીના નાણા ચોરી પહેલાં બાથરૂમમાં છૂપાવાતા…

View More રામ મંદિરમાં 20 હજાર કરોડનું કૌભાંડ, હાઇપ્રોફાઇલ લોકોની સંડોવણી

ચંપત રાયથી VHPએ પણ હાથ ખંખેર્યા, અયોધ્યામાં બન્યું તે શરમજનક : આલોક કુમાર

અયોધ્યામાં રામ મંદિરમાં દાનની ચોરી અંગે વધી રહેલા પ્રશ્નો વચ્ચેવિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વડા ચંપત રાયથી પોતાને દૂર કરી…

View More ચંપત રાયથી VHPએ પણ હાથ ખંખેર્યા, અયોધ્યામાં બન્યું તે શરમજનક : આલોક કુમાર

રામમંદિરમાં દાનની લૂંટ: રાજીનામું ધરી દેનારા ચંપત રાયને છટકવા દેવા ન જોઇએ

અયોધ્યા રામ મંદિરમાં ચોરીના કેસમાં અંતે મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રાજીનામું આપી દેવું પડ્યું. રાય ઉપરાંત ડો. અનિલ મિશ્રાએ પણ રાજીનામું ધરી દીધું છે.…

View More રામમંદિરમાં દાનની લૂંટ: રાજીનામું ધરી દેનારા ચંપત રાયને છટકવા દેવા ન જોઇએ

અયોધ્યામાં રામલલ્લાનું ‘સૂર્ય તિલક’: ભગવાનના લલાટ પર કિરણો ઝળહળ્યા, PM મોદીએ ટીવી પર કર્યા દર્શન

  પવિત્ર નગરી અયોધ્યામાં આજે રામનવમીના અવસરે પ્રભુ રામલલાને સૂર્ય તિલક થયું હતું. બપોરે બરાબર 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં ભગવાન રામલલાનું ‘સૂર્યતિલક’ થયું હતું. પ્રાણ…

View More અયોધ્યામાં રામલલ્લાનું ‘સૂર્ય તિલક’: ભગવાનના લલાટ પર કિરણો ઝળહળ્યા, PM મોદીએ ટીવી પર કર્યા દર્શન

CM યોગીની માફી ન માગે ત્યાં સુધી શંકરાચાર્ય અવિમુક્તેશ્ર્વરાનંદને અયોધ્યામાં પ્રવેશબંધી

પીઠાધીશ્ર્વર જગતગુરુ પરમહંસ આચાર્યની જાહેરાત અયોધ્યા પાસવી કેન્ટોનમેન્ટ પીઠાધીશ્વર જગતગુરુ પરમહંસ આચાર્યએ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે…

View More CM યોગીની માફી ન માગે ત્યાં સુધી શંકરાચાર્ય અવિમુક્તેશ્ર્વરાનંદને અયોધ્યામાં પ્રવેશબંધી